________________
. કરેમિ ભંતે ! ..... સૂત્રપદોનો સામાન્ય અર્થ (નિ. ૧૦૧૪) ( ૨૫૩ रपरत्वे च कृते करोमीति भवति अभ्युपगमश्चास्यार्थः, एवं प्रकृतिप्रत्ययविभागः सर्वत्र वक्तव्यः, इह तु ग्रन्थविस्तरभयानोक्त इति, भयं प्रतीतं, तथा वक्ष्यामश्चोपरिष्टादिति, अन्तो-विनाशः, भयस्यान्त इत्ययमेव पदविग्रहः, पदपृथक्करणं पदविग्रह इति, सामायिकपदार्थः पूर्ववत्, सर्वमित्यपरिशेषवाची शब्दः, अवयं-पापं सहावद्येन सावद्यः-सपाप इत्यर्थः, युज्यत इति योगःव्यापारस्तं, प्रत्याख्यामीति, प्रतिशब्दः प्रतिषेधे आङ्अभिमुख्ये ख्या प्रकथने, ततश्च प्रतीपमभिमुखं 5 ख्यापनं साक्द्ययोगस्य करोमि प्रत्याख्यामीति, अथवा प्रत्याचक्ष इति 'चक्षि व्यक्तायां वाचि' अस्य प्रत्यापूर्वस्यायमर्थः प्रतिषेधस्यादरेणाभिधानं करोमि प्रत्याचक्षे, 'यावज्जीवये' त्यत्र यावच्छब्दः परिमाणमर्यादावधारणवचनः, तत्र परिमाणे यावत् मम जीवनपरिमाणं तावत् प्रत्याख्यामीति, मर्यादायां यावज्जीवनमिति, मरणमर्यादाया आरान्न मरणकालमात्र एवेति, अवधारणे यावज्जीवनमेव तावत् प्रत्याख्यामि, न तस्मात् परत इत्यर्थः, जीवनं जीवेत्ययं क्रियाशब्दः परिगृह्यते तया, अथवा 10 કરવાથી (પાણીનિવ્યાકરણમાં ઋનો ગુણ “મ' થાય છે.) તથા ઋનો ગુણ “મ' કર્યા પછી ૨પરત્વ કરતાં (અર્થાત્ “ગ' પછી ? ઉમેરતા) + મરી + મ = રોમ રૂપ થાય છે. તેનો અર્થ સ્વીકાર છે. (અર્થાત્ હું સ્વીકારું છું.) આ પ્રમાણે પ્રકૃતિ અને પ્રત્યયનો વિભાગ (એટલે કે તે તે પદોમાં કયો કાળ છે? કયો પ્રત્યય લાગ્યો છે? તે બધાનું નિરૂપણ) સર્વ પદોમાં કહેવા યોગ્ય છે. જે અહીં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતો નથી.
15 રોનિ' પદ પછી “મથી7 પદ છે તેમાં સાત પ્રકારના ભયો પ્રસિદ્ધ છે અને અમે આગળ કહીશું પણ ખરા. અંત એટલે વિનાશ. ભયનો અંત તે ભયાન્ત. આ જ પદવિગ્રહ જાણવો, કારણ કે પદોનું પૃથક્કરણ (એટલે કે સમાસ થયેલા પદોનું છૂટા પાડવું) તે પદવિગ્રહ કહેવાય છે. સામાયિક પદનો અર્થ પૂર્વની જેમ જાણી લેવો. “સર્વ' શબ્દ સંપૂર્ણવાચી છે. અવદ્ય એટલે પાપ, પાપ સહિતનું જે હોય તે સાવદ્ય. જે કરાય તે યોગ અર્થાત્ વ્યાપાર. આવા સાવદ્ય સર્વયોગોનું પ્રત્યાખ્યાન 20 કરું છું. અહીં “પ્રત્યાહ્યાન' શબ્દમાં પ્રતિ પ્રતિષેધ અર્થમાં છે. આ ઉપસર્ગ અભિમુખ અર્થમાં છે. ધાતુ કથન કરવું અર્થમાં છે. તેથી “પ્રત્યાખ્યામિ' એટલે સાવદ્યયોગોનું ઉલટું અભિમુખ એવું કથન હું કરું છું. (અર્થાત્ “સાવદ્યયોગો હું સેવીશ નહિ' એ પ્રમાણે સામે ચઢીને પ્રતિષેધ માટેનું હું કથન કરું છું.)
અથવા “પ્રત્યાવશે” (એ પ્રમાણે પચ્ચક્ઝામિ શબ્દની સંસ્કૃત છાયા કરવી.) અહીં ‘વક્ષ' 25 ધાતુ “સ્પષ્ટ વચન બોલવું' અર્થમાં છે. પ્રતિ અને મા ઉપસર્ગપૂર્વકના વક્ષ ધાતુનો અર્થ આ પ્રમાણે જાણવો કે – પ્રતિષેધનું આદરપૂર્વક હું કથન કરું છું. “વાવળીવ' શબ્દમાં જે યાવતુ શબ્દ છે, તે પરિમાણ, મર્યાદા, અવધારણ આ ત્રણ અર્થોમાં વપરાય છે. જેમકે, પરિમાણ – જયાં સુધી મારા જીવનનું પરિમાણ હોય ત્યાં સુધી હું પચ્ચકખાણ કરું છું. મર્યાદામાં – જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી અર્થાત્ મરણકાળ સુધી, નહિ કે માત્ર મરણકાળે જ, અવધારણમાં – જયાં સુધી 30 જીવું ત્યાં સુધી જ પછી નહિ. પ્રાણોનું ધારણ કરવું તે જીવ. આ જીવશબ્દ ક્રિયાવાચી જાણવો.