________________
સિદ્ધજીવોનો એકબીજામાં સમાવેશ (નિ. ૯૭પ-૯૭૬) ( ૨૧૯ મહં-મોત ત્તે લેશમેન્ટેન સ્થિત ? લત નેતિ ?, નેત્યાદિત રૂતિ ૨, ૩ત્રોતે, માત્ -
जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का ।
अन्नुन्नसमोगाढा पुट्ठा सव्वे अ लोगंते ॥९७५॥ - વ્યારા : યવ તે વશદ્ ઐવાર્થવત્ : સિદ્ધઃ નિવૃતઃ, તત્રીનન્તા: ?િ, - 5 'भवक्षयविमुक्ता' इति भवक्षयेण विमुक्ताः भवक्षयविमुक्ताः, अनेन पुनः स्वेच्छया भवावतरणशक्तिमतसिद्धव्यवच्छेदमाह. अन्योऽन्यसमवगाढाः, तथाविधाचिन्त्यपरिणामवत्त्वात. धर्मास्तिकायादिवत्, 'पुट्ठा सव्वे य लोगंते'त्ति स्पृष्टा:-लग्नाः सर्वे च लोकान्ते, अथवा स्पृष्टः सर्वैश्च लोकान्त इति, लोकाग्रे च प्रतिष्ठिता इति वचनाद्, अयं गाथार्थः ॥९७५॥ तथाफुसइ अणंते सिद्धे सव्वपएसेहि निअमसो सिद्धो ।
10 तेऽवि असंखिज्जगुणा देसपएसेहिं जे पुट्ठा ॥९७६॥ व्याख्या : स्पृशत्यनन्तान् सिद्धान् सर्वप्रदेशैः आत्मसम्बन्धिभिः 'नियमात्' नियमेन सिद्ध તિ, તથા તેથયા વર્તને દેશપ્રત્યે પૃષ્ઠ: 'ગ: સર્વપ્રશસ્યુઈગ્ય, વાર્થ ? – सर्वात्मप्रदेशैरनन्ताः स्पृष्टाः, तथैकैकप्रदेशेनाप्यनन्ता एव, स चासङ्ख्येयप्रदेशात्मकः, ततश्च
અવતરણિકા શંકા: સામાન્યથી આ જીવો જુદા જુદા પ્રદેશમાં રહેલા હોય છે કે નહીં? તેનું 15 સમાધાન આપે છે કે–ના, અર્થાત જુદા જુદા પ્રદેશમાં રહે એવું નથી. શા માટે એવું નથી? તે કહે છે ?
ગાથાર્થ : જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવના ક્ષયથી મુકાયેલ અનંતા સિદ્ધો છે. તે દરેક જીવો એકબીજામાં સમાઈ રહેલા છે અને સર્વ સિદ્ધો લોકાન્તને સ્પર્શેલા છે.
ટીકાર્થ : મૂળગાથાનો “ર' શબ્દ જકાર અર્થવાળો હોવાથી જે દેશમાં જ એક સિદ્ધ છે તે જ દેશમાં બીજા અનંતા ભવના ક્ષયથી મુકાયેલા સિદ્ધ જીવો છે. ‘ભવના ક્ષયથી મુકાયેલ 20 વિશેષણ દ્વારા જે લોકો એવું માને છે કે – એકવાર મુક્ત થયા પછી પણ પોતાની ઇચ્છા થાય તો તે જીવ પુન: સંસારમાં આવવાની શક્તિ ધરાવે છે. આવા પ્રકારના તેમના મતનું એટલે કે સ્વઇચ્છાએ સંસારમાં આવવાની શક્તિવાળા એવા સિદ્ધનું ખંડન કહ્યું. વળી આ અનંતા સિદ્ધજીવો તેવા પ્રકારના અચિંત્ય પરિણામવાળા હોવાથી ધર્માસ્તિકાય વિગેરેની જેમ એકબીજામાં સમાઇને રહેલા છે. તથા આ સર્વ સિદ્ધો લોકાન્તને સ્પર્શેલા છે, અથવા સર્વ જીવોવડે લોકાન્ત સ્પર્ધાયેલો 25 છે, કારણ કે લોકાત્તે તેઓ પ્રતિષ્ઠિત છે એવું આગમવચન છે. l૯૭પી તથા –
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : એક સિદ્ધ પોતાના સર્વ આત્મપ્રદેશોવડે નિયમથી અનંતા સિદ્ધોને સ્પર્શે છે. તથા જે દેશ-પ્રદેશોવડે સ્પર્ધાયેલા છે તે પણ અસંખ્યગુણ છે. કોણા કરતાં અસંખ્યગુણ છે ? (તે કહે છે.) સર્વપ્રદેશોથી સ્પર્શાવેલા કરતાં અસંખ્યગુણ છે. કેવી રીતે ? તે કહે છે કે– સર્વ આત્મપ્રદેશોવડે 30
તેગ:-મુદ્રિતે .