SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पिउँमूलं गयाणि, हिओ पायसोत्ति, सो रोसेणं मारेमित्ति पहाविओ, महिला अवयासेउं अच्छइ, तहवि जाइ जहिं सो चेव चोरसेणावई गाममज्झे अच्छइ, तेण गंतूण महासंगामो कओ; सेणावइणा चिंतियं-एएण मम चोरा परिभविज्जन्ति, तओ असिं गहाय निद्दयं छिण्णो, महिला से भणइ-हा णिकिव ! किमेयं कयंति ?, पच्छा सावि मारिया, गब्भोऽवि दोभागे कओ फुरूफुरे, तस्स किवा 5 जाया-अहम्मो कओ, चेडरूवेहितो दरिद्दत्ति पउत्ती उवलद्धा, दढयरं निव्वेयं गओ, को उवाओत्ति, साहू दिट्ठा पुच्छिया यऽणेण-भगवं ! को एत्थ उवाओ ?, तेहिं धम्मो कहिओ, सो य से उवगओ, पच्छा चारित्तं पडिवज्जिय कम्माण समुग्घायणठाए घोरं खंतिअभिग्गहं गिहिय तत्थेव विहड, तओ हीलिज्जइ हम्मति य, सो संमं अहियासेइ, घोराकारं च कायकिलेसं करेड्, असणाइ. પિતા ગુસ્સે ભરાઈને “મારી નાંખ્યું એમ વિચારીને તેઓ પાછળ દોડ્યા. મહિલા તેને 10 અટકાવે છે છતાં તે તે દિશા તરફ જાય છે, જ્યાં ગામની મધ્યમાં ચોરોનો સેનાપતિ ઊભો છે. ગરીબે આવીને તેની સાથે મોટું યુદ્ધ કર્યું. સેનાપતિએ વિચાર્યું – “આ મારા ચોરોનો પરિભવ કરે છે. તેથી તલવાર લઈને ગરીબ વ્યક્તિને નિર્દય રીતે મારી નાંખ્યો. તેની મહિલાએ सेनापतिने युं - "3 निर्दय ! ते मा शुं ज्यु ?" 49थी सेनापति मडिसाने ५९ भारी નાખી. બે ભાગરૂપે કરાયેલી તેણીનો ગર્ભ પણ તરફડે છે. આ જોઈને સેનાપતિને દયા આવી 15 – “हो ! में वो अधर्म यो." अन्य पाणी पासेथी भा गरी तो (मेना माजीने મહામુસીબતે ખીર ખાવા આપી હતી જે ચોરો લઈ ગયા)' એવા સમાચાર તેને મળ્યા. તેથી વધુ વૈરાગ્ય તેને થયો. | (આમાંથી બચવાનો) કયો ઉપાય? એમ વિચારતા તેણે સાધુઓને જોયા. સાધુઓને તેણે पूछ्युं, "भगवन् ! मह पयवानो ७५य ४यो ?" साधुमाझे पशन मापी. ती ते धर्म 20 સ્વીકાર્યો. પછીથી ચારિત્રને સ્વીકારીને કર્મોને ક્ષણ કરવા માટે ક્ષમાનો ઘોર અભિગ્રહ ગ્રહણ કરીને તે જ ગામમાં વિચરે છે. લોકો ત્યાં તેની નિંદા કરે છે, હણે છે. આ સર્વ દઢપ્રહારી સભ્ય રીતે સહન કરે છે અને અતિઘોર કાયાકલેશ કરે છે. આહારાદિ ન મળતા સમ્ય રીતે સહન ५७. पितृमूलं गतानि, हृतं पायसमिति, स रोषेण मारयामीति प्रधावितः, महिला निवारयितुं तिष्ठति, तथापि याति यत्र स एव चौरसेनापतिाममध्ये तिष्ठति, तेन गत्वा महासंग्रामः कृतः, सेनापतिना चिन्तितं25 एतेन मम चौरा: परिभूयन्ते, ततोऽसिं गृहीत्वा निर्दयं छिन्नः, महिला तस्य भणति-हा निष्कृप ! किमेतत्कृतमिति, पश्चात्साऽपि मारिता, गर्भोऽपि द्विधाकृतः स्फुरति, तस्य कृपा जाता-अधर्मः कृतः, चेटरूपेभ्यो दरिद्र इति प्रवृत्तिरुपलब्धा, दृढतरं निर्वेदं गतः, क उपाय इति, साधवो दृष्टाः, पृष्टाश्चानेनभगवन् ! कोऽत्रोपायः ?, तैर्धर्मः कथितः, स च तस्योपगतः, पश्चाच्चारित्रं प्रतिपद्य कर्मणां समुद्घातनार्थाय घोरं क्षान्त्यभिग्रहं गृहीत्वा तत्रैव विहरति, ततो हील्यते हन्यते च, स सम्यक् अध्यासयति, घोराकारं च 30 कायक्लेशं करोति, अशनादि
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy