SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) नौमं कयं, तस्स भाया पव्वइयओ, सो सुणेइ-जहा सो तीए अज्झोववन्नो, पाहुणओ आगओ, पडिलाभिओ, भाणं तेणं गहियं, इह एत्थ विसज्जेहितित्ति उज्जाणं नीणिओ, लोगेण य भायणहत्थो दिट्ठो, तओ णं उवहसंति - पव्वइओ सुंदरीनंदो, तओ सो तहवि गओ उज्जाणं, माहुणा देसणा कया, उक्कडरागोत्ति न तीरड़ मग्गे लाइउं, वेउव्वियलद्धिमं च भगवं साहू, तओण 5 चिंतियं-न अण्णो उवाओत्ति अहिगयरेणं उवलोभेमि, पच्छा मेरुं पयट्टाविओ, न इच्छइ अविओगिओ, मुहुत्तेण आणेमि, पडिसुए पयट्टो, मक्कडजुयलं विउव्वियं, अन्ने भांति - सच्चकं चेव दिट्ठ, साहुणा भणिओ - सुंदरीए वानरीओ य का लट्ठयरी ? ; सो भणइ - भगवं ! अघडंती सरिसव्व मेरूवमत्ति, पच्छा विज्जाहरमिहुणं दिट्टं, तत्थ पुच्छिओ भाइ-तुल्ला चेव, पच्छा देवमिहुणगं दिट्टं, तत्थवि पुच्छिओ તે નંદના ઘરે આવ્યો. નંદે ભાઇને ગોચરી વહોરાવી. નંદે હાથમાં પાત્રુ ગ્રહણ કર્યુ હતું. (પાત્રા 10 સહિત નંદ ભાઈની પાછળ ચાલવા લાગ્યો.) હમણાં મને (પાછા જવાની) ૨જા આપશે એમ કરતાં કરતાં મુનિ નંદને ઉદ્યાનમાં લઈ ગયો. લોકોએ નંદને હાથમાં પાત્ર લઈને જતાં જોયો. તેથી લોકો મશ્કરી કરે છે કે – “સુંદરીનંદે પ્રવ્રજ્યા લીધી.” આવી મશ્કરી થવા છતાં પણ તે ઉદ્યાનમાં ગયો. ભાઈમુનિએ તેને દેશના આપી. પરંતુ સુંદરી પ્રત્યેનો અત્યંત રાગ હોવાથી સમ્યગ્ માર્ગે લાવવા મુનિ સમર્થ બનતો નથી. તે મુનિ વૈક્રિયલબ્ધિવાળો હતો. તેથી એણે વિચાર્યું કે. 15 - "हवे से जीने उपाय नथी भाटे वधारे ललया." પાછળથી મેરુપર્વત વિકુર્યો. પરંતુ પત્ની સાથેનો વિયોગ થવાને કારણે નંદ ઇચ્છતો નથી. મુહૂર્ત પછી સાધુએ કહ્યું – “હું અહીં સુંદરીને લાવું ?” નંદે હા પાડી. એટલે તે સુંદરીને લાવ્યો. તથા વાનરીના યુગલને વિધુર્યું. કેટલાક કહે છે – વિક્ર્વ્યુ નહિ પણ સાચા એક યુગલને જ બતાવ્યું. સાધુએ નંદને પૂછ્યું– “સુંદરી અને આ વાનરીઓમાંથી વધારે સુંદર કોણ છે ?” નંદે 20 ऽधुं – “सरसव अने मेरुनी प्रेम आा उपमा घटती ४ नथी. (अर्थात् ज्यां मेरु जने ज्यां સરસવ ! એમ કયાં આ વાંદરીઓ અને ક્યાં મારી સુંદરી !) ત્યારપછી વિદ્યાધરનું યુગલ બતાવ્યું અને પૂછ્યું – “કોણ સુંદર ?” ત્યારે નંદે કહ્યું – "जंने तुल्य छे.” त्यारपछी हेवयुगल जताव्यं. ते वजते पण पूछतां नंहे ऽधुं – “भगवन्! - ५१. नाम कृतं, तस्य भ्राता प्रव्रजितः स श्रृणोति यथा स तस्यामध्युपपन्नः, प्राघूर्णकः ( साधुः ) 25 आगतः, प्रतिलम्भितः, भाजनं तेन गृहितं, इहात्र विस्त्रक्ष्यतीत्युद्यानं नीतः, लोकेन च भाजनहस्तो दृष्टः, ततस्तं उपहसन्ति–प्रव्रजितः सुन्दरीनन्दः, ततः स तथापि गत उद्यानं, साधुना तस्मै देशना कृता, उत्कटराग इति न शक्यते मार्गे आनेतुं, वैकियलब्धिकश्च भगवान् साधुः, ततोऽनेन चिन्तितं - नान्य उपाय इति अधिकतरेणोपलोभयामि, पश्चात् मेरुः प्रवर्त्तितः, नेच्छति अवियोगिकः, मुहूर्त्तेनानयामि, प्रतिश्रुते प्रवृत्तः, मर्कटयुगलं विकुर्वितं, अन्ये भणन्ति - सत्यमेव दृष्टं, साधुना भणितः - सुन्दरीवानर्योः का लष्टतरा ?, स 30 भणति-भगवन् ! अघटमाना सर्षप इव मेरूपमेति, पश्चाद्विद्याधरमिथुनं दृष्टं तत्र पृष्टो भणति - तुल्यैव, पश्चाद्देवमिथुनं दृष्टं तत्रापि पृष्टो इह पत्थवियउत्ति मुद्रिते । + अविवेगिओ । •
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy