SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तित्तीसं उदहिनामाइं ॥१॥ अणुभविउं देवाइसु तेत्तीसमिहागयस्स तइयंमी । समए संघायतओ नेयाइं समयकुसलेहिं ॥२॥" उक्तौदारिकमधिकृत्य सर्वसङ्घातादिवक्तव्यता, साम्प्रतं वैक्रियमधिकृत्योच्यते, तत्रेयं गाथा वेउव्विअसंघाओ जहन्नु समओ उ दुसमउक्कोसो । साडो पुण समयं चिअ विउव्वणाए विणिद्दिवो ॥१६७॥ (भा०) अस्या व्याख्या : वैक्रियसङ्घातः कालतो 'जघन्यः' सर्वस्तोकः समय एव, तुशब्दस्यैवकारार्थत्वेनावधारणार्थत्वाद्, अयं चौदारिकशरीरिणां वैक्रियलब्धिमतां विकुर्वणारम्भे देवनारकाणां च तत्प्रथमतया शरीरग्रहण इति, तथा 'द्विसमय' इति द्विसमयमान उत्कृष्टः वैक्रियसङ्घात इति वर्तते कालतश्चेति गम्यते, स पुनरौदारिकशरीरिणो वैक्रियलब्धिमतस्तद्विकुर्वणारम्भसमय एव 10 वैक्रियसङ्घातं समयेन कृत्वाऽऽयुष्कक्षयात् मृतस्याविग्रहगत्या देवेषूपपद्यमानस्य वैक्रियमेव सङ्घातयतोऽवसेय इति भावना, शाटः पुनः समयमेव कालतः 'विकुर्वणायां' वैक्रियशरीरविषयो विनिर्दिष्ट इति गाथाक्षरार्थः ॥ ત્રીજાસમયે સંઘાત કર્યા પછી ઉભયને કરતા જીવનો ઉત્કૃષ્ટથી ત્રિસમયાધિક તેત્રીસ સાગરોપમ કાળ આગમકુશલોવડે જાણવો. (તેમાં વિગ્રહના બે સમય + સંઘાતનો એક સમય + તેત્રીસ 15 સાગરોપમ) I/૧-રા” (વિ.આ.ભા. ૩૩૩૦-૩૧) આ પ્રમાણે ઔદારિક શરીરને આશ્રયી સર્વસંઘાતાદિની વકતવ્યતા કહી. II૧૬૬ અવતરણિકા : : હવે વૈક્રિયને આશ્રયીને કહેવાય છે. તેમાં આ ગાથા છે કે ગાથાર્થઃ વૈક્રિયસંઘાત જઘન્યથી એક સમયનો અને ઉત્કૃષ્ટથી બે સમયનો જાણવો. વૈક્રિયશાટ (જઘન્ય અને ઉત્કૃષ્ટથી) એક સમયનો જ કહેવાયેલો છે. 20 ટીકાર્થ : વૈક્રિયસંઘાત કાળને આશ્રયીને જઘન્યથી એક સમયનો જ જાણવો. (અહીં મૂળ ગાથામાં તુ શબ્દ છે. તેને બદલે “જકાર શા માટે કહ્યો? તે કહે છે-) “તુ' શબ્દ એવકાર અર્થવાળો છે અને તે એવકાર જ કાર અર્થવાળો હોવાથી “એક સમયનો જ આ પ્રમાણે જ કાર યુક્ત અર્થ જાણવો. આ જઘન્યકાળ વૈક્રિયલબ્ધિવાળા એવા ઔદારિકશરીરી જીવો જ્યારે વૈક્રિયશરીરની રચના કરે ત્યારના આરંભ સમયે અને દેવનારકો પોત-પોતાના ભવમાં સૌપ્રથમ વાર વૈક્રિયશરીરયોગ્ય 25 પુદ્ગલોનું ગ્રહણ કરે તે સમયે હોય છે. તથા વૈક્રિયસંઘાતનો ઉત્કૃષ્ટકાળ બે સમયનો જાણવો. તે આ પ્રમાણે – વૈક્રિયલબ્ધિવાળા એવા ઔદારિક જીવો વૈક્રિયશરીરની રચનાના પ્રારંભ સમયે વૈક્રિયસંઘાતને એક સમયે કરી, આયુષ્યનો ક્ષય થવાથી મરણ પામીને અવિગ્રહગતિવડે દેવમાં ઉત્પન્ન થઈ વૈક્રિયસંઘાત કરે ત્યારે બે સમય સંઘાતકાળ ઉત્કૃષ્ટથી પ્રાપ્ત થાય છે. વૈક્રિયશરીરવિષયક સર્વશાટનો જઘન્યથી કે ઉત્કૃષ્ટથી 30 કાળને આશ્રયી એક સમયનો જ નિર્દેશ કર્યો છે, ૧૬થી ८६. त्रयस्त्रिंशत् उदधिनामानि ॥१॥ अनुभूय देवादिषु त्रयस्त्रिंशतमिहागतस्य तृतीये । समये संघातयत एव ज्ञेयानि समयकुशलैः ॥२॥★ संघाययओ दुविहं साडंतरं वोच्छं (इति वि० भा०)
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy