________________
૨૬૪ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) घृतपूपदृष्टान्तोऽत्र, यथा-घृतपूर्णप्रतप्तायां तापिकायां सम्पानकप्रक्षेपात् स पूपः प्रथमसमय एवैकान्तेन स्नेहपुद्गलानां ग्रहणमेव करोति, न त्यागम्, अभावाद्, द्वितीयादिषु तु ग्रहणमोक्षौ, तथाविधसामर्थ्ययुक्तत्वात्, पुद्गलानां च सङ्घातभेदधर्मत्वात्, एवं जीवोऽपि तत्प्रथमतयोत्पद्यमानः
सन्नाद्यसमये औदारिकशरीरप्रायोग्याणां द्रव्याणां ग्रहणमेव करोति, न तु मुञ्चति, अभावाद्, 5 द्वितीयादिषु तु ग्रहणमोक्षौ, युक्तिः पूर्ववत्, अतः सङ्घातमेकसमयमिति स्थितं, तथैव परिशाटन मिति
परिशाटनाकरणमेकसमयमिति वर्तते, सर्वपरिशाटस्याप्येकसामयिकत्वादेवेति, 'औदारिक' इत्यौदारिकशरीरे ‘संघायणपरिसाडण'त्ति सङ्घातनपरिशाटनकरणं तु क्षुल्लकभवग्रहणं त्रिसमयोनं, तत् पुनरेवं भावनीयं-जघन्यकालस्य प्रतिपादयितुमभिप्रेतत्वात् विग्रहेणोत्पाद्यते, ततश्च द्वौ विग्रहसमयावेकः सङ्घातसमय इति, तैयूंनं, तथा चोक्तम्
"दो विग्गहमि समया समयो संघायणाए तेहूणं ।
खुड्डागभवग्गहणं सव्वजहन्नो ठिई कालो ॥१॥" इह च सर्वजघन्यमायुष्कं क्षुल्लकभवग्रहणं प्राणापानकालस्यैकस्य सप्तदशभाग इति, उक्तं જાણવું. તે આ પ્રમાણે કે – જેમ ઘીથી પૂર્ણ, તપાવેલી કઢાઈમાં નાંખતાની સાથે પુડલો પ્રથમ સમયે
જ માત્ર ઘીના પુદ્ગલોને ગ્રહણ જ કરે છે, પણ ત્યાગ કરતો નથી કારણ કે ત્યાગ કરવા માટેના ઘીના 15 પુદ્ગલો પ્રથમ સમયે પુડલા પાસે છે જ નહિ, જયારે બીજા વિગેરે સમયોમાં પુડલો તેવા પ્રકારના
સામર્થ્યથી યુક્ત હોવાથી અને પુદ્ગલોનો ગલન-પૂરણનો સ્વભાવ હોવાથી ઘીના પુદ્ગલોનું ગ્રહણ અને ત્યાગ બંને કરે છે. એ પ્રમાણે જીવ પણ (તદ્ભવની અપેક્ષાએ) પ્રથમ વખત ઉત્પન્ન થતો પ્રથમ સમયે ઔદારિકશરીરને પ્રાયોગ્ય દ્રવ્યોનું ગ્રહણ જ કરે છે, ત્યાગ કરતો નથી, કારણ કે ત્યાજ્ય
પુદ્ગલો જ નથી. બીજા વિગેરે સમયમાં ગ્રહણ-મોક્ષ ઉભય કરે છે. અહીં યુક્તિ દષ્ટાન્તમાં કહી તે 20 પ્રમાણે જાણવી. તેથી સંઘાત એક સમયનો હોય છે એ વાત સ્થિર થઈ.
એ જ રીતે પરિશાટનાકરણ પણ એક સમયનું જ હોય છે, કારણ કે સર્વપરિશાટ પણ એક સમયનો જ છે. ઔદારિકશરીરમાં સંઘાત-પરિશીટ ઉભયકરણનો કાળ ત્રિસમયજૂન ક્ષુલ્લકભવ પ્રમાણ જાણવો. તે આ પ્રમાણે - અહીં જધન્યકાળ બતાવવાનો છે. તેથી વિગ્રહગતિ વડે ઉત્પન્ન
થતો જીવ લેવો. તેમાં બે સમય વિગ્રહગતિના અને એક સમય સંઘાતકરણનો. આમ આ ત્રણ 25 સમયગૂન શુલ્લકભવ પ્રમાણ કાળ ઉભયનો જાણવો. (અમુક વિવક્ષાથી ભવના છેલ્લા સમયે પણ
ઉભય જ માનેલ છે પણ માત્ર પરિશાટ નહિ તેથી તેનો સમય ન્યૂન કરેલ નથી.જે આગળ કહેશે.) કહ્યું છે - “બે વિગ્રહના સમયો અને એક સંઘાતનાનો સમય, આમ ત્રણ સમય ન્યૂન સુલ્લકભવગ્રહણ સર્વજઘન્ય સ્થિતિકાળ જાણવો. ૧” (વિ.આ.ભા. ૩૩૧૮) અહીં સર્વ જઘન્ય આયુષ્ય
ક્ષુલ્લકભવગ્રહણ એક શ્વાસોચ્છવાસનો સત્તરમો ભાગપ્રમાણ જાણવું. (અર્થાત્ એક શ્વાસોચ્છવાસમાં 30 સત્તર વખત ક્ષુલ્લકભવો થાય છે. તેથી એક શ્વાસોચ્છવાસનો જેટલો કાળ થાય તેના સત્તરમાં
७६. द्वौ विग्रहे समयौ समयश्च संघातनायाः तैरूनम् । क्षुल्लकभवग्रहणं सर्वजघन्यः स्थितिकालः