SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારના ઐહ-પારલૌકિક ઉદાહરણો (નિ. ૧૦૧૨) * ૨૪૩ तथाहि - विरला एवैकभवेन सिद्धिमासादयन्ति, अनासादयन्तश्चाविराधकाः स्वर्गसुकुलोत्पत्तिमन्तरेण नावस्थान्तरमनुभवन्तीति गाथार्थः ॥ १०११॥ साम्प्रतं यथाक्रममेवार्थादीनधिकृत्योदाहरणानि प्रतिपादयन्नाह— इहलोगंमि तिदंडी १ सादिव्वं २ माउलिंगवण ३ मेव । परलोइ चंडपिंगल ४ हुंडिअ जक्खो ५ अ दिट्टंता ॥१०१२ ॥ व्याख्या : अक्षरगमनिका सुज्ञेया, भावार्थः कथानकेभ्योऽवसेयः, तानि चामूनि - नमोक्कारो अत्थावहो, कहंति ?, उदाहरणं- जहा एगस्स सावगस्स पुत्तो धम्मं न लएइ, सोऽवि सावओ कालगओ, सोवि बहिरहतो एवं चेव विहरड़ । अन्नया तेसिं घरसमीवे परिव्वायओ आवासिओ, सोतेण समं मितिं करेइ, अन्नया भणइ - आणेहि निरुवहयं अणाहमडयं जओ ते ईसरं करेमि, तेण मग्गिओ लद्धो उव्बद्धओ मणुस्सो, सो मसाणं णीओ, जं च तत्थ पाउग्गं । सो य दारओ पियरिं 10 છે.) તે આ પ્રમાણે—વિરલ એવા જીવો જ એકભવે સિદ્ધિને પામે છે. સિદ્ધિને નહિ પામતા નમસ્કારના અવિરાધક જીવો સ્વર્ગ, સુકુળજન્મ સિવાય બીજી કોઈ અવસ્થાને પામતા નથી. 1 ||૧૦૧૧૫ 5 અવતરણિકા : હવે ક્રમશઃ જ અર્થાદિને આશ્રયીને ઉદાહરણોનું પ્રતિપાદન કરતાં કહે છે) ગાથાર્થ : ઇહલોકમાં (૧) ત્રિદંડી (૨) દેવનું સાન્નિધ્ય (૩) બીજોરાનું વન. તથા પરલોકમાં 15 (૪) ચંડપિંગલ નામનો ચોર (૫) હૂંડિકયક્ષ આ દૃષ્ટાન્તો જાણવા. : ટીકાર્થ : અક્ષરાર્થ સુખેથી જણાઈ જાય છે. ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે, તે કથાનકો આ પ્રમાણે છે. નમસ્કાર ઉપર ત્રિદંડીનું દૃષ્ટાન્ત નમસ્કાર અર્થને લાવી આપનારો છે. કેવી રીતે ? તે કહે છે - એક શ્રાવકનો પુત્ર ધર્મ 20 સ્વીકારતો નથી. તે શ્રાવક પણ જતાં દિવસે મૃત્યુ પામ્યો. તે પુત્ર આપત્તિઓથી હણાયેલો એમને તે એમ દિવસો પસાર કરે છે. એકવાર શ્રાવકલોકોના ઘર પાસે પરિવ્રાજક રહ્યો. તે પરિવ્રાજક શ્રાવકપુત્ર સાથે મૈત્રી કરે છે. તેમાં એકવાર તે પદ્વ્રિાજક પુત્રને કહે છે કે - ‘અનાથ અને અખંડ એવું મડદું લાવ, જેથી હું તને ઈશ્વર બનાવું.' પુત્ર મડદું શોધવા લાગ્યો. તેવામાં તેને ફાંસો ખાધેલ મનુષ્યનું મડદું મળ્યું. પરિવ્રાજક શ્રાવકપુત્ર અને તે મૃત મનુષ્યને શ્મશાનમાં લઈ ગયો. 25 સાથે જે કાંઈ પ્રાયોગ્ય સાધનસામગ્રી જોઈએ તે પણ લઈ લીધી. પિતાએ તે પુત્રને નવકાર ६७. नमस्कारोऽर्थावहः, कथमिति ?, उदाहरणम् - यथैकस्य श्रावकस्य पुत्रो धर्मं नाश्रयति, सोऽपि श्रावकः कालगतः, स व्यसनोपहत एवमेव विहरति । अन्यदा तेषां ( श्रावकजनानां ) गृहसमीपे परिव्राजक आवासितः, स तेन समं मैत्रीं करोति, अन्यदा भणति - आनय निरुपहतं अनाथमृतकं यतस्त्वां ईश्वरं करोमि, तेन मार्गितं लब्ध उद्बद्धो मनुष्यः, स श्मशानं नीतः, यच्च तत्र प्रायोग्यं । स च दारकः पित्रा 30 * વહારાઞો મુદ્રિત । * પિય—પ્રત્ય૰, પિતા-સુનાઁ ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy