SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) संहिता, यथा करेमि भंते ! सामाइयमित्यादि जाव वोसिरामित्ति । पदं च पञ्चधा, तद्यथा-नामिकं नैपातिकम् औपसर्गिकम् आख्यातिकं मिश्रं चेति, तत्र अश्व इति नामिकं खल्विति नैपातिकं परीत्यौपसर्गिकं धावतीत्याख्यातिकं संयत इति मिश्रम्, अथवा सुबन्तं तिङन्तं च, 'सुप्तिङन्तं पद' (पा० १-४-१४) मिति वचनात्, तत्र करोमि भयान्त ! सामायिकं, सर्वं सावधं योगं 5 प्रत्याख्यामि यावज्जीवया त्रिविधं त्रिविधेन, मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजाने, तस्य भयान्त ! प्रतिक्रमामि निन्दामि गर्हामि आत्मानं व्युत्सृजामीति पदानि। अधुना पदार्थः स च चतुर्विधः, तद्यथा-कारकविषयः समासविषयस्तद्धितविषयो निरुक्तिविषयश्च, तत्र कारकविषयः-पचतीति पाचकः, समासविषयः-राज्ञः पुरुषो राजपुरुष इति, तद्धितविषयः-वसुदेवस्यापत्यं वासुदेवः, निरुक्तिविषयः-भ्रमति च रौति च भ्रमरः, अत्रापि, 'डुकृञ् करण' इत्यस्य लट्प्रत्ययान्तस्य 'तैनादिकृञ्भ्य उ (पा० ३-१-७९) रिति उत्त्वे गुणे કરવું એ સંહિતા કહેવાય છે, અથવા સંધિ વિના ઉચ્ચારણ કરવારૂપ જે સન્નિકર્ષ તે સંહિતા. (જો કે આગળ બતાવાતા પદો પણ સંધિ વિના જ ઉચ્ચારણ કરવાના છે. તેથી પ્રશ્ન થાય કે પદો અને સંહિતામાં તફાવત શું? તેનું સમાધાન ટિપ્પણકાર જણાવે છે કે – સંહિતા એ ઉચ્ચારણરૂપ ક્રિયા છે, જયારે પદોનું તો ઉચ્ચારણ કરવાનું હોવાથી પદો એ ઉચ્ચારણરૂપ ક્રિયાનો વિષય છે. 15 રૂતિ ટિપ્પા) જેમ કે હે ભંતે ! હું સામાયિક કરું છું ... ત્યાગ કરું છું. પદ પાંચ પ્રકારે છે – નામિક-‘અશ્વ' એ પ્રમાણે, “ખલુ, એ નૈપાતિકપદ છે, “પરિ’ એ ઔપસર્ગિકપદ છે, ‘થાવતિ' એ આખ્યાતિકપદ છે અને “સંત” એ મિશ્ર એટલે કે આખ્યાતિક + ઔપસર્ગિક પદ છે. અથવા “સિડન્ત પર્વ' આવું વચન હોવાથી ચાર વિભક્તિઓ (પ્રથમા, દ્વિતીયા.....વિગેરે) અને ત્યાદિ વિભક્તિઓ (મિ, વ, મ... વિગેરે) જેના અંતમાં હોય 20 તે પદ કહેવાય છે. તેમાં રોકિ (અહીં અંતમાં હોવાથી આ એક પદ છે. આ રીતે આગળ પણ જાણવું.) મત ! સામાયિવં. (આ બધાં જુદા જુદા પદો છે.) હવે પદાર્થ કહેવાય છે – તે ચાર પ્રકારે છે. (૧) કારક(વિભક્તિ)વિષયક, જેમ કે ‘ત્તિ' જે રાંધે તે પાચક, (૨) સમાસવિષયક - રાજાનો પુરુષ તે રાજપુરુષ, (૩) તદ્ધિતવિષયક - વસુદેવનો પુત્ર તે વાસુદેવ (અહીં વસુદેવ શબ્દને તદ્ધિત પ્રત્યય લાગેલ છે), (૪) નિરુક્તિવિષયક 25 - જે ભમે અને ગુંજન કરે તે ભ્રમર. (તે તે શબ્દના અક્ષરોને લઈને જે અર્થ કરવામાં આવે તે નિરુક્તિ અર્થ કહેવાય છે.) આ રીતે ચાર પ્રકારે પદાર્થો છે. અહીં પ્રસ્તુતમાં પણ, ‘રોમિ' શબ્દ કેવી રીતે બન્યો ? તે કહે છે. “યુગ વરાળ' ('' ધાતુ કરવું અર્થમાં છે.) ‘મિ લટું (વર્તમાનકાળ) પ્રત્યયાત્ત એવા ' ધાતુને “તનાદિગમ્ય૩ (પા) ૩-૧-૭૯ અર્થાત્ તત્ વિગેરે આઠમા ગણના ધાતુને ૩ વિકરણ પ્રત્યય લાગે છે.) આ સૂત્રથી “' ધાતુને ૩ વિકરણ પ્રત્યય 30 લગાડતાં “ + ૩ + ' સ્વરૂપ થાય છે. ૩ વિકરણ પ્રત્યયનો અને વૃ ધાતુના ઋનો ગુણ * તનાં પતિમ્ (સિમ –૧.૨.૨૦) | -તના: (સિદ્ધહેમ -રૂ.૪.૮૩ ) તથા ગુnોરો (રૂ.રૂ.૨) .
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy