SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૮૭ नैंलदामं मुइंगमारणे-दठ्ठे आगओ, रण्णा सद्दाविओ, आरक्खं दिण्णं, वीसत्था कया, भत्तदाणेण સકુંવા મારિયા । આળા!—વંસીર્દિ સંવા પરિવિશ્વત્તા, વિવરીપુ, રુટ્ટો, પત્નીવિગો સ∞ો ગામો, तेहिं गामील्लएहिं कप्पडियत्तणे भत्तं न दिण्णंतिकाउं । कोसनिमित्तं पारिणामिया बुद्धी - जूयं रमइ कूडपासएहिं, सोवण्णं थालं दीणाराणं भरियं, जो जिणइ तस्स एवं अहं जीणामि गो दीणारो दायव्वो । अइचिरंति अन्नं उवायं चिंतेड़, णागराण भत्तं देइ मज्जपाणं च मत्तेसु पण - 5 चिओ, भइ - ' दो मज्झ धाउरत्ताओ कंचणकुंडिया तिदंडं च रायावि य मे वसवत्ती एत्थवि ता मे નહીં બચાવવા અંગે ઈશારો કર્યો. તેથી ચંદ્રગુપ્ત પાછો ફર્યો. બંને રાજ્યો ચંદ્રગુપ્તના થયા. (તે જ રાજ્યમાં) નંદરાજાના માણસો ચોરી કરવા દ્વારા પોતાનું જીવન ચલાવે છે. તેથી ચાણક્ય ચોરને પકડવામાં કુશલ એવા માણસની શોધ કરે છે. તેવામાં એકવાર ચાણક્ય બહાર કોઈ કામથી નીકળ્યો. (ત્યાં એક નલદામનામના વણકરના પુત્રને મંકોડો કરડ્યો. તેથી પુત્રે ચીસાચીસ કરી. 10 તે જોઈને નલદામે મંકોડાઓનું દર ક્યાં છે ? તે શોધી કાઢ્યું. એક મંકોડાને મારવા કરતાં દરને જ સાફ કરી દીધું. આ રીતે) મંકોડાઓને મારનાર નલદામને જોઈને તે પાછો આવ્યો. રાજાએ નલદામને બોલાવ્યો. તેણે નગરનું રક્ષણ કરનાર આરક્ષક બનાવ્યો. ધીરે ધીરે આરક્ષકે સર્વ ચોરોને પોતાના વિશ્વાસમાં લીધા. એકવાર ચાણક્યે સમય જોઈને ભક્તના દાનવર્ડે કુટુંબ સહિત બધાં ચોરોને મારી નાંખ્યા. 15 (પૂર્વે એક ગામમાં ભિક્ષા માટે ફરતાં ચાણક્યને તે ગામમાંથી ભિક્ષા પ્રાપ્ત થઈ નહોતી. તેથી તેઓને હવે છોડુ નહીં એવા વિચારથી) ચાણક્યે ગામના મુખ્ય વ્યક્તિઓને આજ્ઞા કરી કે – “આંબાના વૃક્ષોને ઉખેડીને વાંસના ઝાડોની આજુબાજુ આંબાના વૃક્ષોની વાડ કરો.” ગામના લોકોએ વિચાર્યું કે વાંસના ઝાડની વાડ આંબાના વૃક્ષોથી તે કરાતી હશે ? નક્કી આમાં કંઈક ભૂલ થઈ છે.” એમ વિચારી ગામના લોકોએ વાંસવડે આંબાના વૃક્ષોની વાડ બનાવી. ચાણક્ય 20 – “આ લોકોએ મારી આજ્ઞાથી વિપરીત કર્યું હોવાથી” ગુસ્સે ભરાયો. આખું ગામ તેણે બાળી નાંખ્યું, કારણ કે તે ગામના લોકોએ ભિક્ષાચરપણામાં ભિક્ષા આપી નહોતી. - - ધનભંડાર ભેગા કરવા માટે ચાણક્યની પારિણામિકીબુદ્ધિ હતી ખોટા પાસાઓવડે તે જુગા૨ ૨મે છે. તેમાં દીનારોથી એક સુવર્ણ થાળ ભર્યો અને જાહેરાત કરી કે “જે જીતશે તેને આ થાળ મળશે અને જો હું જીતીશ તો સામેવાળો એક દીનાર આપે.” આ રીતે ઘણો કાળ 25 પસાર થયા પછી (ધનની વૃદ્ધિ માટે) અન્ય ઉપાયને વિચારે છે. (તેમાં તે ગામમાં ધનાઢ્ય વ્યક્તિઓ ૪૮. નલવામં મòોટમાળ દાડાત:, રાજ્ઞા શન્દ્રિત:, આરણ્યું ત્ત, વિશ્વસ્તા: તા:, भक्तदानेन सकुटुंबा मारिताः । आज्ञायां - वंशीभिराम्राः परिक्षेप्तव्याः, विपरीते रुष्टः, प्रदीपितो ग्रामः समग्रः तैर्ग्रामेयकैः कार्पटिकत्वे भक्तं न दत्तमितिकृत्वा । कोशनिमित्तं पारिणामिकी बुद्धिः - द्यूतं रमते कूटपाशकैः, सौवर्ण: स्थालो दीनारभृतः, यो जयति तस्यैषः, अहं जयामि एको दीनारो दातव्यः । अतिचिरमिति 30 अन्यमुपायं चिन्तयति, नागरेभ्यो भक्तं ददाति मद्यपानं च मत्तेषु प्रणर्त्तितः, भणति-द्वे मम धातुरक्ते काञ्चनकुण्डिका त्रिदण्डं च राजाऽपि च मम वशवर्त्ती अत्रापि तन्मे
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy