________________
આચાર્યનમસ્કાર (નિ. ૯૮૮-૯૯૩) ૨૨૯ निच्छिन्नसव्वदुक्खा जाइजरामरणबंघणविमुक्का ।
अव्वाबाहं सुक्खं अणुहुंती सासयं सिद्धा ॥९८८॥ व्याख्या : वस्तुतो व्याख्यातैवेति न प्रतन्यते ॥
सिद्धाण नमोक्कारो जीवं० ॥९८९॥ सिद्धाण नमुक्कारो धन्नाण० ॥९९०॥ सिद्धाण नमुक्कारो एवं० ॥९९१॥
सिद्धाण नमुक्कारो सव्व० बिइअं होइ मंगलं ॥९९२॥ गाथासमूहः सामान्यतोऽर्हन्नमस्कारवदवंसेयः, विशेषस्तु सुगम एवेति ॥ उक्तः सिद्धनमस्काराधिकारः, साम्प्रतमाचार्यनमस्काराधिकारस्तत्राचार्य इति कः शब्दार्थः, उच्यते,-'चर गतिभक्षणयोः' इत्यस्य (चरेः) आङिवा गुरा (पा०३-१-१०० वार्त्तिके) विति ण्यति आचार्य 10 इति भवति, आचर्यतेऽसावित्याचार्यः, कार्यार्थिभिः सेव्यत इत्यर्थः, अयं च नामादिभेदाच्चतुर्विधः, तथा चाऽऽह
नामंठवंणादविए भावंमि चउव्विहो उ आयरिओ ।
दव्वंमि एंगभविआई लोइए सिप्पसत्थाई ॥९९३॥ व्याख्या : नामाचार्यः स्थापनाचार्यः द्रव्याचार्यो भावाचार्य इति, तत्र नामस्थापनाचार्यों 15
ગાથાર્થ : નાશ પામ્યા છે સર્વ દુઃખો જેમના (તથા) જન્મ-જરા અને મરણના બંધનથી મુકાયેલા એવા સિદ્ધો શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવે છે.
ટીકાર્થઃ આ ગાથાનો અર્થ પૂર્વે કહેવાઈ ગયેલ હોવાથી અહીં અર્થ કહેવાતો નથી. ૯૮૮ાા ગાથાર્થ : ગાથા ૯૮૯ થી ૯૯૨ સુધીની ગાથાઓનો અર્થ પૂર્વે કહેલ પ્રમાણે જાણવો.
ટીકાર્ય : આ ગાથાસમૂહનો અર્થ સામાન્યથી અન્નમસ્કાર પ્રમાણે જાણવો (અર્થાત્ પૂર્વની 20 ૯૨૩ થી ૯૨૬ સુધીની ગાથાઓના અર્થ પ્રમાણે જાણવો.) વિશેષથી અર્થ સુગમ જ છે. આ પ્રમાણે સિદ્ધનમસ્કારાધિકાર કહેવાયો.
We આચાર્યનમસ્કાર , હવે આચાર્યનમસ્કારાધિકાર કહેવાય છે. તેમાં “આચાર્ય શબ્દનો અર્થ શું ? તે કહેવાય છે. “ચ” ધાતુ ગમન અને ભક્ષણના અર્થમાં છે. ‘મા’ ઉપસર્ગપૂર્વકના “ચર' ધાતુને ‘ષ્ય' પ્રત્યય 25 લાગતા “આચાર્ય' શબ્દ બને છે. તે તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કાર્યોના અર્થી જીવોવડે જે સેવાય તે આચાર્ય. આ આચાર્ય નામાદિભેદથી ચાર પ્રકારના છે. તે જ કહે છે કે
ગાથાર્થ: નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ આ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય છે. દ્રવ્યને વિશે એકભવિકાદિ (અને ભાવને વિશે) લૌકિક, (તે લૌકિકમાં) શિલ્પશાસ્ત્રાદિ જાણવા.
ટીકાર્થ : નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય, અને ભાવાચાર્ય આ પ્રમાણે ચાર પ્રકારના 30 + વરેરાડર્વપુરી (સિદ્ધહેમ –વ.૨.૨૨) I