SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ * भावश्यडनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर ( भाग - ४ ) नमोक्कारं सिक्खाविओ, भणिओ य-जाहे बीहेज्जसि ताहे एयं पढिज्जसि, विज्जा एसा, सो तस्स मयगस्स पुरओ ठविओ, तस्स य मयगस्स हत्थे असी दिन्नो, परिव्वायओ विज्जं परियंत्तेइ, उट्ठमाद्धो वेयालो, सो दारओ भीओ हियए नमोक्कारं परियट्टेइ, सो वेयालो पडिओ, पुणोऽवि जवेइ, पुणोवि उट्ठिओ, सुठुतरागं परियट्टेइ, पुणोऽवि पडिओ, तिदंडी भणइ - किंचि जाणसि ?, 5 भइ - नथ, पुणोऽवि जवइ, ततियवारा, पुणोऽवि पुच्छिओ, पुणो णवकारं करेड़, ताहे वाणमंतरेण रूसिएण तं खग्गं गहाय सो तिदंडी दो खंडीकओ, सुवन्नखोडी जाया, अगोवंगाणि य से जुत्ताका सव्वरत्ति बूँढं ईसरो जाओ नमोक्कारफलेणं, जइ ण होन्तो नमोक्कारो तो वेयालेण मारिज्जंतो सो सुवन्नं होंतो ॥ कामनिप्पत्ती, कहं ?, एगा साविगा तीसे भत्ता मिच्छादिट्ठी, શીખવાડ્યો હતો અને કહ્યું હતું કે “જ્યારે તને ડર લાગે ત્યારે આ નવકાર તારે બોલવો, આ 10 એક વિદ્યા છે.’ પરિવ્રાજકે પુત્રને તે મડદા આગળ ઊભો રાખ્યો અને તે મૃતકના હાથમાં તલવાર રાખી. ત્યાર પછી તે પવ્રિાજક વિદ્યા બોલવાનું ચાલુ કરે છે. તેથી તે ભૂત ઊભું થવા લાગ્યું. તે પુત્ર ગભરાયો અને હૃદયમાં નવકાર બોલવા લાગ્યો. તેના પ્રભાવે તે ભૂત નીચે પડ્યું. પરિવ્રાજક પુનઃ વિદ્યા બોલવા લાગ્યો. પુનઃ તે વૈતાલ ઉઠ્યો. તેથી તે પુત્ર વધુ સારી રીતે મનમાં નમસ્કાર મંત્રનું સ્મરણ કરે છે. વૈતાલ ફરી પડે છે. તે સમયે ત્રિદંડી પુત્રને પૂછે છે કે “તું કંઈ મંત્રાદિ 15 भएो छे ?” तेो ऽधुं - "ना भारी पासे अशुं नथी.” परिवा४५ इरी मंत्र भय भये छे. त्री वार પણ એ જ રીતે થયું. તેથી પરિવ્રાજકે પુત્રને ફરી પૂછ્યું. (એ જ પ્રમાણે જવાબ મળતા પરિવ્રાજક ફરી જપ જપે છે.) પુત્ર ફરીવાર નવકાર મનમાં કરે છે. ત્યારે ગુસ્સે થયેલા વાણવ્યંતરે તે તલવાર લઈને તે ત્રિદંડીના જ બે ટુકડા કરી દીધા. તે પરિવ્રાજકનું શરીર સુવર્ણનું બની ગયું. તે પુત્રે તેના શરીરના અંગોપાંગોને જુદા જુદા કરીને સર્વરાત્રિ પસાર કરી. આ પ્રમાણે નવકારના ફળે 20 તે પુત્ર ઈશ્વર થયો. જો તે પુત્ર પાસે નવકાર ન હોત તો વૈતાલે તેને મારી નાંખ્યો હોત અને તેનું શરીર સુવર્ણ બની ગયું હોત. देवनुं सानिध्य નવકારના પ્રભાવે કામની પ્રાપ્તિ થાય. કેવી રીતે ? તે ઉદાહરણથી દર્શાવે છે - ६८. शिक्षितो नमस्कारं, भणितश्च यदा बिभीयास्तदैनं पठे:, विद्यैषा, स तस्य मृतकस्य पुरतः 25 स्थापितः, तस्य च मृतकस्य हस्तेऽसिर्दत्तः, परिव्राजको विद्यां परिवर्त्तयति, उत्थातुमारब्धो वैतालः, स दारको भीतो हृदि नमस्कारं परावर्त्तयति, स वैतालः पतितः, पुनरपि जपति, पुनरप्युत्थितः सुष्ठुतरं परिवर्त्तयति, पुनरपि पतितः, त्रिदण्डी भणति - किञ्चित् जानीषे ?, भणति -न, पुनरपि जपति, तृतीयवारं, पुनरपि पृष्टः, पुनर्नमस्कारं करोति ( परावर्त्तयति), तदा व्यन्तरेण रूष्टेन तं खङ्गं गृहीत्वा स त्रिदण्डी द्विखण्डीकृतः, सुवर्णकोटिकः ( सुवर्णपुरुषः ) जातः, अङ्गोपाङ्गानि च तस्य युक्तयुक्तानि (पृथक् पृथक् ) 30 कृत्वा सर्वरात्रौ व्यूढः ईश्वरो जातो नमस्कारफलेन, यदि नाभविष्यन्नमस्कारस्तदा वैतालेनामारिष्यत् स (च) सौवर्णोऽभविष्यत् ॥ कामनिष्पत्तिः, -कथम् ?, एका श्राविका तस्या भर्त्ता मिथ्यादृष्टिः कोडी-मुद्रिते । + जाया * छडं ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy