________________
10
સમુઘાતમાં કયારે કયો કાયયોગ (નિ. ૯૫૫) તા ૨૦૩ तान्यपि मन्थान्तराणि सह लोकनिष्कुटैः पूरयति, ततश्च सकलो लोकः पूरितो भवतीति, तदनन्तरमेव पञ्चमे संमये यथोक्तक्रमात् प्रतिलोमं मन्थान्तराणि संहरति-जीवप्रदेशान् सकर्मकान् सङ्कोचयति, षष्ठे समये मन्थानमुपसंहरति घनतरसङ्कोचात्, सप्तमे समये कपाटमुपसंहरति दण्डात्मानं सङ्कोचात्, अष्टमसमये दण्डमुपसंहृत्य शरीरस्थ एव भवति । अमुमवार्थं चेतसि निधायोक्तं दण्डः कपाट मन्थान्तराणि संहरणता प्रतिलोममिति गम्यते, शरीरस्थ इति वचनात्, न चैतत् स्वमनीषिकाव्याख्यानं, 5 યત ૩ –.
"थमे समये दण्डं कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये लोकव्यापी चतुर्थे तु ॥१॥ संहरति पञ्चमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे ।
सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ॥२॥" इति । तस्येदानी समुद्घातगतस्य योगव्यापारश्चिन्त्यते-योगाश्च-मनोवाक्कायाः, अत्रैषां कः कदा व्याप्रियते ?, तत्र हि मनोवाग्योगयोरव्यापार एव, प्रयोजनाभावात्, काययोगस्यैव केवलस्य व्यापारः, तत्रापि प्रथमाष्टमसमययोरौदारिककायप्राधान्यादौदारिकयोग एव, द्वितीयषष्ठसप्तमे समयेषु કહેવાયેલા ક્રમથી વિપરીત ક્રમે મંથાનના આંતરાઓને સંહરે છે અર્થાત્ કર્મયુક્ત જીવપ્રદેશોને સંકોચે છે. છઠ્ઠી સમયે વધુ ઘનસંકોચથી મંથાનને સંહરે છે. સાતમા સમયે કપાટોને દંડમાં 15 સંકોચે છે. આઠમા સમયે દંડને સંહરીને કેવલી શરીરસ્થ જ થાય છે. આ જ અર્થને મનમાં સ્થાપીને નિર્યુક્તિકારે સૂત્રમાં કહ્યું છે – દંડ, કપાટ, મંથન, આંતરા તથા વિપરીત ક્રમે સંહરણા, (સંદરણા વિપરીત ક્રમે થાય એવું કેવી રીતે જાણ્યું ? તે કહે છે કે – ) “શરીરસ્થ થાય છે? એવું નિર્યુક્તિકારે કહ્યું હોવાથી સંદરણા વિપરીત ક્રમે જણાય છે.
પ્રથમ સમયે દંડ કરે વિગેરે જે વ્યાખ્યાન કર્યું તે પોતાની મતિ પ્રમાણેનું નથી, કારણ 20 કે કહ્યું છે –“પ્રથમ સમયે દંડને, તેના પછીના સમયે કપાટને, ત્રીજા સમયે મંથાનને અને ચોથા સમયે જીવ લોકવ્યાપી થાય છે. //લા પાંચમા સમયે આંતરાઓને સંહરે છે, છઠ્ઠા સમયે મંથાનને, સાતમા સમયે કપાટને અને આઠમા સમયે દંડને સંહરે છે. રા” (પ્રશમરતિ-૨૭૩/૨૭૪)
હવે સમુદ્ધાતને પામેલા તે જીવનો યોગ વ્યાપાર વિચારાય છે. મન-વચન અને કાયા ત્રણ પ્રકારના યોગો છે. આ ત્રણેમાંથી કયો યોગ ક્યારે વપરાય છે ? તે કહે છે – પ્રયોજનનો 25 અભાવ હોવાથી સમુદ્યત સમયે મન અને વચનયોગનો વ્યાપાર હોતો જ નથી. માત્ર કાયયોગનો વ્યાપાર હોય છે. તેમાં પણ પહેલા અને આઠમા સમયે ઔદારિક શરીરની પ્રધાનતા હોવાથી
દારિક કાયયોગ જ હોય છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકને વિશે અને તેનાથી બહાર એવા કામણ શરીરને વિશે, બંનેમાં વીર્યનો વ્યાપાર થતો હોવાથી ઔદારિક-કાશ્મણ એમ
સર્વ પ્રથમે રૂતિ પ્રશમરત છે