________________
૧૯૨ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) आमंडेत्ति-आमलगं, कित्तिमं एगेण णायं अइकढिणं अकाले बिंबो होइत्ति । तस्सवि पारिणामिया ॥ मणित्ति-सप्पो पक्खिणं अंडगाणि खाइ रुक्खे विलग्गित्ता, तत्थ गिद्धेण आलयं विलग्गित्ता मारिओ, मणी तत्थ पडिओ, हेट्ठा कूवो, तस्स पाणियं रत्तिभूये, णीणियं कूवाओ
साभावियं होइ, दारएण थेरस्स कहियं, तेण विलग्गिऊण गहिओ । थेरस्स परिणामिया ॥ सप्पो5 चंडकोसिओ चिंतेइ-एरिसो महप्पा इच्चाइ विभासा, एयस्स पारिणामिगी ॥खग्गीति-सावयपुत्तो
जोव्वणबलुम्मत्तो धम्मं न गिण्हइ, मरिऊण खग्गिसु उववण्णो, पिट्ठिस्स दोहिंवि पासेहिं जहा पक्खरा तहा चंमाणि लंबंति, अडवीए च उप्पहे जणं मारेइ, साहुणो य तेणेव पहेण अइक्कमंति,
૧૭. આમળો : (એક વ્યક્તિએ કૃત્રિમ આમળો લાવીને રાજસભામાં મૂક્યો. તેથી બધાં વિચારમાં પડ્યા કે અકાળે આમળો થાય કેવી રીતે ? સભામાંથી એક વ્યક્તિએ આમળાની પરીક્ષા 10 કરી.) તેણે તે આમળો અતિકઠિન અને અકાળે અતિખાટો હોવાથી આ કૃત્રિમ બનાવટી આમળો છે એવું જાણ્યું. તેની આ પરિણામિકીબુદ્ધિ હતી.
૧૮. મણિઃ એક સાપ વૃક્ષ ઉપર ચઢીને પક્ષીઓના ઈંડાઓ ખાય છે. એકવાર ગીધ પક્ષીએ પોતાના સ્થાને રહીને તે સાપને મારી નાખ્યો. સાપની ફણાએ રહેતો મણિ તેના માળામાં પડ્યો.
નીચે કૂવો હતો. મણિની પ્રજાને કારણે કૂવાનું પાણી લાલ લાગતું હતું. પરંતુ કૂવામાંથી બહાર 15 કાઢતો પાણી પાછું સ્વાભાવિક રંગ વિનાનું બની જતું હતું. પુત્રે પિતાને વાત કરી. (એટલે પિતાએ
વિચાર્યું કે આવું કેમ થાય છે ? વિચારતા તેણે જાણ્યું કે વૃક્ષ ઉપર મણિ છે તેની પ્રજાને કારણે આવું થાય છે.) વૃદ્ધ વૃક્ષ ઉપર ચઢી મણિ ગ્રહણ કર્યો. વૃદ્ધની પારિગ્રામિકબુદ્ધિ જાણવી.
૧૯. સર્પ ઃ ચંડકૌશિક સર્પને ભગવાનને જોઈને જે વિચાર આવ્યો કે - “આવા પ્રકારના આ મહાત્મા....... વિગેરે” વર્ણન જાણવું. સાપની આ પારિણામિકીબુદ્ધિ જાણવી. (અહીં 20 ભગવાનના અતિશયસુંદર રૂપ જોઈને તે વિચારમાં પડ્યો. શાંત ભાવને પામ્યો, અનશન સ્વીકાર્યું વિગેરે પારિણામિકીબુદ્ધિ જાણવી.)
૨૦. ગેડો (પશુવિશેષ) : એક શ્રાવકપુત્ર યૌવન અને બળથી ઉન્મત્ત થયેલો ધર્મ કરતો નથી. મરીને ગુંડાઓના સમૂહમાં ઉત્પન્ન થયો. તેની પિઠની બંને બાજુએ પાંખની જેમ ચામડી
લટકે છે. જંગલમાં ઉત્પથે આવી ચઢેલા જનને તે મારી નાંખે છે. સાધુઓ તે જ માર્ગેથી પસાર 25 ५३. आम्लकमिति आमलकं, कृत्रिममेकेन ज्ञातमतिकठिनं, अकालेऽत्याम्लं भवतीति । तस्यापि
पारिणामिकी ॥ मणिरिति-सर्पः पक्षिणामण्डानि खादति वृक्षं विलग्य, तत्र गृध्रेणालयं विलग्य मारितः, मणिस्तत्र पतितः, अधस्तात्कूपः, तस्य पानीयं रक्तीभूतं, निष्काशितं कूपात् स्वाभाविकं भवति, दारकेण स्थविराय कथितं, तेन विलग्य गृहीतः । स्थविरस्य पारिणामिकी ॥ सर्पः-चण्डकौशिकश्चिन्तयति-ईदृशो
महात्मा इत्यादि विभाषा, एतस्य पारिणामिकी ॥ खड्गी-श्रावकपुत्रो यौवनबलोन्मत्तो धर्मं न गृह्णाति, 30 मृत्वा खङ्गिषूत्पन्नः, पृष्ठेऽस्य द्वयोरपि पार्श्वयोः यथा पक्षौ तथा चर्मणी लम्बेते, अटव्यां चोत्पथे जनं
मारयति, साधवश्च तेनैव पथा व्यतिक्रमन्ति,