SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રરૂપણાદ્વાર (નિ. ૮૯૧) ૧૯ इत्येकः, यथा पालकस्य, भावसङ्कोचो न द्रव्यसङ्कोच इत्यनुत्तरदेवानां द्वितीयः, द्रव्यभावयोः सङ्कोच इति शाम्बस्य तृतीयः, न द्रव्यसङ्कोचो न भावसङ्कोच इति शून्यः । इह च भावसङ्कोचः प्रधानो द्रव्यसङ्कोचोऽपि तच्छुद्धिनिमित्त इति गाथार्थः ॥८९०॥ द्वारं ॥ प्ररूपणाद्वारप्रतिपादनायाऽऽह दुविहा परूवणा छप्पया य १ नवहा य २ छप्पया इमो । किं १ कस्स २ केण व ३ कहिं ४ किच्चिरं ५ कइविहो व ६ भवे ॥८९९ ॥ व्याख्या : 'द्विविधा' द्विप्रकारा प्रकृष्टा - प्रधाना प्रगता वा रूपणा-वर्णना प्ररूपणेति, द्वैविध्यं दर्शयति-षट्पदा च नवधा च नवप्रकारा नवपदा चेत्यर्थः, चशब्दात् पञ्चपदा च, तत्र ‘છપ્પયા ફળમો' ષટ્દ્ભવેવ ષવા હવાની વા, વિજ્ર ? સ્થ ? વેન વા ? વવ વા ? યિ—િાં ? कतिविधो वा भवेन्नमस्कार इति गाथासमुदायार्थः ॥८९१॥ तत्राऽऽद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह किं ? जीवो तत्परिणओ ( दा० १ ) पुव्वपडिवन्नओ उ जीवाणं । 5 10 ન હોય તે પ્રથમ ભાંગો. અનુત્તરવાસી દેવોની જેમ ભાવસંકોચ હોય, દ્રવ્યસંકોચ ન હોય તે બીજો ભાંગો. (અનુત્તર દેવો હાથ વિ. જોડતાં નથી માટે દ્રવ્યસંકોચ નથી, પણ સમકિતી છે માટે ભાવસંકોચ છે.) શાંબકુમારની જેમ દ્રવ્યભાવનો સંકોચ એ ત્રીજો ભાંગો, અને દ્રવ્યસંકોચ 15 ન હોય કે ભાવસંકોચ પણ ન હોય તે ચોથો ભાંગો. આ ભાંગો શૂન્ય જાણવો. અહીં ભાવસંકોચ એ મુખ્ય છે, તથા દ્રવ્યસંકોચ પણ ભાવસંકોચની શુદ્ધિનું કારણ બનતો હોય, તો મુખ્ય છે. (નિમિત્ત બનતો ન હોય તો નિષ્ફળ છે.) ૫૮૯૦ા છે અવતરણિકા: પ્રરૂપણાદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : બે પ્રકારે પ્રરૂપણા છે. ષટ્કદપ્રરૂપણા અને નવપદ પ્રરૂપણા. તેમાં ષપદ પ્રરૂપણા 20 આ પ્રમાણે છે નમસ્કાર શું છે ? નમસ્કાર કોનો છે ? અથવા કયા સાધનવડે નમસ્કાર સધાય ? અથવા ક્યાં છે ? અથવા કેટલા કાળ સુધી છે ? અથવા કેટલા પ્રકારનો નમસ્કાર છે ? ટીકાર્થ : પ્રધાન અથવા સંગત એવું જે વર્ણન તે પ્રરૂપણા કહેવાય છે. તે બે પ્રકારે છે. પ્રરૂપણાના જ બે પ્રકારો બતાવે છે – ષપદ = છ પ્રકારની અને નવપદ = નવપ્રકારની પ્રરૂપણા. ‘' શબ્દથી પાંચ પ્રકારની પ્રરૂપણા પણ જાણવી. તેમાં છ પ્રકારની પ્રરૂપણા આ પ્રમાણે છે. 25 નમસ્કાર શું ? નમસ્કાર કોને છે ? કયા સાધનવડે નમસ્કાર સધાય છે ? શેમાં નમસ્કાર રહેલો છે ? અથવા કેટલા કાળ સુધી નમસ્કાર રહે છે ? અથવા કેટલા પ્રકારનો નમસ્કાર છે ? આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ॥૮૯૧|| અવતરણિકા : હવે પ્રથમ દ્વારરૂપ અવયવાર્થને (વિસ્તારાર્થને) કહેવાની ઇચ્છાથી કહે 30 ગાથાર્થ : નમસ્કાર શું છે ? જીવ (અથવા) નમસ્કારમાં પરિણત જીવ (નમસ્કાર છે. હવે
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy