SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अत्र च नामादिनिक्षेपाणां यो नयो यं निक्षेपमिच्छति तदेतद्विशेषावश्यकादाशङ्कापरिहारसहितं विज्ञेयम्, इह तु ग्रन्थविस्तरभयादल्पमतिविनेयजनानुग्रहार्थं च नोक्तमिति ॥ द्वारं ॥ पदद्वारमधुनापद्यतेऽनेनेति पदं, तच्च पञ्चधा-नामिकं नैपातिकम् औपसर्गिकम् आख्यातिकं मिश्रं चेति, तत्राश्व इति नामिकं, खल्विति नैपातिकं, परीत्यौपसर्गिकं, धावतीत्याख्यातिकं, संयत इति मिश्र, एवं 5 नामिकादिपञ्चप्रकारपदसम्भवे सत्याह-'नेवाइयं पयं' ति निपतत्यर्हदादिपदादिपर्यन्तेष्विति निपातः, निपातादागतं तेन वा निर्वृत्तं स एव वा स्वार्थिकप्रत्ययविधानात् नैपातिकमिति, तत्र 'नम' इति नैपातिकं पदं ॥ द्वारम् ॥ पदार्थद्वारमधुना-तत्र गाथावयवः ‘दव्वभावसंकोयणपयत्थो' त्ति नम इत्येतत् पूजार्थं 'णम प्रहृत्वे' धातुः 'उणादयो बहुल' (पा० ३-३-१) मित्यसुन्, नमोऽर्हद्भयः, स च द्रव्यभावसङ्कोचनलक्षण इति, तत्र द्रव्यसंकोचनं करशिरःपादादिसङ्कोचः, भावसङ्कोचनं 10 विशुद्धस्य मनसो नियोगः, द्रव्यभावसङ्कोचनप्रधानः पदार्थो द्रव्यभावसङ्कोचनपदार्थः, शाकपार्थिवादेराकृतिगणत्वात् प्रधानपदलोपः, अत्र च भङ्गचतुष्टयं-द्रव्यसङ्कोचो न भावसङ्कोच તે બધું પ્રશ્નોત્તરી સહિત વિશેષાવશ્યકભાષ્ય (ગા. ૨૮૪૭ વગેરે ગાથાઓ)માંથી જાણી લેવું. અહીં તે બધું ગ્રંથવિસ્તારના ભયથી અને અલ્પબુદ્ધિવાળા શિષ્યો ઉપર ઉપકાર કરવા કહેતા નથી. હવે પદદ્વાર કહે છે – જેનાવડે (અર્થ) જણાય તે પદ કહેવાય છે. તે પાંચ પ્રકારે છે – 15 ૧. નામિક ૨. નૈપાતિક ૩. ઔપસર્ગિક ૪. આખ્યાતિક અને ૫. મિશ્ર. તેમાં ‘શ્વ' એ નામિકપદ છે. (જે નામ પરથી બને.) “વસુ' એ નૈપાતિક પદ છે. “રિ એ ઔપસર્ગિક પદ છે. “ધાવતિ' એ આખ્યાતિક પદ છે. (જે ધાતુ પરથી બને.) “સંયત' એ મિશ્ર (ઉપસર્ગ + ધાતુ હોવાથી) પદ છે. આ પ્રમાણે નામિકાદિ પાંચ પ્રકારના પદોનો સંભવ હોવાથી મૂળગાથામાં કહ્યું છે કે – “ (નમ: એ) નૈપાતિક પદ છે. અરિહંતાદિ પદોના આદિમાં કે અંતમાં જે મૂકાય તે નિપાત. 20 આ નિપાતથી આવેલું હોય અથવા નિપાતથી બનેલું હોય તે નૈપાતિક અથવા નિપાત પોતે જ સ્વાર્થિક પ્રત્યય લગાડતા (સ્વાર્થમાં પ્રત્યય લગાડતા) નૈપાતિક. અહીં નમઃ એ (“નમો અરિહંતાણં” અહીં અરિહંત પદની પૂર્વે “નમ:'નો નિપાત થતો હોવાથી) નૈપાતિક પદ છે. હવે પદાર્થદ્વારને કહે છે – દ્રવ્ય અને ભાવનું સંકોચન એ પદાર્થ કહેવાય છે. ‘મ પ્રહત્વે' ધાતુપાઠથી “નમ્' ધાતુ પૂજાના અર્થમાં વપરાય છે, અને ૩યો વદુર્ત નિયમથી નમ્ ધાતુને 25 (સિદ્ધહેમ. પ્રમાણે ગણના ૯૫૨માં “મમ્' સૂત્રથી) અમ્ પ્રત્યય લાગતા “નમ:' રૂપ થાય છે. “નમોડર્ણયઃ' આ નમસ્કાર દ્રવ્ય–ભાવસંકોચનરૂપ છે. તેમાં દ્રવ્યસંકોચન એટલે હાથ–પગમસ્તકાદિનું સંકોચન અને ભાવસંકોચન એટલે વિશુદ્ધમનને જોડવું. આ દ્રવ્ય–ભાવસંકોચનપ્રધાન એવો જે પદાર્થ તે દ્રવ્યભાવસંકોચનપદાર્થ. અહીં શપથિવ આકૃતિગણમાં આનો સમાવેશ થતો હોવાથી પ્રધાનપદનો લોપ કરેલ છે. (ટૂંકમાં “નમ:' પદનો અર્થ એ પદાર્થ તરીકે લેવાનો 30 છે. દ્રવ્ય અને ભાવનું સંકોચન એ “નમ:' પદનો અર્થ છે.) અહીં ચાર ભાંગા થાય છે. તેમાં પાલક (કૃષ્ણનો અભવ્ય પુત્ર – જુઓ ગુરુવંદન ભાષ્ય)ની જેમ દ્રવ્યસંકોચન હોય, ભાવસંકોચન * ૩Uતિયઃ (સિદ્ધહેમ૦ ૧-૨-૧૩) .
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy