SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદારિકશરીરસંબંધી સંઘાતાદિકાલમાન (ભા. ૧૬૨-૬૩) ૨૬૩ अथवेदमन्यादृक् त्रिविधं करणं, तद्यथा-सङ्घातकरणं परिशाटकरणं सङ्घातपरिशाटकरणं च, तत्राऽऽद्यानां शरीराणां तैजसकार्मणरहितानां त्रिविधमप्यस्ति, द्वयोस्तु चरमद्वयमेवेति, आह च आइल्लाणं तिण्हं संघाओ साडणं तदुभयं च । तेआकम्मे संघायसाडणं साडणं वावि ॥१६२॥ (भा०) व्याख्या : वस्तुतो व्याख्यातैवेति न व्याख्यायते ॥ साम्प्रतमौदारिकमधिकृत्य सङ्घातादिकालमानमभिधित्सुराह संघायमेगसमयं तहेव परिसाडणं उरालंमि । સંધાય પરિક્ષાહુડ્ડમર્વ તિમut iદ્દરા (મ.) व्याख्या : 'सङ्घातम्' इति सर्वसङ्घातकरणमेकसमयं भवति, एकान्तादानस्यैकसामयिकत्वात्, (કારણ કે કેશાદિનો અભાવ હોવા છતાં આ શરીર મનોહર લાગે છે. તિ લીપિશાય) ગમન- 10 આગમનરૂપ ઉત્તરકરણ હોય છે. અથવા બીજી રીતે ત્રિવિધ જીવપ્રયોગકરણ જાણવું - સંઘાતકરણ, પરિપાટકરણ (પુદ્ગલોનું ખરવું) અને સંઘાત-પરિશાટ ઉભય કરણ. તેમાં પહેલા ત્રણ શરીરમાં ત્રિવિધકરણ હોય છે. તૈજસ અને કાર્યણશરીરમાં છેલ્લા બે કરણો જ હોય છે. કહ્યું છે કે ગાથાર્થ : પ્રથમ ત્રણ શરીરોમાં સંઘાત, શાટન અને તદુભય હોય છે. તૈજસ અને કાર્મણમાં તદુભય અને શાન હોય છે. • 15 આ ટીકાર્થ : વસ્તુતઃ આ ગાથાનો અર્થ પૂર્વે કહી જ દીધો હોવાથી અહીં કહેવાતો નથી. (ત્રણે કરણની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી - (૧) ઉત્પત્તિના પ્રથમ સમયે પુદ્ગલોનું જે ગ્રહણ તે સંઘાતકરણ, (૨) અંત સમયે પુદ્ગલોનું જે છોડવું તે શાટન, (૩) મધ્યમ સમયોમાં પુદ્ગલોનું ગ્રહણ અને મુચન તે તદુભયકરણ જાણવું. જો કે પૂર્વે ગા. ૧૫૯ માં તૈજસ-કાશ્મણશરીરનું સંઘાતકરણ કહ્યું છે અને અહીં તેનો નિષેધ કર્યો છે. તેથી સમાધાન આ સમજવું કે પૂર્વે જે 20 કહ્યું તે વ્યક્તિઅપેક્ષાએ કહ્યું છે, અર્થાતુ મનુષ્યાદિભવમાં ઉત્પન્ન થતાં જે તયોગ્યપુદ્ગલગ્રહણ કરે છે, તે તદ્દભંવની અપેક્ષાએ તૈજસ-કાશ્મણનું પ્રથમ સંઘાતકરણ કહેવાય છે. જયારે અહીં જે નિષેધ કર્યો છે તે પૂર્વભવસંબંધી શરીરને સર્વથા છોડીને આ ભવસંબંધી શરીરના પુગલોને ગ્રહણ . કરવારૂપ એક સમયના સિદ્ધાંતપારિભાષિત સંઘાતકરણને આશ્રયીને નિષેધ કરેલ છે, કારણ કે તૈજસ-કાર્પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિ હોવાથી સૈદ્ધાન્તિક સંઘાતકરણ ઘટે નહીં.) 25 " અવતરણિકા : હવે ઔદારિકને આશ્રયીને સંઘાતાદિનું કાળમાન કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે, ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ સર્વસંઘાતકરણ એક સમયનું હોય છે કારણ કે માત્ર ગ્રહણ જ થતું હોય એવો એક જ સમય હોય છે. (ત્યાર પછીના સમયથી ગ્રહણ-મોક્ષ ઉભય થાય છે.) અહીં ઘેબરનું દૃષ્ટાન્ત 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy