SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૨૧૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) बोलतोय सुत्तंमि सत्त पंच य जहन्नमुक्कोसं । इहरा हीणब्भहियं होज्जंगुलधणुपुहुत्तेहिं ॥४॥ अच्छेरयाइ किंचिवि सामन्नसुए ण देसियं सव्वं । होज्ज व अणिबद्धं चिय पंचसयादेसवयणं व ।। કૃત્યાદ્રિ તેં પ્રસÌના साम्प्रतमुक्तानुवादेनैव संस्थानलक्षणं सिद्धानामभिधातुकाम आह ओगाहणाइ सिद्धा भवत्तिभागेण हुंति परिहीणा । संठाणमणित्थंत्थं जरामरणविप्पमुक्काणं ॥ ९७४॥ व्याख्या : निगदसिद्धा, नवरम् 'अनित्थंस्थम् इतीदंप्रकारमापन्नमित्थम्, इत्थं तिष्ठतीति इत्थंस्थं न इत्थंस्थं अनित्थंस्थमिति केनचित् प्रकारेण लौकिकेनास्थितमित्यर्थः ॥९७४॥ કોઈ જીવ ખરેખર સિદ્ધ થતો જ નથી. પરંતુ સાત હાથ પ્રમાણવાળો કોઈક જીવ યંત્રમાં પીલાતા 10 સંકુચિત બે હાથવાળો થઈ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે તેની હીન=જધન્ય બે હાથપ્રમાણ અવગાહના પ્રાપ્ત થાય છે. ઘણા 20 વળી સૂત્રમાં ‘પ્રાયઃ' શબ્દને આશ્રયીને જઘન્યથી સાત હાથ અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષપ્રમાણ અવગાહના કહી છે. અન્યથા કોઈક જીવને સાત હાથ પ્રમાણ જઘન્યમાન અંગુલપૃથ વડે હીન પણ થાય અને પાંચસો ધનુષપ્રમાણ ઉત્કૃષ્ટમાન ધનુષપૃથવડે અધિક પણ થાય. ॥૪॥ 15 વળી, સાત હાથથી હીન માનવાળા જીવનું કે પાંચસો,ધનુષથી અધિક માનવાળા જીવનું જે સિદ્ધિગમન કહ્યું છે તે આશ્ચર્ય પ્રાયઃ જાણવું. જો કે સામાન્યથી મોક્ષમાં જનાર જીવના શરીરના પ્રમાણનું પ્રતિપાદન કરનાર સૂત્રમાં આશ્ચર્યાદિ બધું જ જણાવ્યું નથી. છતાં જેમ પાંચસો આદેશ (પ્રવાદો) સૂત્રમાં જણાવ્યા નથી છતાં પ્રમાણ ગણાય છે. તેમ બીજી અનેક વાતો પણ સૂત્રમાં ગુંથાયેલી ન હોવા છતાં પ્રમાણ માનવી જોઈએ ॥૫॥ પ્રાસંગિક ચર્ચવડે સર્યું. 25 - અવતરણિકા : હવે કહેવાયેલ અર્થના જ અનુવાદ દ્વારા સિદ્ધોના સંસ્થાનના સ્વરૂપને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : અવગાહનાવડે સિદ્ધના જીવો છેલ્લા ભવમાં રહેલ શરીરના ત્રીજા ભાગથી હીન હોય છે. જરા-મરણથી મુકાયેલા તેઓનો આકાર લૌકિક જગતના કોઈપણ આકારને સમાન હોતો નથી. ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. મૂળમાં જણાવેલ ‘અનિત્યંત્યં’ શબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો આવા (અર્થાત્ કોઈપણ એક વિવક્ષિત) આકારને જે પામેલું હોય તે વૃર્ત્ય કહેવાય. આવા આવા પ્રકારે જે રહે તે ત્ર્યંત્યું કહેવાય. જે આવા આવા પ્રકારે રહેલું ન હોય તે અનિત્યંત્યં કહેવાય અર્થાત્ લૌકિક એવા કોઈપણ આકારવડે નહિ રહેલ. ॥ ૯૭૪ ॥ = ६५. बाहुल्यतश्च सूत्रे सप्त पञ्च (शतानि ) च जघन्या उत्कृष्टा (च ) । इतरथा हीनमभ्यधिकं (મ: ) મવે ધનુ:પૃથવત્ત્ત: ॥૪॥ આશ્ચર્યાતિ (આશ્ચર્યતા) િિશ્ચપિ સામાન્યશ્રુતૅ ન ફેશિત 30 સર્વમ્ મવેદાઽનિવમેવ પદ્મશતાનાવેશવચનવત્ ॥॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy