SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કાલકરણ (નિ. ૧૦૧૮) * ૨૭૭ यथेक्षुक्षेत्रकरणं-शालिक्षेत्रकरणम्, अथवाऽऽदिशब्दाद् यत्र प्ररूप्यते क्रियते वेति गाथार्थः ॥१०१७॥ उक्तं क्षेत्रकरणम्, इदानीं कालकरणस्यावसरः, तत्रेयं गाथाकालेवि नत्थि करणं तहावि पुण वंजणप्पमाणेणं । बवबालवाइकरणेहिंऽणेगहा होइ ववहारो ॥ १०१८॥ अस्या व्याख्या : कलनं कालः कलासमूहो वा कालस्तस्मिन् कालेऽपि न केवलं क्षेत्रस्य, 5 किं ?, नास्ति करणं - न विद्यते कृतिः, कुतः ? - तस्य वर्तनादिरूपत्वाद्, वर्तनादीनां च स्वयमेव भावात्, समयाद्यपेक्षायां चापरोपादानत्वादिति भावना, आह-यद्येवं किमिति नियुक्तिकृतोपन्यस्तमिति ?, अत्रोच्यते, तथाऽपि पुनर्व्यञ्जनप्रमाणेन भवतीति शेषः, इह व्यञ्जनशब्देन विवक्षया वर्तनाद्यभिव्यञ्जकत्वाद् द्रव्याणि गृह्यन्ते, तत्प्रमाणेन - तन्नीत्या तद्बलेन भवतीति, तथाहिवर्तनादयस्तद्वतां कथञ्चिदभिन्ना एव ततश्च तद्वतां करणे तेषामपि करणमेवेति भावना, 10 , ‘ઈન્નુકરણાદિ’માં રહેલ ‘આદિ’ શબ્દથી જે ક્ષેત્રમાં ‘કરણ’ શબ્દની પ્રરૂપણા થતી હોય તે ક્ષેત્રકરણ અથવા જે ક્ષેત્રમાં કરણ (કોઈપણ કાર્ય) કરાતું હોય તે ક્ષેત્ર ક્ષેત્રકરણ કહેવાય છે. ૧૦૧૭ અવતરણિકા : ક્ષેત્રકરણ કહ્યું, હવે કાળકરણનો અવસર છે. તેમાં ગાથા આ પ્રમાણે છે ગાથાર્થ : કાળમાં પણ કરણ નથી છતાં વ્યંજનપ્રમાણવડે થાય છે. તથા બવ-બાલવ વિગેરે કરણોવડે અનેક પ્રકારે વ્યવહાર થાય છે. ટીકાર્થ : જાણવું તે કાળ અથવા કલાઓનો સમૂહ તે કાળ, માત્ર ક્ષેત્રનું જ નહિ પરંતુ કાળનું પણ કરણ નથી, કારણ કે તે કાળ વર્તનાદરૂપ છે અને વર્તનાદિ સ્વયં જ થાય છે. (અર્થાત્ જે કરાય) તે કરણ કહેવાય છે. અને વર્તનારૂપ કાળ પોતે સ્વયં જ થતો હોવાથી તેનું કરણ સંભવતું નથી.) 15 (શંકા : વર્તનાસ્વરૂપ કાળની વિવક્ષા કરતા તેનું કરણ થતું નથી પરંતુ અઢીદ્વીપવર્તી 20 સમયાદિરૂપ કાળની વિવક્ષા કરતા તે કાળ પકૃત હોવાથી તેનું કરણત્વ ઘટી શકે છે.) સમાધાન : સમયાદિની વિવક્ષા કરીએ ત્યારે પણ કાળની ઉપાદાનભૂત એટલે કે કારણભૂત એવી કોઈ પરવસ્તુ ન હોવાથી તેનું કરણત્વ ઘટી શકતું નથી. (અર્થાત્ જેનાવડે કાળ કરાય તે કાળનું કરણ કહેવાય. પરંતુ કાળને કરનાર એવી કોઈ પરવસ્તુ જ નથી તેથી તેનું કરણ સંભવતું નથી.) શંકા : જો કરણ સંભવતું ન હોય તો નિક્ષેપગાથામાં તેનો ઉપન્યાસ શા માટે કર્યો ? 25 સમાધાન ઃ જો કે તેનું કારણ સંભવતું નથી તો પણ વ્યંજનના બળથી કરણ થાય છે. અહીં વ્યંજનશબ્દથી દ્રવ્યો ગ્રહણ કરાય છે, કારણ કે અમુક વિવક્ષા કરતાં (અર્થાત્ ક્ષેત્રમાં કહ્યું તેમ દ્રવ્યની સાથે પર્યાયના કથંચિત્ અભેદની વિવક્ષા કરતાં) દ્રવ્યો .એ વર્તનારૂપ કાળને પ્રગટ કરનારા છે. તે દ્રવ્યોના બળથી કાળનું કરણ સંભવિત છે. તે આ પ્રમાણે વર્તના વિગેરે વર્તનાદિવાળા દ્રવ્યો સાથે કથંચિત્ અભિન્ન જ છે. તેથી તે દ્રવ્યોનું કરણ થતાં વર્તનાદિનું કરણ 30 + = પરોવા૦ નૃત્યશુદ્ધવાનો મુદ્રિત ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy