SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યનમસ્કાર ઉપર દૃષ્ટાન્ત (નિ. ૮૯૦) ૧૭ अच्चेइ, पडियरणं, तुढेण राइणा से सव्वट्ठाणगाणि दिण्णाणि, अन्नया राया दंडयत्ताए गओ तं सव्वंतेउरट्ठाणेसु ठवेऊणं, तत्थ य अंतेउरियाओ निरोहं असहमाणिओ तं चेव उवचरंति, सो नेच्छइ, ताहे ताओ भत्तगं नेच्छंति, पच्छा सणियं पविट्ठो, विट्टालिओ य, राया आगओ, सिद्धे विणासिओ । रायत्थाणीओ तित्थयरो, अंतेउरत्थाणीया छक्काया, अहवा ण छक्काया किंतु संकादओ पदा, मा सेणियादीणवि दव्वनमोक्कारो भविस्सइ, दमगत्थाणिया साहू, कच्छूलत्थाणीयं मिच्छत्तं, 5 भासुरत्थाणीयं सम्मत्तं, डंडो विनिवाओ संसारे, एस दव्वनमोक्कारो । 'भावोवउत्तु जं कुज्ज सम्मट्ठिी उ' नोआगमतो भावनमस्कार: 'यत् कुर्यात्' यत् करोति शब्दक्रियादि सम्यग्दृष्टिरेवेति, એકવાર રાજા સર્વઅંતઃપુરસ્થાનમાં તે ભિખારીને સ્થાપી પોતે દંડયાત્રા માટે નીકળ્યો. આ બાજુ અંતઃપુરમાં રાણીઓ નિરોધને સહન નહિ કરતી ભિખારીને જ નિમંત્રણ કરે છે. પરંતુ ભિખારી ઇચ્છતો નથી. તેને કારણે રાણીઓ જમવા ઇચ્છતી નથી. તેથી ધીરે રહીને 10 તે ભિખારી અંતઃપુરમાં પ્રવેશ્યો. રાણીઓ સાથે અકાર્ય કરવાથી નાશ પામ્યો. રાજા આવ્યો. રાજાને વાત કરતા રાજાએ ભિખારીને મારી નંખાવ્યો. રાજાના સ્થાને તીર્થકરો છે, રાણીઓના સ્થાને પકાય જીવો છેઅથવા પકાય નહિ પરંતુ શંકાદિ પદો જાણવા અન્યથા શ્રેણિકાદિનો પણ દ્રવ્યનમસ્કાર માનવો પડે. . . (આશય એ છે કે રાજાએ પોતાની રાણીઓનું રક્ષણ કરવાનું કાર્ય ભિખારીને સોંપ્યું પરંતુ 15. તે રક્ષણ કરી શક્યો નહિ અને રાજાએ તેને દંડ કર્યો. ભિખારીએ કરેલ રાજાને નમસ્કારાદિ દ્રવ્યથી નમસ્કારાદિ થયા. તેમ રાણીઓના સ્થાને જો ષટ્કાય લઈએ તો તીર્થકરોની આજ્ઞા ષકાયનું રક્ષણ કરવાની છે, તે આજ્ઞાનું પાલન શ્રેણિકાદિ કરી શક્યા નથી. તેથી તેમનો નમસ્કાર દ્રવ્યથી માનવો પડે પરંતુ શ્રેણિકાદિ ક્ષાયિક સમ્યક્ત્વના માલિક છે. તેથી તેમનો નમસ્કાર દ્રવ્યથી નહિ પરંતુ ભાવથી ગણાય, કારણ કે આગળ કહેશે કે સમ્યત્વીનો નમસ્કાર ભાવનમસ્કાર કહેવાય. 20 માટે અંતઃપુરસ્થાને પકાયની બદલે શંકા-કાંક્ષાદિ પદો જણાવ્યા છે જે શ્રેણિકાદિમાં ન હતા. દ્રમક સ્થાને સાધુઓ જાણવા. ખણજના સ્થાને મિથ્યાત્વ, સૂર્યસ્થાને સમ્યક્ત અને દંડસ્થાને સંસારમાં પતન. આ દ્રવ્યનમસ્કારની વાત થઈ. ઉપયુક્ત એવો સમ્યગૃષ્ટિ જીવ જે શબ્દક્રિયાદિને કરે છે તે નોઆગમથી ભાવનમસ્કાર જાણવો. (અર્થાત્ નમસ્કારક્રિયા પૂર્વક જે નમસ્કારસૂચક શબ્દો બોલે તે ભાવનમસ્કાર જાણવો.) અહીં નામાદિનિક્ષેપમાં જે નય જે નિક્ષેપાને માને છે, 25 ... २. मर्चयति, प्रतिचरणं, तुष्टेन राज्ञा तस्मै सर्वस्थानानि दत्तानि, अन्यदा राजा दण्डयात्रायै गतः तं सर्वेष्वन्तःपुरस्थानेषु स्थापयित्वा, तत्र चान्तःपुर्यः निरोधमसहमानास्तमेवोपचरन्ति, स नेच्छति, तदा ता भक्तं नेच्छन्ति, पश्चात् शनैः प्रविष्टः, विनष्टश्च, राजा आगतः, शिष्टे विनाशितः । राजस्थानीयस्तीर्थकरः, अन्तःपुरस्थानीयाः षट् कायाः, अथवा न षट् कायाः किं तु शङ्कादीनि पदानि, मा श्रेणिकादीनामपि द्रव्यनमस्कारो भूद, द्रमकस्थानीयाः साधवः, कच्छूस्थानीयं मिथ्यात्वं, भास्वरस्थानीयं सम्यक्त्वं, दण्डो 30 विनिपातः संसारे, एष द्रव्यनमस्कारः ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy