________________
૨૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) र्हन्नमस्कारवदवसेयः, विशेषस्तु सुगम एवेति ॥ उक्त उपाध्यायनमस्काराधिकारः ॥
साम्प्रतं साधुनमस्काराधिकारः, तत्र 'राध साध संसिद्धा' वित्यस्य उण्प्रत्ययान्तस्य साधुरिति भवति, अभिलषितमर्थं साधयतीति साधुः, स च नामादिभेदतः, तथा चाऽऽह -
नामं १.ठवणासाहू २ दव्वसाहू ३ भावसाहू अ ४ ।
दव्वंमि लोइआई भावंमि अ संजओ साहू ॥१०००॥ व्याख्या : वस्तुतो गतार्थेवेति न विव्रियते ॥ द्रव्यसाधून् प्रतिपादयन्नाह -
घडपडरहमाईणि उ साहंता हुंति दलसाहुत्ति ।
अहवावि दव्वभूआ ते हुंती दव्वसाहुत्ति ॥१००१॥ .. .. 10
व्याख्या : निगदसिद्धा, नवरमथवाऽपि 'द्रव्यभूता' इति भावपर्यायशून्याः ॥ भावसाधून् प्रतिपादयन्नाह -
नेव्वाणसाहए जोए, जम्हा साहति साहुणो ।
समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ॥१००२॥ ઉપાધ્યાયને કરેલો નમસ્કાર વિગેરે ચાર ગાથાઓનો સમૂહ સામાન્યથી અન્નમસ્કાર (ગા.૯૨૩ થી 15 ૯૨૬) પ્રમાણે જ જાણવો. વિશેષથી સુગમ જ છે. આમ ઉપાધ્યાયનમસ્કારાધિકાર કહેવાયો.
સાધુ નમસ્કાર ! હવે સાધુનમસ્કારનો અધિકાર કહેવાય છે – તેમાં “Tધ-સાથ' ધાતુ સિદ્ધ કરવું અર્થમાં છે. આ ધાતુઓને ૩N[ પ્રત્યય લાગતા સાધુ શબ્દ બને છે. ઇચ્છિત એવા અર્થને જે સાધે તે
સાધુ અને તે નામાદિભેદથી ચાર પ્રકારે છે. તે કહે છે કે , 20 ગાથાર્થ: નામ સાધુ, સ્થાપના સાધુ, દ્રવ્યસાધુ અને ભાવસાધુ. દ્રવ્યમાં લૌકિકાદિ અને ભાવમાં સંયત જાણવો.
ટીકાર્થ : વસ્તુતઃ ગાથા સ્પાર્થવાળી જ છે, તેથી વિવરણ કરાતી નથી. //1000ll અવતરણિકા : દ્રવ્યસાધુઓનું પ્રતિપાદન કરતાં કહે છે ;
ગાથાર્થ : ઘટ, પટ, રથ વિગેરેને સાધતા લોકો દ્રવ્યસાધુ જાણવા અથવા જે દ્રવ્યભૂત છે 25 તે દ્રવ્યસાધુ જાણવા.
ટીકાર્થઃ ગાથા સ્પષ્ટ જ છે. માત્ર દ્રવ્યભૂત એટલે ભાવપર્યાયથી શૂન્ય જે હોય તે દ્રવ્યસાધુ જાણવો. (અહીં જે પોતાના ઈષ્ટ અર્થને સાથે તે સાધુ આવા અર્થને લઈ ઘટ, પટને સાધતા લોકો દ્રવ્યસાધુ કહ્યા છે તે જાણવું.) ૧૦૦૧
અવતરણિકા : ભાવસાધુઓનું પ્રતિપાદન કરતાં કહે છે કે 30 ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
+ નિવ્વાણ · મુકિતે આ