SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) समयादिकालापेक्षायामपि व्यवहारनयादस्ति कालकरणमिति, आह च-बवबालवादिकरणैरनेकधा भवति व्यवहार इति, अत्रादिशब्दात् कौलवादीनि गृह्यन्ते, उक्तं च-बँवं च बालवं चेव, कोलवं थीविलोयणं । गराइ वणियं चेव, विट्ठी भवइ सत्तमा ॥१॥ एयाणि सत्त करणाणि चलाणि वदृति, अवराणि सउणिमाईणि चत्तारि थिराणि, उक्तं च-'सउणि चउप्पय णागं किंछुग्धं च करणं थिरं 5 चउहा । बहुलचउद्दसिरत्ती सउणी सेसं तियं कमसो ॥१॥ एस एत्थ भावणा-बहुलचउद्दसिराईए सउणी हवति, सेसं तियं चउप्पयाई करणं अमावसाए दिया राओ य पडिवयदिया य, तओ सुद्धपडिवयणिसादौ ववाईणि हवंति, एएसिं च परिजाणणोवाओ-पक्खतिहओ दुगुणिया दुरूवहीणा य થયું જ કહેવાય છે. અર્થાત્ દ્રવ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તે કાળનો જ ફેરફાર કર્યો કહેવાય છે.) સમયાદિરૂપ કાળ લઈએ તો વ્યવહારનયથી તે કાળનું કરણ પણ છે જ. માટે જ 10 મૂળમાં કહ્યું છે કે –બવ, બાલવ વિગેરે કરણીવડે અનેક પ્રકારે કરણનો વ્યવહાર થાય છે. “આદિ' શબ્દથી કૌલવાદી કરણો લેવા. કહ્યું છે-“બવ, બાલવ, કૌલવ, સ્ત્રીવિલોચન, ગર, વણિજ અને સાતમું વિષ્ટિ ૧// આ સાત કરણો ચલ છે. (‘તિથ્થઈ રણમ્' તિથિના અર્થભાગને કરણ કહેવાય છે. એટલે એક તિથિમાં બે કરણો હોય છે. કરણ કુલ ૧૧ છે. તેમાં આ સાત કરો ચલ છે. સંક્રાન્તિના શુભાશુભ ફળ જોવા માટે કરણ ઉપયોગી હોય છે. વિશેષાર્થીએ જ્યોતિર્વિદ્ પાસેથી 15 જાણી લેવું.) બીજા શકુનિ વિગેરે ચાર સ્થિર કરણ છે. કહ્યું છે-“શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંતુબ ચાર કિરણો સ્થિર છે. વદ ચૌદસની રાત્રિએ શકુનિકરણ હોય છે. શેષ ત્રણ કરો ક્રમશઃ જાણવા. //ના.” આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે કે – વદ ચૌદસની રાત્રિએ નિયમા શકુનિ કરણ હોય છે. શેષ ચતુષ્પદાદિ ત્રણ કરો ક્રમશ: અમાવાસ્યાના દિવસે, રાત્રિએ અને કિંતુન એકમના 20 દિવસે હોય છે. (આ ચારે કરણો તે તે તિથિએ ચોક્કસ હોવાથી સ્થિર કહ્યા છે.) ત્યારપછી સુદ એકમની રાત્રિએ બવ, બીજના દિવસે બાલવ વિગેરે હોય છે. અહીં આ બવ, બાલવ વિગેરે સાત કરણો તે તે તિથિ સિવાય અન્ય તિથિઓમાં પણ સંભવતા હોવાથી ચર કહ્યા છે.) આ કરણોને જાણવાનો ઉપાય (અહીં જે ઉપાય બતાવ્યો છે તે સ્થિર કરણવાળી જે તિથિઓ છે તે સિવાયની તિથિએ કયું કારણ હોય ? તે જાણવા માટે છે એમ સમજવું, કારણ કે સ્થિરકરણવાળી 25 તિથિઓમાં તે તે કરણો ચોક્કસ હોય જ છે.) –સુદપક્ષમાં દ્વિગુણ કરાયેલી તિથિમાંથી બે ઓછા ९०. बवं च बालवं चैव कौलवं स्त्रीविलोचनम् । गरादि वणिक् चैव विष्टिर्भवति सप्तमी ॥१॥ एतानि सप्त करणानि चलानि वर्त्तन्ते, अपराणि शकुन्यादीनि चत्वारि स्थिराणि,-शकुनिश्चतुष्पदं नागः किंस्तुजं च करणानि स्थिराणि चतुर्धा । कृष्णचतुर्दशीरात्रौ शकुनिः शेषं त्रिकं क्रमशः ॥१॥ एषाऽत्र भावना-कृष्णचतुर्दशीरात्रौ शकुनिर्भवति शेषं त्रयं चतुष्पदादिकरणं अमावास्याया दिवा रात्रौ च ततः 30 प्रतिपद्दिवसे च, ततः शुद्धप्रतिपन्निशादौ बवादीनि भवन्ति, एतेषां च परिज्ञानोपायः-पक्षतिथयो द्विगुणिता द्विरूपहीनाश्च
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy