SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૮૫ भैणियं-धुवं एवमेव सोभणं भवइ, अज्जो चेव जाणइत्ति, तओऽणेण जाणियं - जोगो एस न विपरिणमइत्ति । पच्छा चंदगुत्तो छुहाइओ, चाणक्को तं ठवेत्ता भत्तस्स अइगओ, बीहेइ यमा एत्थ नज्जेज्जमो डोडस्स बाहिं निग्गयस्स पोट्टं फालियं, दहिकूरं गहाय गओ, जिमिओ दाओ । अण्णा अण्णत्थ गामे रतिं समुयाणेइ, थेरीए पुत्तगभंडाणं विलेवी वट्टिया, एक्केण મો હત્થો છૂંદો, વડ્ડો રોવ, તાળુ માફ વાળમાતયં, પુષ્કિય, માફ પાસાળિ પમ 5 घेप्पंति, गआ हिमवंतकूडं, पव्वइओ राया, तेण समं मित्तया जाया, भणइ - समं समेण विभजामो रज्जं, ओयवेंताणं एगत्थ णयरं न पडइ, पविठ्ठो तिदंडी, वत्थूणि जोएइ, इंदकुमारियाओ दिट्ठाओ, તે શું વિચાર્યું હતું ?' તેણે કહ્યું – ‘નક્કી આ જ પ્રમાણે સારું થશે, તેનું રહસ્ય પૂજ્ય જ જાણે છે.’ આ વાત સાંભળીને ચાણક્યે વિચાર્યું કે – ‘આ અત્યંત યોગ્ય છે ક્યારેય મારા વિરુદ્ધ વિચારશે નહીં.' ચંદ્રગુપ્ત ભૂખ્યો થયો. ચાણક્ય તેને મૂકીને ભોજન માટે ગામમાં પ્રવેશ્યો, પણ તે ડરે છે 10 ‘ક્યાંય કોઈ મને ‘જાણી ન લે.' એવામાં ગામની બહાર નીકળેલી મોટા પેટવાળી વ્યક્તિનું પેટ ચાણક્યે ફાડી નાંખ્યું. તેમાંથી નીકળેલા દહીંભાત લઈને પાછો ફર્યો. ચંદ્રગુપ્તે ભોજન કર્યુ. એકવાર અન્ય ગામમાં રાત્રિએ ભિક્ષા માટે ફરે છે. તેમાં એક ઘરે વૃદ્ધ સ્ત્રીએ પોતાના બાળકોને રાબ પીરસી. એક બાળકે ગરમાગરમ એવી રાબથી ભરેલા વાસણમાં વચ્ચે જ હાથ નાંખ્યો. તેનો હાથ બળવાથી તે રડવા લાગ્યો. તેથી વૃદ્ધાએ કહ્યું – ‘તું ચાણક્ય જેવો છે. બાળકે 15 પૂછ્યું (‘ચાણક્યે શું કર્યું હતું ?”) ત્યારે વૃદ્ધાએ કહ્યું – (જેમ ચાણક્યે આજુબાજુના રાજાઓને પહેલાં જીતવાને બદલે સીધું નંદરાજા ઉપર જ આક્રમણ કર્યું અને હાર્યો, તેમ તારે પ્રથમ આજુબાજુથી રાબ વાપરવાને બદલે સીધો વચ્ચે હાથ નાંખ્યો એટલે બળ્યો. તેથી) પ્રથમ આજુબાજુથી ગ્રહણ કરવું જોઈએ.” (અને પછી વચ્ચેથી ગ્રહણ કરવું જોઈએ. આ વાત સાંભળીને ચાણક્યને પોતાની ભૂલ સમજાઈ. તેથી તે ભૂલને સુધારવા) તે બંને હિમવંત પર્વત ઉપર ગયા. 20 ત્યાં પર્વતિક નામનો રાજા હતો. તેની સાથે મૈત્રી થઈ. ચાણક્યે રાજાને કહ્યું – ‘(નંદરાજાને હરાવીને તેનું) રાજ્ય આપણે સરખે સરખુ વહેંચી લેશું.' (એમ નક્કી કરી પર્વતિકરાજા સાથે સૌપ્રથમ નંદરાજાની આજુબાજુના દેશોને જીતવા તેઓ નીકળ્યા.) દેશોને જીતતા જીતતા નજીક આવતા ગયા. તેમાં એક નગર જીતાતું નથી. તેથી ચાણક્ય ત્રિદંડી વેષ ધારણ કરીને નગરમાં ૪૬. ભળિતા-ધ્રુવમેવમેવ શોમાં મવિષ્યતિ, આર્ય વ્ નાનાતીતિ, તતોનેન જ્ઞાતા—યોગ્ય ૫ 7 25 विपरिणमत इति । पश्चात् चन्द्रगुप्तः क्षुधार्त्तः चाणक्यस्तं स्थापयित्वा भक्तायातिगतः, बिभेति च - मात्र ज्ञायिष्महि महोदरस्य ( भट्टस्य) बहिर्निर्गतस्योदरं पाटितं, दधिकूरं गृहीत्वा गतः, जेमितो दारकः । अन्यदा अन्यत्र ग्रामे रात्रौ भिक्षयति, स्थविरया पुत्रादीनां रब्बा परिवेषिता, एकेन मध्ये हस्तः क्षिप्तः, दग्धो रोदिति, તયા મળ્યતે વાળવાદ્યાન ( વાળયંસદશું), પૃષ્ટ, મળતિ—પાર્થા: પ્રથમ બ્રાહ્મા:, गतो हिमवत्कूटं, पार्वतिको राजा, तेन समं मैत्री जाता, भणति - समं समेन विभजावो राज्यं, वशीकुर्वतोरेकत्र नगरं न 30 પતતિ, પ્રવિન્નિડી, વસ્તુનિ પશ્યતિ, ફન્દ્રમાએઁ દા:, + મોડોવ્રુક્ષ્મ
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy