SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘાતાદિનું ઉત્કૃષ્ટકલમાન (ભા. ૧૬૪) પર ૨૬૫ च भाष्यकारेण-खुड्डागभवग्गहणा सत्तरस हवंति आणपाणुमित्ति गाथार्थः ॥ एयं जहन्नमुक्कोसयं तु पलिअत्तिअं तु समऊणं । विरहो अंतरकालो ओराले तस्सिमो होइ ॥१६४॥ (भा०) व्याख्या : इदं जघन्यं सङ्घातादिकालमानम् उत्कृष्टं तु सङ्घातपरिशाटकरणकालमानमौदारिकमाश्रित्य पल्योपमत्रितयमेव समयोनम्, इयमत्र भावना-इहोत्कृष्टकालस्य प्रतिपाद्यत्वाद- 5 यमविग्रहसमापन्नः इह भवात् परभवं गच्छन्निहभवशरीरशाटं कृत्वा परभवायुषस्त्रिपल्योपमकालस्य प्रथमसमये शरीरसङ्घातं करोति, ततो द्वितीयसमयादारभ्य सङ्घातपरिशाटोभयकाल इति, तेन सङ्घातनासमयेन ऊनं पल्योपमत्रयमिति, उक्तं च-"उँकोसो समऊणो जो सो संघातणासमयहीणो। चोयग-किह न दुसमयविहूणो साडणसमएऽवणीयंमि ? ॥१॥ भण्णइ भवचरिमंमिवि समये संघातसाडणा चेव । परभवपढमे साडणमओ तदूणो ण कालोत्ति ॥२॥ 10 ભાગમાં જેટલા સમયો થાય તેટલા સમયનો એક ક્ષુલ્લક ભવ થાય.) ભાષ્યકારે કહ્યું છે – “એક શ્વાસોચ્છવાસમાં સત્તર વખત ક્ષુલ્લકભવો થાય છે.” l/૧૬all ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : આ જઘન્ય સંઘાતાદિનું કાળમાન કહ્યું. ઔદારિકશરીરને આશ્રયી સંઘાતપરિશાટકરણનો ઉત્કૃષ્ટ કાળમાન સમયજૂન એવા ત્રણ પલ્યોપમ. ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં 15 ઉત્કૃષ્ટકાળ બતાવવાનો હોવાથી વિગ્રહગતિ વિના આભવમાંથી પરભવમાં જતો જીવ આભવના શરીરનો ત્યાગ કરીને ત્રણપલ્યોપમકાળ જેટલા પરભવના આયુષ્યના પ્રથમ સમયે શરીરસંઘાતને કરે છે. ત્યાર પછી બીજા સમયથી આરંભી ઉભય કરતો હોવાથી સંઘાતના સમયથી ન્યૂન એવો ત્રણ પલ્યોપમકાળ ઉભયનો જાણવો. કહ્યું છે – //ll, “સમયગૂન જે ઉત્કૃષ્ટકાળ કહ્યો તે સંઘાતના સમયથી હીન જાણવો. 20 પૂર્વપક્ષ :- ત્રણ પલ્યોપમાયુષ્યના છેલ્લા સમયે માત્ર પરિશાટન જ થાય છે. તેથી તેનો સમય ઉમેરીને બે સમન્યૂન કેમ કહ્યો નહિ? એક જ સંઘાતનો સમય જ કેમ ન્યૂન કર્યો ? સમાધાન : ભવના ચરમ સમયે પણ સંઘાતન-પરિશાટન ઉભય જ હોય છે. કારણ કે માત્ર પરિશાટન એ તો પરભવના બે સમયનૂન કેમ કહ્યો નહિ ? એક સંઘાતનો સમય જ કેમ ન્યૂન કર્યો ? ||રા સમાધાન : ભવના ચરમ સમયે પણ સંઘાતન-પરિશાટન ઉભય જ હોય છે, કારણ 25 કે માત્ર પરિશાટન એ તો પરભવના પ્રથમસમયે થાય છે, નહિ કે છેલ્લા સમયે. (આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ જાણવી, કારણ કે તે પરભવના પ્રથમ સમયે શાટના માને છે. જયારે વ્યવહારનય આ ભવના છેલ્લા સમયે શાટના માને છે. તેથી અહીં નિશ્ચયનયના મતે)પરભવ પ્રથમ સમયે જ શાટના માનેલી હોવાથી બે સમય ન્યૂન કરેલ નથી. ૩. તેથી વ્યવહારનયઃ ७७. क्षुल्लकभवग्रहणानि सप्तदश भवन्ति आनप्राणे । 30 ७८. उत्कृष्टः समयोनो यः सं संघातनासमयहीनः । चोदक:-कथं न द्विसमयविहीनः शाटनसमयेऽपनीते? ॥१॥ भण्यते भवचरमेऽपि समयं संघातशाटने एव । परभवप्रथमे शाटनमतस्तदूनो न काल इति ॥२॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy