SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 5 व्याख्या : इह समुद्घातं प्रारभमाणः प्रथममेवावर्जीकरणमभ्येत्यन्तर्मौहूर्तिकमुदीरणावलिकायां कर्मपुद्गलप्रक्षेपव्यापाररूपमित्यर्थः, ततः समुद्घातं गच्छति, तस्य चायं क्रमः - इह प्रथमसमय एव स्वदेहविष्कम्भतुल्यविष्कम्भमूर्ध्वमधश्चाऽऽयतमुभयतोऽपि लोकान्तगामिनं जीवप्रदेशसङ्घातं दण्डं दण्डस्थानीयं केवली ज्ञानाभोगतः करोति, द्वितीयसमये तु तमेव दण्डं पूर्वापरदिग्द्वयप्रसारणात् पार्श्वतो लोकान्तगामिनं कपाटमिव कपाटं करोति, तृतीयसमये तदेव कपाटं 10 दक्षिणोत्तरदिग्द्वयप्रसारणान्मन्थसदृशं मन्थानं करोति लोकान्तप्रापिणमेव, एवं च लोकस्य प्रायो बहु परिपूरितं भवति, मन्थान्तराण्यपूरितानि भवन्ति, अनुश्रेणिगमनात्, चतुर्थे तु समये ત્રીજાના ત્રીજા ભાગે..... વિગેરે” (આમ, વેદનીયનો બંધકાળ વધુ હોવાથી અને આયુષ્યનો બંધકાળ માત્ર અંતર્મુહૂર્તનો જ હોવાથી આયુષ્ય કરતાં વેદનીય અધિક સંભવી શકે છે પરંતુ વેદનીય કરતાં આયુષ્ય વધારે સંભવી શકતું નથી.) પ્રાસંગિક ચર્ચવડે સર્યું. ૫૯૫૪ 15 અવતરણિકા : હવે સમુદ્ધાતાદિના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે જ કહે છે ગાથાર્થ : દંડ, કપાટ, મંથાન, આંતરા, સંકોચના, શરીરસ્થ, ભાષાયોગનો નિરોધ, શૈલેશી અને સિદ્ધિ. 20 ૨૦૨ આ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) उक्तं च- "सिंयं तिभागे सिय तिभागतिभागे" इत्याद्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥ ९५४ ॥ इदानीं समुद्घातादिस्वरूपप्रतिपादनायैवाऽऽह— दंड कवाडे मंथंतरे अ साहरणया सरीरत्थे । भासाजोगनिरोहे सेलेसी सिज्झणा चेव ॥ ९५५॥ 25 કેવલી સમુદ્ધાત ટીકાર્થ : અહીં સમુદ્દાતને આરંભતો જીવ તે પહેલાં ઉદીરણાવલિકામાં દેશકાર પ્રથમ-સાતમો પૂર્વ-પશ્ચિમ બીજો.છઠ્ઠો કર્મપુદ્ગલોને નાંખવાના વ્યાપારરૂપ અંતર્મુહૂર્વકાળ સુધી થનારું • સમય પાટ સમય આવર્જીકરણ કરે છે. ત્યારપછી સમુદ્દાત કરે છે. તેનો ક્રમ આ પ્રમાણે છે – કેવલી પ્રથમ સમયે જ પોતાના દેહની પહોળાઈ જેટલી પહોળાઈવાળો, ઊર્ધ્વ-અધો લાંબો, ઊર્ધ્વ-અધો બંને બાજુ લોકાન્ત સુધીનો જીવપ્રદેશના સમૂહનો દંડ જેવો દંડ જ્ઞાનના બળે કરે છે. બીજા સમયે તે જ દંડને પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં ફેલાવીને બંને બાજુ લોકના છેડા સુધી જનાર કપાટ જેવો કપાટ કરે છે. ત્રીજા સમયે તે જ કપાટને ઉત્તર-દક્ષિણ બંને દિશામાં ફેલાવીને લોકાન્તને જ પામનારું મંથાન જેવું મંથાન કરે છે. મંથના કાર • STEP201 સુક્ષ્મ ટપકાં -W THE પ્રદેશોના સૂચક છે) ત્રીજો-પાંચમો સમય સંપૂર્ણલોકાકાર આ પ્રમાણે લોકનો પ્રાયઃબહુ મોટો ભાગ પૂરાયેલો થાય છે. માત્ર મંથાનના આંતરાઓ જ પૂર્યા વિનાના હોય છે, કારણ કે જીવ હંમેશા સીધી શ્રેણીમાં જ ગમન કરે છે. ચોથા સમયે લોકના ખૂણાઓ સાથે મંથાનના આંતરાઓ પૂરે 30 છે અને તેથી સંપૂર્ણ લોક (આત્મપ્રદેશોવડે) પૂરાયેલો થાય છે. ત્યારપછી તરત જ પાંચમા સમયે ६०. त्रिभागे स्यात्त्रिभागत्रिभागे ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy