________________
૧૮૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तासिं तणएण ण पडइ, मायाए णीणावियाओ, पडियं णयरं, पाडलिपुत्तं रोहियं, नंदो धम्मबारं मग्गइ, एगेण रहेण जं तरसि तं नीणाहि, दो भज्जाओ एगा कण्णा दव्वं च णीणेइ, कण्णा चंदगुत्तं पलोएइ, भणिया-जाहित्ति, ताहे विलग्गंतीए चंदगुत्तरहे णव
अरगा भग्गा, तिदंडी भणइ-मा वारेहि, नवपुरिसजुगाणि तुज्झ वंसो होहित्ति, 5 अइयओ, दोभागीकयं .रज्जं । एगा कण्णगा विसभाविया, तत्थ पव्वयगस्स इच्छा
जाया, सा तस्स दिण्णा, अग्गिपरियंचणे विसपरिगओ मरिउमारद्धो भणइ-वयंस ! मरिज्जइ, चंदगुत्तो संभामित्ति ववसिओ, चाणक्केण भिउडी कया, णियत्तो, दोवि रज्जाणि तस्स जायाणि । नंदमणूसा चोरियाए जीवंति, चोरग्गाहं मग्गइ, तिदंडी बाहिरियाए
પ્રવેશ્યો. બધી વસ્તુઓ તપાસી. તેમાં ઇન્દ્રકુમારીકાઓ દેખાઈ કે જેના પ્રભાવે તે નગર જીતાનું 10 નહોતું. કપટથી તે ઈન્દ્રકુમારિકાઓ નગર બહાર કઢાવી. નગર જીતી લીધું. ક્રમશઃ આગળ વધતા
પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો. નંદરાજા ધર્મદ્વારની માંગણી કરે છે. (અર્થાત યુદ્ધમાં રાજા જો પોતાની હાર કબુલ કરે અને પોતાને નગર બહાર જવાની માંગણી કરે તો એક રથમાં જેટલું સમાય તેટલું ધન વિગેરે સામગ્રી અને સ્વજનો લઈ જઈ શકે એવો સુરક્ષિત માર્ગ આપવામાં આવે તેને ધર્મદ્વાર
કહેવાય છે.) ચાણક્ય કહ્યું – “એક રથમાં જેટલું લઈ જવા સમર્થ છે, તેટલું તું લઈ જા.' નંદ 15 પોતાની સાથે બે પત્નીઓ, એક કન્યા અને ધન લઈ જાય છે. જતી વખતે કન્યા ચંદ્રગુપ્તને જુએ
છે. તેથી નંદરાજા કહે છે – “તું તેની પાસે જતી રહે.' ત્યારે ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢતી વખતે તે કન્યા દ્વારા રથના પૈડાંના નવ આરાઓ તૂટી જાય છે. જેથી (અપશુકનથી) ગભરાયેલો ચંદ્રગુપ્ત રથ ઉપર ચઢવાની ના પાડે છે. તે વખતે ચાણક્ય કહે છે – “હે ચંદ્રગુપ્ત ! તું એને ના પાડ
નહીં, આ મંગલ છે. તારો વંશ આવતી નવ પેઢી સુધી ચાલશે.” ચાણક્ય નગરમાં પ્રવેશ્યો. 20 રાજ્યના બે ભાગ કર્યા. (એક ભાગ પોતે રાખ્યો અને બીજો ભાગ પર્વતિકરાજાને આપ્યો.)
ત્યાં એક કન્યા વિષથી ભાવિત થયેલી હતી. તેના પ્રત્યે પર્વતિકરાજાને રાગ ઉત્પન્ન થયો. ચાણક્ય તે કન્યા રાજાને આપી. કન્યા સાથે વિવાહ પ્રસંગે અગ્નિને ફેરા ફરતી વેળાએ પર્વતિક રાજાના શરીરમાં વિષ ફેલાવા લાગ્યું. તેથી મરવાની તૈયારીમાં તેણે કહ્યું – “હે મિત્ર (ચંદ્રગુપ્ત) !
મને બચાવ હું મરી રહ્યો છું. ચંદ્રગુપ્ત “હું વિષને શરીરમાં ફેલાતા રોકું એવા વિચારથી બચાવનો 25 પ્રયત્ન કરવા લાગ્યો. તે વેળાએ ચાણક્ય ચંદ્રગુપ્તને ભ્રકુટીઓથી (આંખ ઉપરની ભવાઓથી)
४७. तासां सत्केन (प्रभावेण ) न पतति, मायया अपनायिताः, पतितं नगरं, पाटलीपुत्रं रुद्धं, नन्दो धर्मद्वारं मार्गयति, एकेन रथेन यत् शक्नोषि तन्नय, द्वे भार्ये एकां कन्यां द्रव्यं च नयति, कन्या चन्द्रगुप्त प्रलोकयति, भणिता-याहीति, तदा विलगन्त्यां चन्द्रगुप्तरथे नवारका भग्नाः, त्रिदण्डी भणति-मा निवारी:,
नव परुषयगानि तव वंशो भविष्यतीति, अतिगतः, द्विभागीकतं राज्यं । एका कन्या विषभाविता, तत्र 30 पर्वतकस्येच्छा जाता, सा तस्मै दत्ता, अग्निप्रदक्षिणायां परिगतविषो मर्तुमारब्धो भणति-वयस्य ! मरामि,
चन्द्रगुप्तो रुणध्मि इति व्यवसितः, चाणक्येन भृकुटीकृता निवृत्तः, द्वे अपि राज्ये तस्य जाते । नन्दमनुष्याश्चौरिकया जीवन्ति, चौरग्राहं मार्गयति, त्रिदण्डी शाखापुरे