SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધજીવોના આકરો (નિ. ૯૬૭-૯૬૯) अथ कथं पुनस्तत्र तेषामुपपातोऽवगाहना वेत्यत्रोच्यते उत्ताउव्व पासिल्लउव्व अहवा निसन्नओ चेव । किमित्येतदेवम् ? इत्यत आह ૨૧૫ जोह करे कालं सो तह उववज्जए सिद्धो ॥९६७॥ व्याख्या : उत्तानको वा पृष्ठतो अर्धावनतादिस्थानतः पार्श्वस्थितो वा तिर्यस्थितो वा, अथवा निषण्णकश्चैव इति प्रकटार्थं, किं बहुना ?, यो 'यथा' येन प्रकारेणावस्थितः सन् करोति 5 कालं स ' तथा ' तेन प्रकारेणोपपद्यते सिद्ध इति गाथार्थः ॥ ९६७ ॥ इह भवभिन्नागारो कम्मवसाओ भवंतरे होइ । नयतं सिद्धस्स जओ तंमी तो सो तयागारो ॥ ९६८ ॥ બાબા : રૂદ્રુમવભિન્નાા: ‘ર્મવાત્' ધર્મવશેન ‘મવાન્તર' સ્વર્ગાતી મતિ, તાજારમેવસ્ય 10 कर्मनिबन्धनत्वात्, न च कर्म सिद्धस्य यतः, 'तस्मिन्' अपवर्गे ततोऽसौ सिद्धः 'तदाकारः ' पूर्वभवाकार इति गाथार्थः ॥ ९६८ ॥ तथा किं च जं संठाणं तु इहं भवं चयंतस्स चरमसमयंमि । आसी अपएसघणं तं संठाणं तहिं तस्स ॥९६९॥ તેથી કહ્યું કે સિદ્ધો ગાઉના છઠ્ઠા ભાગમાં પ્રતિષ્ઠિત છે.) ॥ ૯૬૬ ॥ અવતરણિકા : શંકા : કેવી રીતે અર્થાત્ કઇ મુદ્રામાં સિદ્ધોનો ત્યાં ઉપપાત અથવા અવગાહના છે ? સમાધાન ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ઉત્તાનક આકારે એટલે કે પીઠના ભાગથી કંઈક નમેલી કાયાદિ આકારે (આદિશબ્દથી પીઠ પર ચત્તા સૂતેલા આકારે ) પાર્થસ્થિત એટલે કે પડખે સૂતેલા આકારે અથવા બેઠેલા આકારે 20 - આ શબ્દોના અર્થ સ્પષ્ટ જ છે. વધારે શું કહીએ ? જે જીવ જે મુદ્રામાં રહેલો કાળ = મૃત્યુ પામે તે જીવ તે મુદ્રામાં સિદ્ધ થાય છે. ૯૬૭ના અવતરણિકા : આવું શા માટે કે જે આકારે કાળ કરે તે જ આકારે સિદ્ધ થાય ? તેનો ઉત્તર આપે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આ ભવથી ભિન્ન આકારવાળો જીવ સ્વર્ગાદિ ભવાન્તરમાં કર્મના કારણે થાય છે, કારણ કે જુદા જુદા ભવમાં જુદા જુદા આકારો જે પ્રાપ્ત થાય છે તેમાં કર્મ જ કારણ છે અને જે કારણથી સિદ્ધજીવને કર્મ નથી, તે કારણથી મોક્ષમાં સિદ્ધ પૂર્વભવના આકારવાળો હોય છે. II૯૬૮।। વળી બીજું, ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. + નિષ્પન૰ મુદ્રિત । 15 25 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy