SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) विगहमि समया तइओ संघायणासमओ ॥१॥ तेहूणं खुडुभवं धरिउं परभवमविग्गहेणेव । गंतूण पढमसमए संघाययओ स विण्णेओ ॥२॥ उक्कोसं तेत्तीसं समयाहियपुव्वकोडिअहिआइं । सो सागरोवमाई अविग्गहेणेह संघायं ॥३॥ काऊण पुव्वकोडिं धरिउं सुरजेटुमाउयं तत्तो। भोत्तूण इहं तइए समए संघाययंतस्स ॥४॥' इदं पुनः सर्वशाटान्तरं जघन्यं क्षुल्लकभवमानं, कथम् ?, 5 इहानन्तरातीतभवचरमसमये कश्चिदौदारिकशरीरी सर्वशाटं कृत्वा वनस्पतिष्वागत्य सर्वजघन्यं क्षुल्लकभवग्रहणायुष्कमनुपाल्य पर्यन्ते सर्वशाटं करोति, ततश्च क्षुल्लकभवग्रहणमेव भवति, उत्कृष्टं तु त्रयस्त्रिंशत् सागरोपमाणि पूर्वकोट्याऽधिकानि कथम् ?, इह कश्चित् संयतमनुष्य औदारिकसर्वशाटं कृत्वाऽनुत्तरसुरेषु त्रयस्त्रिंशत्सागरोपमाण्यतिवाह्य पुनर्मनुष्येष्वौदारिकसर्वसङ्घातं कृत्वा पूर्वकोट्यन्ते औदारिकसर्वशाटं करोतीति, उक्तं च भाष्यकारेण-"खुड्डागभवग्गहणं जहन्नमुक्कोसयं च तित्तीस। 10 જઘન્યથી ત્રિસમયગૂન ક્ષુલ્લકભવ જાણવો. તે આ રીતે – બે સમય વિગ્રહના અને ત્રીજો સંધીતનો સમય. આ ત્રણ સમયથી ન્યૂન એવા ક્ષુલ્લક ભવમાં રહીને પરભવમાં અવિગ્રહગતિવડે ઉત્પન્ન થઈને પ્રથમસમયે સંઘાત કરતા જીવને જાણવો. I૧-રો ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોટીવર્ષાધિક તેત્રીસ સાગરોપમ જાણવો. તે આ રીતે – અવિગ્રહવડે મનુષ્યભવમાં આવીને પ્રથમસમયે ઔદારિકસંઘાત કરીને પૂર્વકોટિપ્રમાણ આયુષ્યને પાળીને અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયેલો ત્યાં તેત્રીસ સાગરોપમાયુ 15 પાળીને (અહીં દેવના ભવમાં પ્રથમ સમયે જો કે સર્વ સંઘાત કરે પરંતુ તે વૈક્રિયશરીરનો હોવાથી તે અહીં ગણવાનો નથી કારણ કે અહીં ઔદારિકશરીરના સંઘાતની વાત ચાલે છે.) ત્યાંથી ચ્યવી બે સમય વિગ્રહમાં રહીને ત્રીજા સમયે ઔદારિકશરીરનો સંઘાત કરનાર જીવનો ઉત્કૃષ્ટથી આટલો અંતરકાળ જાણવો. li૩-૪ (વિ.આ.ભા. ૩૩૨૬ થી ૩૩૨૯) * સર્વશાટનું જઘન્ય અંતર સંપૂર્ણ ક્ષુલ્લકભવપ્રમાણ જાણવું. કેવી રીતે ? તે આ પ્રમાણે– 20 અનંતર એવા પૂર્વભવના છેલ્લા સમયે કોઈક ઔદારિકશરીરી જીવ સર્વશાટને કરીને વનસ્પતિમાં આવીને ક્ષુલ્લકભવગ્રહણાયુષ્કને પાળીને અંત સમયે સર્વશાટને કરે છે. તેથી ક્ષુલ્લકભવગ્રહણ જ જઘન્ય અંતર થાય છે. (ભવના ચરમ સમયે જે શાટ કહ્યો તે વ્યવહારનયની અપેક્ષાએ અને ક્ષુલ્લકભવ પાળીને અંત સમયે જે શાટ કહ્યો તે નિશ્ચયનયની અપેક્ષાએ પરભવપ્રથમસમયે લેવો. માટે જ જઘન્ય અંતરકાળ સંપૂર્ણ ક્ષુલ્લકભવ થાય. તિ મિિરપૂષા:) પૂર્વકોટી વર્ષથી અધિક 25 તેત્રીસ સાગરોપમ એ ઉત્કૃષ્ટ કાળમાન જાણવું. કેવી રીતે ? તે આ પ્રમાણે-કોઈક સાધુ અંત સમયે ઔદારિક સર્વશાટને કરીને અનુત્તરદેવલોકમાં તેત્રીસ સાગરોપમ આય પસાર કરીને ફરી મનુષ્યભવમાં ઔદારિક સર્વસંઘાતને કરીને પૂર્વકોટિવર્ષના અંતે ઔદારિક સર્વશાટને કરે ત્યારે ८२. विग्रहे समयौ तृतीयः संघातनासमयः ॥१॥ तैरूनं क्षुल्लकभवं धृत्वा परभवमविग्रहेणैव । गत्वा प्रथमसमये संघातयतः स विज्ञेयः ॥२॥ उत्कृष्टः त्रयस्त्रिंशत् समयाधिकपूर्वकोट्यधिकानि । स सागरोपमाणि 30 अविग्रहेणेह संघातम् ॥३॥ कृत्वा पूर्वकोटी धृत्वा सुरज्येष्ठमायुष्कं ततः । भुक्त्वा इह तृतीये समये संघातयतः ॥४॥ ८३. क्षुल्लकभवग्रहणं जघन्यमुत्कृष्टं च त्रयस्त्रिंशत् ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy