SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદાદિ-પૂર્વાનુપૂર્વીક્રમ (નિ. ૧૦૧૦) ૨૪૧ सन्तो यतस्तेनार्हदादिः पूर्वानुपूर्वीक्रम इति गम्यते, अत एव चार्हतामभ्यर्हितत्वं, कृतकृत्यत्वं चाल्पकालव्यवहितत्वात् प्रायः समानमेव, तथा अर्हन्नमस्कार्यत्वमप्यसाधनम्, अर्हन्नमस्कारपूर्वकसिद्धत्वयोगेनार्हतामपि वस्तुतः सिद्धनमस्कार्यत्वात् प्रधानत्वादिति भावना, આદ્યદેવमाचार्यादिस्तर्हि क्रमः प्राप्तः, अर्हतामपि तदुपदेशेन संवित्तेरिति, अत्रोच्यते न, इहार्हत्सिद्धयोरेवायं वस्तुतस्तुल्यबलयोर्विचारः श्रेयान्, परमनायकभूतत्वाद्, आचार्यास्तु तत्परिषत्कल्पा वर्तन्ते नापि 5 कश्चित् परिषदं 'प्रणम्य' प्रणामं कृत्वा ततः प्रणमति राज्ञ इत्यतोऽचोद्यमेतदिति गाथार्थः ॥ १००९ ॥ उक्तं क्रमद्वारम्, अधुना प्रयोजनफलप्रदर्शनायेदमाह एत्थ य पओअणमिणं कम्मखओ मंगलागमो चेव । इहलोअपारलोइअ दुविह फलं तत्थ दिट्टंता ॥ १०१०॥ વ્યાધ્યા : ‘અત્ર ચ’ નમારને પ્રયોગનમિનું થતુત રાજાન વાક્ષેપેન ‘ર્મક્ષય:' 10 સિદ્ધો જણાય છે. (અર્થાત્ સિદ્ધો પ્રત્યક્ષથી કે અનુમાન વિગેરેથી જણાતા નથી માટે પ્રત્યક્ષાદિના વિષયથી સિદ્ધો અતીત છે અને આવા અતીત સિદ્ધો આગમથી જણાય છે.) તેથી પૂર્વાનુપૂર્વીક્રમમાં અરિહંતો પ્રથમ આવે છે. આથી જ સિદ્ધો કરતાં પણ અરિહંતો પૂજ્ય છે અને કૃતકૃત્યત્વ એ તો અલ્પકાલિનથી વ્યવહિત હોવાથી (અર્થાત્ અરિહંતોને અલ્પકાળ પછી પ્રાપ્ત થઈ જતું હોવાથી) અરિહંતોનું અને સિદ્ધોનું કૃતકૃત્યત્વ સમાન જ છે. (આમ, પૂર્વે જે કહ્યું કે સિદ્ધો એકાંતે કૃતકૃત્ય 15 હોવાથી અરિહંત કરતાં પ્રધાન છે તેં વાતનું સમાધાન કહ્યું. હવે પૂર્વે જે કહ્યું કે સિદ્ધો અરિહંતોને નમસ્કાર્ય હોવાથી પ્રધાન છે એ વાતનું સમાધાન આપે છે.) સિદ્ધોનું અરિહંતનમસ્કાર્યત્વ પણ સિદ્ધો પ્રધાન હોવામાં કારણ નથી, કારણ કે અરિહંતોને નમસ્કાર કર્યા પછી જ સિદ્ધત્વનો યોગ થતો હોવાથી ખરેખર તો અરિહંતો સિદ્ધોને નમસ્કાર્ય છે અને તેથી અરિહંતો જ પ્રધાન છે. એ પ્રમાણે ભાવાર્થ જાણવો. શંકા : જો અરિહંતોના ઉપદેશથી સિદ્ધો જણાતા હોય અને માટે સિદ્ધો કરતાં અરિહંતો પ્રધાન હોય તેથી અરિહંત ક્રમમાં પ્રથમ આવે છે. તો આચાર્યાદિના ઉપદેશથી અરિહંતો જણાતા હોવાથી ક્રમમાં પ્રથમ આચાર્ય આવવા જોઈએ. 20 સમાધાન : તમારી વાત યોગ્ય નથી કારણ કે વસ્તુતઃ તુલ્ય બળવાળા એવા જ અરિહંતસિદ્ધોની વિચારણા અહીં કરવાની છે. કારણ કે તે બંને પરમનાયક સમાન છે. જ્યારે આચાર્યો 25 એ તો અરિહંતોની પર્ષદા સમાન છે. કોઈ પુરુષ પર્ષદાને પ્રથમ નમસ્કાર કરીને ત્યારપછી રાજાને (રાજાના ચરણોમાં) નમસ્કાર કરતો નથી. તેથી આ અપ્રશ્ન જ છે. (અર્થાત્ તમારી શંકા યોગ્ય નથી.) ૧૦૦૯ અવતરણિકા : ક્રમદ્વાર કહ્યું, હવે પ્રયોજન અને ફળ બતાવવા માટે આ સૂત્ર કહે છે ગાથાર્થ : અહીં કર્મક્ષય અને મંગલ એ પ્રયોજન છે તથા ઐહલૌકિક અને પારલૌકિક એમ . 30 બે પ્રકારના ફળ છે. તેમાં આગળ કહેવાતા દૃષ્ટાન્તો જાણવા. ટીકાર્થ : નમસ્કાર કરવામાં આ પ્રયોજન છે કે નમસ્કારના કરણકાલે જ ઝડપથી
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy