SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पहवी णातं जहा विण्णाणंपि से अत्थि, पुच्छिओ-कस्सत्ति ?, दारएहिं कहियं-परिव्वायगपुत्तो एसो, अहं सो परिव्वायगो, जामु जा ते रायाणं करेमि, पलाओ, लोगो मिलिओ, पाडलिपुत्तं रोहियं । णंदेण भग्गो परिव्वायगो, आसेहिं पिट्ठीओ लग्गो, चंदगुत्तो पउमसरे निब्बुडो, इमो उपस्पृशति, सण्णाए भणइ-वोलीणोत्ति, अन्ने भणन्ति-चंदगुत्तं पउमिणीसरे छुभित्ता रयओ जाओ, 5 पच्छा एगेण जच्चवल्हीककिसोरगएण आसवारेण पुच्छिओ भणइ-एस पउमसरे निविट्ठो, तओ आसवारेण दिट्ठो, तओऽणेण घोडगो चाणक्कस्स अल्लितो; खग्गं मुक्कं, जाव निगुडिउं जलोयरणठ्याए कंचुगं मेलइ, तावणेण खग्गं घेत्तूण दुहाकओ, पच्छा चंदगुत्तोहक्कारिय चडाविओ, पुणो पलाया, पुच्छिओऽणेण चंदगुत्तो-जं वेलं तंसि सिठ्ठो तं वेलं किं तुमे चिंतियं ति ?, तेण ४ म छे.)' या1-2. युं ? - in४ पासे. शान. ५९ ॥३ मे छे. तो पूछ्युं – 'तुं 10 अनी पुत्र छ.' अन्य पाओगे युं – 'भा परित्रानो पुत्र छ.' या५ये युं - 'ते. परिणा४५ હું પોતે જ છું. ચલો આપણે જઈએ, હું તને રાજા બનાવું.' બંને જણા જતા રહ્યા. લોક ભેગો થયો. આ બાજુ ચાણક્ય (અમુક રાજાની સહાયથી) પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો. પરંતુ નંદરાજાએ પરિવ્રાજકને (ચાણક્યને) હરાવ્યો. ચાણક્ય અને ચંદ્રગુપ્ત ભાગ્યા. તેની પાછળ નંદરાજાના પુરુષો ઘોડા લઈને તેમની પાછળ લાગ્યા. ચંદ્રગુપ્ત પમસરોવરમાં ડૂળ્યો અને 15 આ ચાણક્ય તેના કિનારે દેવપૂજા કરે છે. હું મૌનપૂર્વક દેવપૂજા કરું છું' એવું જણાવતા ચાણક્ય કોઈ પુરુષવડે ચંદ્રગુપ્ત માટે પૃચ્છા કરાઈ ત્યારે ઈશારાથી જણાવ્યું કે “તે અહીં આગળ ગયો છે.” કેટલાક આચાર્ય કહે છે – ચંદ્રગુપ્તને પદ્મસરોવરમાં પ્રવેશ કરાવીને પોતે ધોબી બની ગયો. પછી જાતિમાન, વલ્હીકદેશમાં થયેલા એવા કિશોર ઘોડા ઉપર રહેલ એક ઘોડેસવારે ચાણક્યને પૂછ્યું ત્યારે તેણે કહ્યું – “આ ચંદ્રગુપ્ત પાસરોવરમાં પ્રવેશ્યો છે. તેથી ઘોડેસવારે પાસરોવરમાં જોયું 20 તો ત્યાં તે દેખાયો. તેથી ઘોડેસવારે પોતાનો ઘોડો ચાણક્યને સોંપ્યો અને તલવાર નીચે મૂકી. જેવો તે શેષ વસ્તુઓને નીચે મૂકી જલમાં ઉતરવા માટે વસ્ત્રોને ઉતારે છે, તેવામાં ચાણક્ય તલવાર લઈને તેના બે ટુકડા કરી નાંખ્યા. પછી ચંદ્રગુપ્તને બોલાવીને ઘોડા ઉપર બેસાડ્યો અને બંને જણા ભાગી છૂટ્યા. ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું કે – “જે વેળાએ ‘તું પાણીમાં છે” એવું મેં કહ્યું ત્યારે ४५. वसुन्धरा, ज्ञातं यथा विज्ञानमप्यस्ति तस्य, पृष्टः कस्येति ?, दारकैः कथितं-परिव्राजकपुत्र 25 एषः, अहं स परिव्राजकः, यावो यावत्त्वां राजानं करोमि, पलायितः, लोको मीलितः, पाटलीपुत्रं रुद्धं । नन्देन भञ्जितः परिव्राजकः, अश्वैः पृष्ठतो लग्नः, चन्द्रगुप्तः पद्मसरसि ब्रूडितः, अयमुपस्पृशति, संज्ञया भणति-(अश्ववारान्) व्यतिक्रान्त इति ॥ अन्ये भणन्ति-चन्द्रगुप्तं पद्मिनीसरसि क्षिप्त्वा रजको जातः, पश्चादेकेन जात्यवाहीककिशोरगतेनाश्ववारेण पृष्टो भणति-एष पद्मसरसि ब्रूडितः, ततोऽश्ववारेण दृष्टः, ततोऽनेन घोटकश्चाणक्यायार्पितः, खङ्गो मुक्तः यावत् शेषं मुक्त्वा जलावतरणार्थाय कञ्चुकं (अध:परिधानं) 30 मुञ्चति, तावदनेन खङ्गं गृहीत्वा द्विधाकृतः, पश्चाच्चन्द्रगुप्त आहूयारोहितः पुनः पलायितौ, पृष्टोऽनेन चन्द्रगुप्तः-यस्यां वेलायां त्वमसि शिष्टस्तस्यां वेलायां किं त्वया चिन्तितमिति ?, तेन
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy