________________
ન ઉપાધ્યાયશબ્દનો અર્થ (નિ. ૯૯૮-૯૯૯) શાહ ૨૩૩ स्वाध्यायमुपदिशन्ति वाचनारूपेण यस्मात् कारणादुपाध्यायास्तेनोच्यन्ते, उपेत्याधीयतेऽस्मादित्यन्वर्थोपपत्तेरिति गाथार्थः ॥९९७॥ साम्प्रतमागमशैल्याऽक्षरार्थमधिकृत्योपाध्यायशब्दार्थ निरूपयन्नाह
उत्ति उवओगकरणे ज्झत्ति अ झाणस्स होइ निद्देसे । '
एएण हुंति उज्झा एसो अन्नोऽवि पज्जाओ ॥९९८॥ व्याख्या : उ इत्येतदक्षरं उपयोगकरणे वर्तते, ज्झ इति चेदं ध्यानस्य भवति निर्देशे, ततश्च 5 प्राकृतशैल्या एतेन कारणेन भवंति उज्झा, उपयोगपुरस्सरं ध्यानकर्तार इत्यर्थः, एषोऽन्योऽपि पर्याय इति गाथार्थः ॥९९८॥ अथवा -
उत्ति उवओगकरणे वत्ति अ पावपरिवज्जणे होइ ।
झत्ति अ झाणस्स कए ओत्ति अ ओसक्कणा कम्मे ॥९९९॥ व्याख्या : निगदसिद्धा, नवरमुपयोगपूर्वकं पापपरिवर्जनतो ध्यानारोहणेन कर्माण्य- 10 पनयन्तीत्युपाध्याया इत्यक्षरार्थः, अक्षरार्थाभावे च पदार्थाभावप्रसङ्गात्पदस्य तत्समुदायरूपत्वादक्षरार्थः प्रतिपत्तव्य इत्यलं विस्तरेण ॥९९९॥ 'उवज्झायनमोक्कारो' ४ इत्यादिगाथापूगः सामान्येनाસૂત્ર હોવાથી અહીં કારણમાં=સૂત્રમાં કાર્યનો–સ્વાધ્યાયનો ઉપચાર કરી સ્વાધ્યાયશબ્દથી સૂત્ર ગ્રહણ કરાય છે.) જે કારણથી (ઉપાધ્યાય) ગણધરાદિકથિત સ્વાધ્યાય (સૂત્ર) વાચનારૂપે ઉપદેશે છે તે કારણથી તેઓ ઉપાધ્યાય કહેવાય છે, કારણ કે “નજીક આવીને જેની પાસે સાધુઓ ભણે તે 15 ઉપાધ્યાય' આ પ્રમાણેનો અન્વર્થ-શબ્દાર્થ અહીં ઘટે છે. I૯૯થી
અવતરણિકા : હવે આગમશેલીવડે (ઉપાધ્યાય શબ્દના) એક-એક અક્ષરાર્થને આશ્રયીને ઉપાધ્યાય શબ્દના અર્થનું નિરૂપણ કરતા કહે છે ;
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : “ઉ” અક્ષર ઉપયોગ સૂચક છે. “ઝા' અક્ષર ધ્યાનનો સૂચક છે. તેથી પ્રાકૃતશૈલી 20 વડે આ કારણથી ઉઝા થાય છે અર્થાત્ ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર જે હોય તે ઉઝા = ઉપાધ્યાય કહેવાય છે. આ ઉઝા પણ (ઉપાધ્યાય શબ્દનો) બીજો પર્યાય છે. I૯૯૮ અથવા – (૩વજ્ઞાનો શબ્દને આશ્રયી બીજી રીતે નિરુતાર્થને કહે છે ) | ગાથાર્થ : “ઉ” અક્ષર ઉપયોગના કરણમાં છે, “વ” અક્ષર પાપના ત્યાગમાં છે, “જુઝા' અક્ષર ધ્યાન માટે છે અને ‘ય’ અક્ષર કર્મનાશમાં છે.
ટીકાર્થઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. સંપૂર્ણ અક્ષરોનો અર્થ આ પ્રમાણે – ઉપયોગપૂર્વક પાપનો ત્યાગ કરી ધ્યાન ધરવાવડે જેઓ કર્મોને દૂર કરે છે તે ઉવજ્ઝાય એટલે કે ઉપાધ્યાય કહેવાય છે.
(શંકા : આ રીતે એક-એક અક્ષરોનો અર્થ વળી કેવી રીતે ઘટે ? (અર્થાત્ ઘટતો નથી.)
સમાધાન : આ રીતે જો એક-એક અક્ષરોનો અર્થ ન માનો તો અક્ષરાર્થના અભાવમાં પદના અર્થનો પણ અભાવ માનવાની આપત્તિ આવે, કારણ કે પદ એ અક્ષરોનો જ સમુદાય છે. તેથી પદના 30 અર્થનો અભાવ ન થાય તે માટે અક્ષરનો અર્થ પણ સ્વીકારવો જોઈએ. વિસ્તારવડે સર્યું. ll૯૯૯ો.
+ ઉત્તિ-દિને I
25