________________
કર્મક્ષયસિદ્ધનું સ્વરૂપ (નિ. ૯૫૩) ( ૧૯૭ वे अलभंतो सम्म अहियासेइ, जावऽणेण कम्मं निग्याइयं, केवलं से उप्पण्णं, पच्छा सो सिद्धत्ति ॥ उक्तस्तपःसिद्धः, साम्प्रतं कर्मक्षयसिद्धप्रतिपादनाय गाथाचरमदलमाह-'सो कम्म' इत्यादि, स कर्मक्षयसिद्धः, यः किंविशिष्ट इत्यत आह-'सर्वक्षीणकर्मांशः' सर्वे-निरवशेषाः क्षीणाः कर्मांशाःकर्मभेदा यस्य स तथाविध इति गाथार्थः ॥ .. साम्प्रतं कर्मक्षयसिद्धमेव प्रपञ्चतो निरुक्तविधिना प्रतिपादयन्नाह
તીદાનરયં ગંતુ સિમટ્ટી /
सिअं धंतंति सिद्धस्स सिद्धत्तमुवजायइ ॥९५३॥ व्याख्या : दीर्घः सन्तानापेक्षयाऽनादित्वात् स्थितिबन्धकालो यस्य तद्दीर्घकालं, निसर्गनिर्मलजीवानुरञ्जनाच्च रजः कर्मैव भण्यते ततश्च दीर्घकालं च तद्रजश्चेति दीर्घकालरजः, यच्छब्दः सर्वनामत्वादुद्देशवचनः, यत्कर्मेत्थंप्रकारं, तुशब्दो भव्यकर्मविशेषणार्थः, यतो नाभव्यकर्म सर्वथा 10 ध्मायत इति, ततश्च यद्भव्यकर्मेति 'शेषितम्' इति शेषं कृतं शेषितं-स्थित्यादिभिः प्रभूतं सत् स्थितिसङ्ख्यानुभावापेक्षयैवानाभोगसद्दर्शनज्ञानचरणाद्युपायतः शेषम्-अल्पं कृतमिति भावः, प्राक् કરે છે. સહન કરતાં કરતાં તેણે સર્વ કર્મ ખપાવી દીધા. તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, અને પાછળથી તે સિદ્ધ થયો. આ પ્રમાણે તપસિદ્ધ કહ્યો.
હવે કર્મક્ષયસિદ્ધ પ્રતિપાદન કરવા માટે ગાથાર્થના પશ્ચાત્માગને કહે છે – તે કર્મક્ષયસિદ્ધ 15 છે, જે કેવા પ્રકારનો છે? તે કહે છે – ક્ષીણ થઈ ગયા છે સંપૂર્ણ કર્મભેદો જેના તે કર્મક્ષયસિદ્ધ જાણવો. l૯૫૨ll
અવતરણિકા: હવે કર્મક્ષયસિદ્ધને જ વિસ્તારથી નિરુક્તવિધિવડે પ્રતિપાદન કરતા કહે
ગાથાર્થ : આઠ પ્રકારે બંધાયેલું દીર્ઘસ્થિતિવાળું જે કર્મ અલ્પસ્થિતિવાળું કરાયું છે. તે 20 અલ્પસ્થિતિવાળું બંધાયેલું કર્મ જેનું નાશ પામ્યું છે એવા સિદ્ધને જ સિદ્ધપણું ઉત્પન્ન થાય છે.
ટીકાર્થઃ સંતાન=પરંપરાની અપેક્ષાએ અનાદિ હોવાથી દીર્ઘ છે સ્થિતિબંધનો કાળ જેનો એવું કર્મ દીર્ઘકાળ કહેવાય છે અને સ્વભાવથી નિર્મળ એવા જીવને મલિન કરતું હોવાથી કર્મ જ રજ તરીકે કહેવાય છે. દીર્ધકાળ અને રજરૂપ એવું જે કર્મ તે દીર્ઘકાળરજ કહેવાય છે. મૂળમાં ‘ય’ શબ્દ સર્વનામ હોવાથી ઉદેશને જણાવનારું જાણવું. તેથી જે કર્મ આવા પ્રકારનું 25 (અર્થાતુ દીર્ઘસ્થિતિવાળું) છે. “તુ' શબ્દ ભવ્યકર્મવિશેષણ-અર્થવાળો છે. (અર્થાત્ અહીં
ભવ્યજીવોનું જે કર્મ દીર્ઘસ્થિતિવાળું છે”એ પ્રમાણે અર્થ જાણવો.) કારણ કે અભવ્યજીવોનું કર્મ સર્વથા નાશ પામતું નથી. તેથી ભવ્યજીવોનું સ્થિતિ વિગેરેવડે પ્રભૂત એવું જે કર્મ સ્થિતિ, રસ, અને પ્રદેશબંધની અપેક્ષાએ જ અનાભોગ, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રાદિ ઉપાયોવડે અલ્પ
૧૮. વાડીનમમાનઃ સાધ્યત્તેિ, યાવન વર્ષ નિયતિત (નિહત), વર્તે તત્પન્ન, પશ્ચાત 30 સિદ્ધ કૃતિ છે