SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૯-૯૫૧) ૧૯૧ भैणति-भगवं ! एईए अग्गओ वानरी सुंदरीत्ति, साहुणा भणियं-थोवेण धम्मेण एसा पाविज्जइत्ति, तओ से उवगयं, पच्छा पव्वइओ । साहुस्स परिणामिया बुद्धी ॥ वइरसामिस्स पारिणामियामाया णाणुवत्तिया, मा संघो अवमन्निज्जिहितित्ति, पुणो देवेहिं उज्जेणीए वेउव्वियलद्धी दिन्ना, पाडलिपुत्ते मा परिभविहित्ति वेउव्वियं कयं, पुरियाए पवयणओहावणा मा होहितित्ति सव्वं कहेयव्वं ॥ चलणाहए-राया तरुणेहिं बुग्गाहिज्जइ, जहा थेरा कुमारमच्चा अवणिज्जंतु, 5 सो तेसिं परिक्खणणिमित्तं भणइ-जो रायं सीसे पाएण आहणइ तस्स को दंडो ?, तरुणा भणंति-तिलं तिलं छिंदियव्वओ, थेरा पुच्छिया-चिंतेमोत्ति ओसरिया, चिंतेंति-नृणं देवीए को अण्णो आहणइत्ति आगया भणंति-सक्कारेयव्वो । रण्णो तेसिं च पारिणामिया ॥ આ દેવીની સામે સુંદરી તો વાંદરી લાગે છે.” સાધુએ કહ્યું – “થોડા ધર્મવડે આવી સુંદર દેવી તને પ્રાપ્ત થશે (માટે તું ધર્મ કર.)” નંદ સમજી ગયો અને પાછળથી દીક્ષા લીધી. સાધુની આ 10 પારિણામિકીબુદ્ધિ હતી. ૧૫. વજસ્વામી : સંઘનું અપમાન ન થાય માટે વજસ્વામી માતાને જે અનુસર્યા નહીં (તે પારિણામિકીબુદ્ધિ જાણવી.) વળી, દેવોએ ઉજ્જયિનીમાં વૈક્રિયલબ્ધિ આપી (તે પહેલાં જ પરીક્ષા કરી તેમાં પણ વજસ્વામીની પારિણામિકબુદ્ધિ જાણવી.) પાટલિપુત્ર નગરમાં (વજસ્વામી સાથે વિવાહ કરવા તૈયાર થયેલી કન્યાના પ્રસંગ વખતે) પરાભવ ન થાય માટે જે વૈક્રિયરૂપ 15 ધારણ કર્યું. પુરિકાનગરીમાં શાસનહીલના ન થાય માટે જે બુદ્ધિ વાપરી વગેરે દરેક પ્રસંગો અહીં કહેવા યોગ્ય છે. આ દરેક પ્રસંગોમાં વજસ્વામીની પરિણામિકબુદ્ધિ જાણવી. ૧૬. ચરણવડે ઘાત : તરુણોવડે રાજા ભ્રમિત કરાય છે કે – “વૃદ્ધ મંત્રીઓને દુર્બળ બુદ્ધિવાળા હોવાથી) મંત્રીપદથી દૂર કરો.” રાજાએ તરુણોની પરીક્ષા કરવા માટે પૂછ્યું કે – જે વ્યક્તિ રાજાના મસ્તકને પગવડે હણે તેને કયો દંડ કરવો જોઈએ?” તણોએ કહ્યું – “તેના 20 તલ-તલ જેટલા ટુકડા કરવા જોઈએ.” રાજાએ વૃદ્ધોને પૂછતાં વૃદ્ધોએ કહ્યું – “અમે વિચારીને જવાબ આપીએ.” એમ કહી બધાં પોતાના સ્થાને ગયા. વૃદ્ધ મંત્રીઓ વિચારે છે કે – “દેવી સિવાય રાજાને વળી મસ્તકે કોણ હણી શકે.” તેઓ પાછા આવીને રાજાને કહ્યું – “તે વ્યક્તિનો સત્કાર કરવો જોઈએ.” અહીં રાજા અને વૃદ્ધમંત્રીઓની પારિણામિકીબુદ્ધિ જાણવી. ५२. भणति-भगवन् ! एतस्या अग्रतो वानरी सुन्दरीति, साधुना भणितं-स्तोकेन धर्मेणैषा 25 प्राप्यत इति, ततस्तेनोपगतं, पश्चात्प्रवजितः । साधोः पारिणामिकी बुद्धिः ॥ वज्रस्वामिनः पारिणामिकीमाता नानुवर्त्तिता, मा सङ्घोऽवमानीति, पुनर्देवैरुज्जयिन्यां वैक्रियलब्धिर्दत्ता, पाटलीपुत्रे मा पराभूदिति वैकियं कृतं, पुरिकायां प्रवचनापभ्राजना मा भूदिति सर्वं कथयितव्यं ॥ चरणाहतौ-राजा तरुणैर्युद्ग्राह्यते, यथा स्थविराः कुमारामात्या अपनीयन्तां, स तेषां परीक्षानिमित्तं भणति-यो राजानं शीर्षे पादेन आहन्ति તસ્થ રે ૩: ?, તUT મતિ–તિનાછેત્તવ્ય: વિરા: પૃષ્ઠ:–ચિન્તાયામ રૂપકૃતા:, ચિત્તત્તિ- 30 नूनं को देव्या अन्य आहन्ति इत्यागता भणन्ति-सत्कारयितव्यः । राज्ञस्तेषां च पारिणामिकी ॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy