________________
નમસ્કારથી કામની પ્રાપ્તિ (નિ. ૧૦૧૨) ૨૪૫ अन्नं भज्जं आणेउं मंग्गइ, तीसे तणएण न लहइ, से सवत्तगंति, चिंतेइ-किह मारेमि ?, अण्णया कण्हसप्पो. घडए छुभित्ता आणीओ, संगोविओ, जिमिओ भणइ-आणेहि पुष्पाणि अमुगे घडए ठवियाणि, सा पविट्ठा अंधकारंति नमोक्कारं करेइ, जइवि मे कोइ खाएज्जा तोवि मे मरंतीए नमोक्कारो ण नस्सहिति, हत्थो छूढो, सप्पो देवयाए अवहिओ, पुष्फमाला कया, सा गहिया, दिनाय से, सो संभंतो चिंतेइ-अन्नाणि, कहियं, गओ पेच्छड़ घडगं पुष्फगंधं च, णवि इत्थ कोई सप्पो, 5 आउट्टो पायपडिओ सव्वं कहेइ खामेइ य, पच्छा सा चेव घरसामिणी जाया, एवं कामावहो ॥ आरोग्गाभिई-एगं णयरं णईए तडे, खरकम्मिएणं सरीर चिंताए निग्गएणं णईए वुझंतं माउलिंगं
એક શ્રાવિકાનો પતિ મિથ્યાદેખી બીજી પત્ની લાવવા માટે તપાસ કરે છે. પરંતુ શોક્યા બનવું પડે એવા ભયથી તે શ્રાવિકાના કારણે પતિને બીજી કોઈ કન્યા મળતી નથી. તેથી પતિ વિચારે છે કે – “આ શ્રાવિકાને કેવી રીતે મારી નાંખું ?” એકવાર કૃષ્ણસર્પને ઘડામાં નાંખીને 10 તે ઘડો પતિ ઘરે લઈને આવ્યો અને તેને સુવ્યવસ્થિત સ્થાને રાખી દીધો. જમ્યા પછી પતિએ શ્રાવિકાને કહ્યું – “અમુક ઘડામાં રાખેલા પુષ્પોને અહીં લાવ.” તે શ્રાવિકા અંદર ઓરડામાં પ્રવેશી. અંધારું હોવાથી મનમાં નમસ્કારમંત્રનું સ્મરણ કરે છે કદાચ મને કોઈ જીવજંતુ કરડે તો પણ મરતી વેળાએ મારો નમસ્કાર દૂર થાય નહિ. ઘડામાં હાથ નાંખ્યો. તે પહેલાં જ દેવતાએ ઘડામાંથી સાપને દૂર કર્યો અને તેના સ્થાને પુષ્પમાળા મૂકી દીધી. શ્રાવિકાએ પુષ્પમાળા ગ્રહણ 15 કરી અને પતિને આપી. આશ્ચર્ય પામેલો પતિ વિચારે છે – “શું આ અન્ય પુષ્પો છે?” (તેથી તેણે શ્રાવિકાને પૂછ્યું – “આ પુષ્પો તું ક્યાંથી લાવી ?”) શ્રાવિકાએ કહ્યું – “તમે બતાવેલ ઘટમાંથી લાવી છું.” આ સાંભળી તે જાતે ગયો અને જઈને ઘડાને અને ઘડામાં રહેલ પુષ્પોની ગંધને જુએ છે, પરંતુ તેમાં કોઈ સાપ જોતો નથી. તે પાછો ફર્યો, પગમાં પડેલાં તેણે સર્વ વાત કરી અને ક્ષમા માંગી. પાછળથી તે શ્રાવિકા જ ઘરની સ્વામિની થઈ. આ પ્રમાણે નમસ્કાર કામની 20 પ્રાપ્તિનો ઉપાય છે..
ર બીજોરાના વનનું દૃષ્ટાન્ત શs. આરોગ્ય અને અભિરતિનું દષ્ટાન્ત – નંદીના કિનારે એક નગર હતું. કઠોર કાર્ય કરનારા, શરીર ચિંતા માટે નીકળેલા એક પુરુષે નદીમાં વહેતું બીજોરાનું ફળ જોયું. તે લઈ પુરુષ રાજા
૬૨. ચાં માર્યા ગાતું મતિ, તા: સમ્બન્ટેન રત્નમ તઃ સાપન્યરિ, રિન્તરિ– 25 कथं मारयामि ?, अन्यदा कृष्णसर्पो घटे क्षिप्त्वाऽऽनीतः, संगोपितः, जिमितो भणति-आनय पुष्पाणि अमुकस्मिन् घटे स्थापितानि, सा प्रविष्टा अन्धकारमिति नमस्कारं करोति (गुणयति), यद्यपि मां कोऽपि खादेत् तद्यपि मम म्रियमाणाया नमस्कारो न नक्ष्यतीति, हस्तः क्षिप्त, सर्पो देवतयाऽपहृतः, पुष्पमाला कृता, सा गृहीता, दत्ता च तस्मै, स संभ्रान्तश्चिन्तयति-अन्यानि, कथितं, गतः पश्यति घटं पुष्पगन्धं च, नैवात्र कोऽपि सर्पः, आवर्जितः पादपतितः सर्वं कथयति क्षमयति च, पश्चात्सैव गृहस्वामिनी जाता, एवं 30 कामावहः ॥ आरोग्याभिरतिः-एकं नगरं, नद्यास्तीरे खरकर्मिकेण शरीरचिन्तायै निर्गतेन नद्यामुह्यमानं बीजपूरकं