SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ઔદારિકસંબંધી ઉભયનો અંતરકાળ (ભા. ૧૬૬) ૨૬૯ त सागरावमाई संपुन्ना पुव्वकोडी उ ॥१॥' गुरवस्तु व्याचक्षते-तदारम्भसमयस्य पूर्वभवशाटेनावरुद्धत्वात् समयहीनं क्षुल्लकभवग्रहणं जघन्यं शाटान्तरमिति, तथा च किलैवमक्षराणि नीयन्तेत्रिसमयहीनं क्षुल्लकमित्येतदपि न्याय्यमेवास्माकं प्रतिभाति, किन्त्वतिगम्भीरधिया भाष्यकृता सह विरुध्यत इति गाथार्थः ॥ इदानीं सङ्घातपरिशाटान्तरमुभयरूपमप्यभिधित्सुराह___अंतरमेगं समयं जहन्नमोरालगहणसाडस्स । સતિમયા ૩ઘaો તિત્તીસં સારા હૃતિ દાદા (મા) व्याख्या : 'अन्तरम्' अन्तरकालम्, एकं समयं 'जघन्यं' सर्वस्तोकम् औदारिकग्रहणशाटयोरिति, सत्रिसमयान्युत्कृष्टं त्रयस्त्रिंशत् सागरोपमाणि भवन्तीति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु भाष्यगाथाभ्यामवसेयः, ते चेमे-"उभयंतरं जहण्णं समओ निव्विग्गहेण संघाए । परमं सतिसमयाइं 10 આટલો કાળ પ્રાપ્ત થાય. ભાષ્યકારે કહ્યું છે – “જઘન્યથી ક્ષુલ્લકભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ પૂર્વકોટી અધિક તેત્રીસ સાગરોપમ.” ૧(વિ.આ.ભા. ૩૩૩૨) (આ પ્રમાણે ભાષ્યગાથાઓ અનુસારે જઘન્ય – ઉત્કૃષ્ટ કાળ ટીકાકારે બતાવ્યો. હવે ગુરુપરંપરાએ આ ગાથાનો અર્થ ટીકાકાર બતાવતાં કહે છે –) ગુરુઓ આ પ્રમાણે કહે છે કે– “જો કે ભાષ્યકારે સર્વશાટનું જઘન્ય અંતર સંપૂર્ણ ક્ષુલ્લકભવગ્રહણ કહ્યું છે પરંતુ ભવના આરંભ સમયે પૂર્વભવનો લાટ (નિશ્ચયમતે) માનેલો 15 હોવાથી એક સમય હીન એવો જ ક્ષુલ્લકભવગ્રહણ જઘન્ય શાટનું અંતર જણાય છે. તેથી મૂળગાથાના અક્ષરોનો આ પ્રમાણે અર્થ કરવો–ત્રિસમયહીન ક્ષુલ્લકભવ અર્થાત્ ત્રિ અને સમય બંને શબ્દો જુદા જુદા લેવા, તેથી અનુક્રમે ત્રિસમયહીન ક્ષુલ્લક- ભવગ્રહણ સર્વસંઘાતનો જઘન્ય અંતરકાળ જાણવો અને એકસમયહીન ક્ષુલ્લકભવગ્રહણ સર્વશાટનો જઘન્ય અંતરકાળ જાણવો. જો કે અમને (ટીકાકારાદિને) આ અર્થ પણ ન્યાપ્ય જ લાગે છે. પરંતુ અતિગંભીર આશયવાળા 20 એવા ભાગ્યકાર સાથે આ અર્થનો વિરોધ આવે છે. ૧૬પા . 'અવતરણિકાઃ હવે સંઘાત-પરિપાટ ઉભયનું અંતર કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ ઔદારિકશરીરનો સંઘાત-પરિપાટઉભયનો અંતરકાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ ત્રિસમયાધિક તેત્રીસ સાગરોપમ છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. 25 ભાવાર્થ ભાષ્યગાથાઓવડે જાણવા યોગ્ય છે. તે ગાથાઓ આ પ્રમાણે છે – કોઈક ઔદારિકશરીરી જીવ આયુષ્યના અંતસમય સુધી સંઘાત-પરિપાટ ઉભયને કરીને આગળના ભવમાં ઋજુગતિવડે ઉત્પન્ન થઈ ભવના પ્રથમસમયે સંઘાતમાત્રને કરીને ફરી ઉભય શરૂ કરે ત્યારે ઉભયનો જઘન્યથી એકસમય અંતરકાળ પ્રાપ્ત થાય. દેવભવમાં તેત્રીસ સાગરોપમ અનુભવીને અહીં વિગ્રહવડે આવીને ८४. तत् सागरोपमाणि संपूर्णानि पूर्वकोटी तु ॥१॥ ८५. उभयान्तरं जघन्यं समयो निर्विग्रहेण संघाते । परमं सत्रिसमयानि 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy