SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૨૨૮ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) व्याबाधापरिवर्जितं सुखं प्राप्ताः सुखिनः सन्तस्तिष्ठन्तीति योगः । सुखं प्राप्ता इत्युक्ते सुखिन इत्यनर्थकं, न, दुःखाभावमात्रमुक्तिसुखनिरासेन वास्तवसुखप्रतिपादनार्थत्वादस्य, तथाहिअशेषदोषक्षयतः शाश्वतमव्याबाधं सुखं प्राप्ता: सुखिनः सन्तस्तिष्ठन्ति न तु. दुःखाभावमात्रान्विता પતિ માથાર્થ ૧૮દ્દા साम्प्रतं वस्तुतः सिद्धपर्यायशब्दान् प्रतिपादयन्नाह सिद्धत्ति अ बुद्धत्ति अ पारगयत्ति अ परंपरगयत्ति । उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य ॥९८७॥ व्याख्या : 'सिद्धा इति च' कृतकृत्यत्वात् 'बुद्धा इति च' केवलेन विश्वावगमात् 'पारगता इति च' भवार्णवपारगमनात् 'परम्परागता इति च' पुण्यबीजसम्यक्त्वज्ञानचरणक्रम प्रतिपत्त्यु10 पायमुक्तत्वात् परम्परया गताः परम्परागता उच्यन्ते, उन्मुक्तकर्मकवचाः सकलकर्मवियुक्तत्वात्, तथा अजरा वयसोऽभावात्, अमरा आयुषोऽभावात्, असङ्गाश्च सकलक्लेशाभावादिति गाथार्थः I૬૮૭ साम्प्रतमुपसंहरन्नाह - શંકાઃ “સુખને પામેલા છે એવું કહેવાથી જ તેઓ “સુખી રહે છે' અર્થ જણાઈ જ જાય 15 છે. માટે “વન' શબ્દ નિરર્થક બની જાય છે. સમાધાનઃ “સુનઃ' શબ્દ નિરર્થક નથી કારણ કે જેઓ દુઃખના અભાવ સ્વરૂપ મુક્તિસુખ માને છે, તેનું ખંડન કરી મુક્તિસુખ એ દુઃખાભાવ રૂપ નથી, પણ વાસ્તવિક સુખરૂપ છે એવું જણાવવા માટે આ શબ્દ કહ્યો છે. વાસ્તવિક સુખ આ પ્રમાણે જાણવું – સંપૂર્ણ દોષોનો નાશ થવાથી શાશ્વત અને અવ્યાબાધ સુખને પામેલા સિદ્ધો સુખી થાય છે, નહિ કે દુઃખાભાવ માત્રથી 20 યુક્ત હોય છે. ૯૮૬) અવતરણિકા : હવે ખરેખર તો (અર્થાત્ વ્યુત્પત્તિ અર્થથી જુદા જુદા હોવા છતાં ખરેખર તો) સિદ્ધના પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરતાં કહે છે કે ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ કૃતકૃત્ય હોવાથી સિદ્ધ કહેવાય છે. કેવલજ્ઞાનવડે સંપૂર્ણ બોધ થતો હોવાથી તેને 25 બુદ્ધ કહેવાય છે. ભવરૂપ સમુદ્રનો પાર પામેલા હોવાથી “પારગત, ધર્મના બીજરૂપ સમ્યક્ત, જ્ઞાન, ચારિત્રની ક્રમશઃ પ્રતિપત્તિરૂપ ઉપાયવડે મુક્ત થયેલા હોવાથી પરંપરાએ સિદ્ધ થયેલા તેઓ પરંપરાગત' કહેવાય છે. સકલ કર્મોથી વિયોગ પામેલા હોવાથી “મુકાયેલ કર્મકવચ' કહેવાય છે. તથા ઉંમરનો અભાવ હોવાથી ઘડપણ વિનાના છે, આયુષ્યનો અભાવ હોવાથી મરણરહિત છે, અને સકલકુલેશોનો અભાવ હોવાથી સંગ વિનાના સિદ્ધો છે. ૯૮ll 30 અવતરણિકા : હવે ઉપસંહાર કરતા કહે છે કે + નિપજ્યપાય | J
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy