________________
પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧)
૧૮૯
निरिणो यदुपंचसओ एत्थवि ता मे होलं वाएहि, एवं णाऊण रयणाणि मग्गिऊण कोट्ठागाराणि सालीण भरियाणि, गद्दभियाए पुच्छिओ छिन्नाणि २ पुणो पुणो जायंति, आसा एगदिवस जाया मग्गिया एगदिवसियं णवणीयं, एस पारिणामिया चाणक्कस्स बुद्धी ॥ थूलभद्दस्स पारिणामिया - पिम्म मारिए viदेण भणिओ-अमच्चो होहित्ति, असोगवणियाए चिंतेइ - केरिसा भोगा वाउलाणंति पव्वइओ । रण्णा भणिया - पेच्छह मा कवडेण गणियाघरं जाएज्जा, निंतस्स सुणगमडेण 5 वावण्णेण णासं ण गेण्हइ, पुरिसेहिं रण्णो कहियं, विरत्तभोगोत्ति सिरिओ ठविओ, थूलभद्दसामिस्स पारिणामिया रण्णो य ॥ णासिक्कं णयरं, णंदो वाणियगो सुंदरी से भज्जा, सुंदरिनंदो से અનુસરનારી છે. પ્રવાસ કરવો પડતો નથી, કોઈ જાતનું ઋણ નથી અને હજાર રૂપિયાની મારી મૂડી છે. તેથી મારા માટે હોલક વગાડો.' આ પ્રમાણે જાણીને ચાણક્યે રત્નો મંગાવીને પોતાના ધાન્ય ભંડારો ભર્યા. ગભિકારત્નવડે ધાન્યનો સમૂહ (છોડ ઉપરના ડોડાઓ) છેદવા છતાં ફરી 10 ફરી ઉગતા હતા. એક દિવસે ઉત્પન્ન થયેલા ઘોડાઓ માંગ્યા, એક દિવસનું માખણ માંગ્યું. (આ રીતે ચાણક્યે પોતાનો રાજ્યભંડાર ભરી દીધો.) આ ચાણક્યની પારિણામિકીબુદ્ધિ હતી.
૧૩. સ્થૂલભદ્ર : તેની પારિણામિકીબુદ્ધિ આ પ્રમાણે – પિતાના મૃત્યુ પછી નંદરાજાએ સ્થૂલભદ્રને કહ્યું – ‘તું મંત્રી બન.’ સ્થૂલભદ્ર અશોકવાટિકામાં જઈને વિચારે છે કે ચિત્તથી વ્યાકુલ વ્યક્તિને વળી ભોગો કેવા ? (અર્થાત્ ચિત્ત જો આકુલ-વ્યાકુલ હોય તો પ્રાપ્ત થતાં વિષયભોગો 15 પણ નકામા છે.) તેણે પ્રવ્રજ્યા લીધી. રાજાએ પોતાના માણસોને આજ્ઞા આપી કે ‘તમે તેનું ધ્યાન રાખો કે કપટથી તે ગણિકાને ઘરે ન જાય.' બહાર નીકળતા સ્થૂલભદ્રે મરેલા એવા કૂતરાના મડદાની બાજુમાંથી પસાર થવા છતાં પોતાનું નાક બંધ કર્યું નહીં. આ વાત પુરુષોએ રાજાને કહી. તેથી રાજાએ “આ ભોગાથી વિરક્ત થયો છે' જાણી શ્રીયકને મંત્રી પદે સ્થાપ્યો. અહીં સ્થૂલભદ્ર અને રાજાની પારિણામિકીબુદ્ધિ જાણવી.
૧૪. નાસિક્ક સુંદરીનંદ : નાસિક નામે નગર હતું. ત્યાં નંદ નામે વેપારી રહેતો હતો. સુંદરી નામે તેને પત્ની હતી. તેથી વેપારીનું નામ સુંદરીનંદ પડ્યું હતું. નંદના ભાઇએ પ્રવ્રજ્યા લીધી હતી. તેણે સાંભળ્યું કે – “સુંદરીનંદ સુંદરી વિશે મોહિત છે.” (નંદને ધર્મમાર્ગે લાવવા)
=
20
५०. निर्ऋणश्च द्विपञ्चशतिकः अत्रापि तन्मम झल्लरीं वादय, एवं ज्ञात्वा रत्नानि मार्गयित्वा कोष्ठागाराणि शालीभिर्भृतानि गर्दभिकया पुच्छिको (समूहः ) छिन्ना छिन्ना पुनः पुनर्जायन्ते इति, अश्वा 25 एकदिवस जाता मार्गिताः, एकदिवसजं नवनीतं, एषा पारिणामिकी चाणक्यस्य बुद्धिः । स्थूलभद्रस्य पारिणामिकी- पितरि मृते नन्देन भणितः अमात्यो भवेति, अशोकवनिकायां चिन्तयति - कीदृशा भोगा • व्याक्षिप्तानामिति प्रव्रजितः । राज्ञा भणिता: ( पुरुषाः ) - पश्यत मा कपटेन गणिकागृहं यासीत् निर्गच्छन् श्वमृतकेन व्यापन्नेन नासिकां न कृणयति, पुरुषै राज्ञः कथितं विरक्तभोग इति श्रीयकः स्थापितः, स्थूलभद्रस्वामिनः पारिणाभिकी राज्ञश्च ॥ नासिक्यं नगरं, नन्दो वणिग्, सुन्दरी तस्य भार्या 30 सुन्दरीनन्दस्तस्य