________________
૧૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
व्याख्या : निह्नवादिव्यनमस्कारः, नमस्कारनमस्कारवतोरव्यतिरेकात्, आदिशब्दात् द्रव्यार्थो वा यो मन्त्रदेवताद्याराधनादाविति, एत्थ दव्वनमोक्कारे उदाहरणं-वसंतपुरे णयरे जियसत्तू राया, धारिणीसहिओ ओलोयणं करेइ, दमगपासणं, अणुकंपाए नइसरिसा रायाणोत्ति भणइ देवी, रण्णा आणाविओ, कयालंकारो दिण्णवत्थो तेहिं उवणीओ, सो य कच्छूए गहिएलओ, भासुरं 5 ओलग्गाविज्जइ, कालंतरेण रायाणए से रज्जं दिण्णं, पेच्छइ दंडभडभोइए देवयाययणपूयाओ
करेमाणे, सो चिंतेइ-अहं कस्स करेमि ?, रण्णो आययणं करेमि, तेण देउलं कयं, तत्थ रण्णो देवीए य पडिमा कया, पडिमापवेसे आणीयाणि पुच्छंति, साहइ, तुट्ठो राया सक्कारेइ, सो तिसंझं સંકોચન એ પદાર્થ છે.
ટીકાર્થ : નિદ્વવાદિ એ દ્રવ્યનમસ્કાર છે. અહીં નમસ્કાર અને નમસ્કારવાળાનો અભેદ 10 હોવાથી નિતવોને દ્રવ્યનમસ્કાર કહ્યા છે. (અન્યથા નિહ્નવોનો નમસ્કાર દ્રવ્યનમસ્કાર જાણવો.)
આદિ શબ્દથી ધન માટે મંત્રદેવતાદિની આરાધનામાં કરાતો જે નમસ્કાર તે દ્રવ્યનમસ્કાર જાણવો. અહીં દ્રવ્યનમસ્કારમાં ઉદાહરણ આ પ્રમાણે –
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. ધારિણીદેવી સહિત (ગવાક્ષમાં ઊભેલો) રાજા ચારેબાજુ અવલોકન કરે છે. તેમાં એક ભિખારીને જુએ છે. અનુકંપાથી દેવી કહે છે કે – નદીસદશ 15 રાજા હોય છે. (અર્થાતુ નદી જેમ પાણીથી ભરેલા સમુદ્રને જ પાણીથી ભરે છે તેમ રાજાઓ
પણ ઐશ્વર્યથી યુક્ત વ્યક્તિને જ ધનાદિ આપે છે, પણ આવા ભિખારીઓને ધનાદિ આપતા નથી, એ પ્રમાણે દેવી રાજાને ઠપકો આપે છે.) રાજાએ ભિખારીને બોલાવડાવ્યો. અલંકારોવસ્ત્રો આપી રાજા-રાણીએ તેને પોતાની પાસે રાખી લીધો. તે ભિખારીને પણ ઘણી આવતી
હતી. તેથી તે સૂર્યદેવતાની સેવા કરતો. કાળાંતરે રાજાએ તેને રાજ્ય આપ્યું. એકવાર તે દેવતાની 20 પૂજા કરતા એવા દંડ–ભટ–ભોજિકોને જુએ છે. તેથી તે વિચારે છે કે હું કોની પૂજા કરું ? એમ વિચારી તે રાજાનું મંદિર બનાવડાવે છે.
તેમાં રાજા અને રાણીની પ્રતિમા મૂકે છે. પ્રતિમાના પ્રવેશને દિવસે આવેલા રાજા-રાણી પૂછે છે (કે આ કોની પ્રતિમા છે?) ભિખારી જવાબ આપે છે. પોતાની પ્રતિમા છે એમ સાંભળી)
ખુશ થયેલ રાજા તેને સત્કારે છે. ભિખારી પ્રતિમાઓને ત્રિસંધ્યા પૂજે છે અને રાજાની ખૂબ સેવા 25 કરે છે. તેથી પ્રસન્ન થયેલા રાજાએ ભિખારીને સર્વસ્થાનોમાં અગ્રેસર બનાવ્યો.
१. अत्र द्रव्यनमस्कारे उदाहरणम्-वसन्तपुरे नगरे जितशत्रू राजा, धारणीसहितोऽवलोकनं करोति, द्रमकदर्शनम्, अनुकम्पया नदीसदृशा राजान इति भणति देवी, राज्ञाऽऽनीतः, कृतालङ्कारो दत्तवस्त्रस्तैः उपनीतः, स च कच्छ्वा गृहीतः, भास्वरमवलग्यते, कालान्तरेण राज्ञा तस्मै राज्यं दत्तं, दण्डभटभोजिकान्
देवतायतनपूजाः कुवत: प्रेक्षत, सचिन्तयति-अहं कस्य करोमि, यज्ञ आयतनं करोमि, तेन देवकुलं 30 कृतं, तत्र राज्ञो देव्याश्च प्रतिमा कृता, प्रतिमाप्रवेशे आनीते पृच्छतः, कथयति, तुष्टो राजा सत्कारयति,
સ રિસચ્ચ- * નેટું yoT