________________
વૈક્રિયસંબંધી સંઘાતાદિનું કાલમાન (ભા. ૧૬૮-૬૯) ૨૭૧ ___ अधुना सङ्घातपरिशाटकालमानमभिधित्सुराह
संघायणपरिसाडो जहन्नओ एगसमइओ होइ । ૩ોરં તિત્તી સાયરામારૂં સમUT ૨૬૮ાા (મ.) व्याख्या : इह वैक्रि यस्यैव सङ्घातपरिशाटः खलुभयरूपः कालतो जघन्य एकसामयिको भवति, उत्कृष्टस्त्रयस्त्रिंशत् सागरोपमाणि सागरनामानि समयोनानीति गाथाक्षरार्थः ॥ 5 भावार्थस्त्वयम्-उभयं जहण्णसमयो सो पुण दुसमयविउव्वियमयस्स । परमतराई संघातसमयहीणाई तेत्तीसं ॥१॥' इदानीं वैक्रियमेवाधिकृत्य सङ्घाताद्यन्तरमभिधित्सुराह
सव्वग्गहोभयाणं साडस्स य अंतरं विउव्विस्स ।
समओ अंतमुहत्तं उक्कोसं रुक्खकालीअं ॥१६९॥ (भा०) 10 व्याख्या : इह सर्वग्रहोभययो:' सङ्घातसंघातपरिशाटयोरित्यर्थः, शाटस्य च 'अन्तरं' विरहकाल: 'वैक्रियस्य' वैक्रियशरीरसम्बन्धिनः समयः सङ्घातस्योभयस्य च, अन्तर्मुहूर्तं शाटस्य, इदं तावज्जघन्यं त्रयाणामपि कथं ज्ञायत इति चेत् ? यत आह-उत्कृष्टं 'वृक्षकालिकं' वृक्षकालेनानन्तेन निर्वृत्तं
અવતરણિકા: : હવે ઉભયનું કાળમાન કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
15 ટીકાર્થ અહીં વૈક્રિયનો જે ઉભયરૂપ સંઘાત-પરિપાટ કાળને આશ્રયી જઘન્યથી એક-સમયનો છે. ઉત્કૃષ્ટથી એક સમયનૂન એવા તેત્રીસ સાગરોપમ જાણવા. ભાવાર્થ આ પ્રમાણે–ઉભય જઘન્યથી એક સમયનો છે. તે આ પ્રમાણે – “પ્રથમ સમયે સંઘાતને કરી બીજા સમયે ઉભયને કરીને જે જીવ મૃત્યુ પામે છે. તે જીવને ઉભયનો જઘન્યથી એક સમય પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટથી સંઘાતના એક સમયથી હીન એવા તેત્રીસ સાગરોપમ. III” (વિ.આ.ભા. ૩૩૩૫) I/૧૬૮ 20
અવતરણિકા : હવૈ વૈક્રિયને આશ્રયીને જ સંઘાતાદિનો અંતરકાળ કહેવાની ઇચ્છાવાળા
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : અહીં વૈક્રિયના સર્વસંઘાત અને ઉભયનો જઘન્યથી અંતરકાળ એક સમય અને શાટનનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત જાણવો.
25 શંકા : મૂળગાથામાં “જઘન્ય' શબ્દ જણાવ્યો નથી, છતાં ત્રણેનો આ જઘન્યકાળ છે એવું કેવી રીતે જણાય છે ? - સમાધાન : (મૂળગાથામાં “જઘન્ય’ શબ્દ નથી છતાં ઉત્કૃષ્ટ કાળ બતાવ્યો છે તે ઉપરથી જણાય છે કે તે પહેલાં બતાવેલ કાળ જઘન્ય લેવાનો છે. તે ઉત્કૃષ્ટકાળ કેટલો છે ? તે કહે છે) ઉત્કૃષ્ટથી વૃક્ષકાલિક અંતર જાણવું, અર્થાત વૃક્ષકાળવડે = અનંતકાળવડે જે બનેલું હોય તે વૃક્ષકાલિક 30
८७. उभयस्मिन् जघन्यः समयः स पुनर्द्विसमयवैक्रियमृतस्य । परमतराणि संघातसमयहीनानि त्रयस्त्रिंशत् ॥१॥