________________
ર૬૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) निष्पन्नान्मूलप्रयोगेण निष्पद्यत इति 'तद्' उत्तरकरणं, आद्यानां च तत् त्रयाणाम्, एतदुक्तं (ग्रं ११५००) भवति-पञ्चानामौदारिकादिशरीराणामाद्यं सङ्घातकरणं मूलप्रयोगकरणमुच्यते, अङ्गोपाङ्गादिकरणं तूत्तरकरणमौदारिकादीनां त्रयाणां, न तु तैजसकार्मणयोः, तदसम्भवादिति મથાઈ: ૧૬ तत्रौदारिकादीनामष्टाङ्गानि मूलकरणानि, तानि चामूनि
सीस १ मुरो २ दर ३ पिट्ठी ४ दो बाहू ६ ऊस्आ य ८ अटुंगा।
अंगुलिमाइ उवंगा अंगोवंगाणि सेसाणि ॥१६०॥ (भा०) व्याख्या : निगदसिद्धा, नवरमङ्गोपाङ्गानि 'शेषाणि' करपादादीनि गृह्यन्ते ॥ किञ्च
केसाईउवरयणं उरालविउव्वि उत्तरं करणं । - મોરાત્નિ વિલેસો ત્રાવિઠ્ઠલંડવા દ્દશા () व्याख्या : 'केशाधुपरचनं' केशादिनिर्माणसंस्कारी, आदिशब्दान्नखदन्ततदागादिपरिग्रहः औदारिकवैक्रिययोरुत्तरकरणं, यथासम्भवं चेह योजना कार्येति, तथौदारिके विशेष उत्तरकरणे इति, कर्णादिविनष्टसंस्थापनं, नेदं वैक्रियादौ, विनाशाभावाद्, विनष्टस्य च सर्वथा विनाशेन
संस्थापनाभावादिति गाथार्थः ॥ इत्थंभूतमुत्तरकरणमाहारके नास्ति, गमनागमनादि तु भवति, 15 છે તે ઉત્તરપ્રયોગકરણ કહેવાય છે. તે ઉત્તરપ્રયોગકરણ પ્રથમ ત્રણ શરીરોમાંથી થાય છે એમ
જાણવું. કહેવાનો ભાવાર્થ એ છે કે – ઔદારિકાદિ પાંચે શરીરોનું (ભવાન્તરમાં ઉત્પત્તિ થયા પછી પ્રથમ વખત પુદ્ગલોને ગ્રહણ કરવારૂપ છે) સંઘાતકરણ છે તે મૂલપ્રયોગકરણ કહેવાય છે. ઔદારિકાદિ ત્રણ શરીરોમાં જ અંગોપાંગાદિની રચના તે ઉત્તરકરણ કહેવાય છે. તૈજસ અને કાર્પણ શરીરમાં અંગોપાંગ ન હોવાથી તેઓનું ઉત્તરકરણ હોતું નથી. /૧૫ા 20 અવતરણિકા : તેમાં ઔદારિકાદિના આઠ અંગો મૂલકરણ છે. તે આ છે ,
ગાથાર્થ : મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ, અને બે સાથળ : આ આઠ અંગો છે. આંગળી વિગેરે ઉપાંગ છે અને શેષ અંગોપાંગ છે.
ટીકાર્થઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. માત્ર હાથ, પગ, નાક, કાન વિગેરે અંગોપાંગ તરીકે લેવા../૧૬oll ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : કેશાદિનું નિર્માણ, સંસ્કાર, આદિશબ્દથી નખ, દાંત, તેનો રંગ વિગેરે લેવા. આમ, કેશાદિનું નિર્માણ કરવું, કેશાદિનો સંસ્કાર કરવો એ ઔદારિક અને વૈક્રિય શરીરનું ઉત્તરકરણ છે. આ બે શરીરમાં યથાસંભવ યોજના કરવી. (અર્થાતુ કેશાદિનું નિર્માણ અને સંસ્કાર ઔદારિકનું ઉત્તરકરણ અને કેશાદિનું નિર્માણ જ, સંસ્કાર નહિ, એ વૈક્રિયનું ઉત્તરકરણ જાણવું. રૂતિ વીfપાય)
ઔદારિકશરીરના ઉત્તરકરણમાં આટલું વિશેષ છે કે નષ્ટ થયેલા કર્ણાદિનું જોડવું એ પણ ઔદારિકનું 30 ઉત્તરકરણ છે. આ રીતનું ઉત્તરકરણ વૈક્રિયશરીરમાં થતું નથી કારણ કે તે શરીરમાંથી કર્ણાદિ વિનાશ થતાં નથી. જો વિનાશ થાય તો સર્વથા વિનાશ થતો હોવાથી તેનું ફરી જોડાણ થતું નથી. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. કેશાદિનું નિર્માણ કે સંસ્કારરૂપ ઉત્તરકરણ આહારકશરીરમાં હોતું નથી.
25