SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) व्याख्या : यत् संस्थानमत्रैव 'भवं' संसारं मनुष्यभवं वा त्यजतः सतश्चरमसमये आसीत् प्रदेशघनं तदेव संस्थानं तत्र तस्य भवति, त्रिभागेन रन्ध्रापूरणादिति गाथार्थः ॥९६९॥ तथा चाऽऽह - दीहं वा हस्सं वा जं चरमभवे हविज्ज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिआ ॥९७०॥ व्याख्या : 'दीर्घ वा' पञ्चधनुःशतप्रमाणं 'हस्वं वा' हस्तद्वयप्रमाणं, वाशब्दात् मध्यमं वा विचित्रं यत् 'चरमभवे' पश्चिमभवे भवेत् संस्थानं 'ततः' तस्मात् संस्थानात् त्रिभागहीना, कुतः ?त्रिभागेन शुषिरपूरणात्, सिद्धानामवगाहना, अवगाहन्तेऽस्यामवस्थायामित्यवगाहना-स्वावस्थैवेति ભાવ:, ‘મળતા' ૩જી તીર્થારિતિ મથાર્થ ૨૭૦ 10 સામ્રતમુBવિમિત્રામવદનામમિત્સુદિ – " तिन्नि सया तित्तिीसा धणुत्ति भागो अ होइ बोद्धव्वो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिआ ॥९७१॥ ટીકાર્ય આ લોકમાં સંસાર અથવા મનુષ્યભવને છોડતી વેળાએ (ભવના) છેલ્લા સમયે જે આકાર હતો, તે જ આકાર પ્રદેશોથી ઘન થયેલો સિદ્ધશિલામાં જીવને હોય છે. પ્રદેશોથી 15 ઘન થવાનું કારણ એ કે – શરીરનો ત્રીજો ખાલી ભાગ પ્રદેશોથી પૂરાઈ જાય છે. (અહીં ~માપૂરતુ એમ છૂટું પાડવું.) | ૯૬૯ // અવતરણીકા : આ જ વાતને કહે છે કે ગાથાર્થ છેલ્લા ભવે દીર્ઘ કે હ્રસ્વ જે સંસ્થાન હોય, તેનાથી ત્રિભાગહીન સિદ્ધોની અવગાહના કહેવાયેલી છે. 20 ટીકાર્થ: દીર્થ એટલે કે પાંચસો ધનુષપ્રમાણ અથવા હૃસ્વ એટલે કે બે હાથપ્રમાણ, અહીં વા' શબ્દથી જુદા જુદા પ્રમાણનું મધ્યમ એવું જે સંસ્થાન છેલ્લા ભવમાં હોય, તે સંસ્થાનથી ત્રિભાગહીન સિદ્ધોની અવગાહના કહેલી છે. શા માટે ત્રિભાગહીન ? – તે કહે છે. ત્રીજા ભાગ વડે શુષિરનું પૂરણ થતું હોવાથી. (અર્થાત્ શરીરનો ત્રીજો ભાગ જે ખાલી હોય છે, તે આત્મપ્રદેશો વડે પૂરાઈ જતાં શરીર સંકોચાય જાય છે. તેથી તે અવગાહના ત્રિભાગહીન થાય છે. અવગાહના 25 એટલે શું? તે કહે છે, જે અવસ્થામાં જીવો અવગાહન કરે છે = રહે છે તે અવગાહના, એટલે કે આત્માની પોતાની જ અવસ્થા. આમ, ત્રિભાગહીન અવગાહના તીર્થંકર-ગણધરોવડે કહેવાયેલી છે. ૯૭૯ અવતરણિકાઃ હવે ઉત્કૃષ્ટાદિભેદોથી જુદા જુદા પ્રકારની અવગાહનાને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી કહે છે કે 30 ગાથાર્થ : ધનુષ્યના ત્રીજાભાગથી અધિક એવા ત્રણસો-તેત્રીસ ધનુષપ્રમાણ સિદ્ધોનીં ઉત્કૃષ્ટ અવગાહના કહેવાયેલી છે.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy