SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકીબુદ્ધિના દેષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૮૩ "सुयं चऽणेण बिंबंतरिओ राया होहामित्ति, नंदस्स मोरपोसगा, तेसिं गामं गओ परिव्वायगलिंगेणं, तेसिं च महत्तरधूयाए चंदपियणे दोहलो, सो समुदाणितो गओ, पुच्छंति, सो भणइ-जइ इमं मे दारगं देह तो णं पाएमि चंद, पडिसुणेति, पडमंडवे कए तद्दिवसं पुण्णिमा, मज्झे छिडे कयं, मज्झगए चंदे सव्वरसालूहि दव्वेहिं संजोएत्ता दुद्धस्स थालं भरियं, सद्दाविया पेच्छइ पिबइ य, उवरिं पुरिसो अच्छाडेइ, अवणीए जाओ पुत्तो, चंद- 5 गुत्तो से नामं कयं, सोऽवि ताव संवड्डइ, चाणक्को य धाउबिलाणि मग्गइ । सो य दारगेहिं समं रमइ रायणीईए, विभासा, चाणक्को पडिएइ, पेच्छइ, तेणवि मग्गिओअम्हवि दिज्जउ, भणइ-गावीओ लएहिं, मा मारेज्जा कोई, भणइ-वीरभोज्जा ત્યાં અમુક પુરુષો મોરને પોષનારા હતા. તેથી ચાણક્ય પરિવ્રાજકવેષને ધારણ કરીને તેમના ગામમાં ગયો. તેઓના મુખ્ય વ્યક્તિની દીકરીને ચંદ્રપાનનો દોહલો ઉત્પન્ન થયો હતો. તે ભિક્ષા માંગતો- 10 માંગતો તેમને ત્યાં પહોંચ્યો. લોકોએ ચંદ્રપાનનો ઉપાય પુક્યો. એટલે ચાણક્ય કહ્યું – “જો તમે આ જન્મ લેનાર બાળક મને સોંપતા હો, તો હું ચંદ્રપાન કરાવું'. તેઓએ વાત સ્વીકારી. ઉપર વસ્ત્રનો મંડપ તૈયાર કરાવ્યો. તે દિવસે પૂર્ણિમા હતી. મંડપની વચ્ચે છિદ્ર કરવામાં આવ્યું. જ્યારે આકાશમાં ચંદ્ર બરાબર મધ્યમાં આવ્યો ત્યારે સર્વરસોથી યુક્ત એવા દ્રવ્યોથી મિશ્રિત દૂધનો એક થાળ ભર્યો. પછી તે દીકરીને બોલાવી. (એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે જેથી છિદ્રના ભાગમાંથી 15 ચંદ્રનું પ્રતિબિંબ દૂધથી ભરેલી થાળીમાં પડે.) દીકરી (થાળીમાં) ચંદ્રને જુએ છે અને પછી પીએ છે. મંઠેપ ઉપર એક પુરુષ બેસાડી રાખ્યો હતો. જે જેમ જેમ દૂધ પીવાતું જાય તેમ તેમ છિદ્ર ઢાંકતો જાય. - દોહલો પૂર્ણ થતાં પુત્રનો જન્મ થયો. ચંદ્રગુપ્ત નામ પાડવામાં આવ્યું. તે મોટો થાય છે અને ચાણક્ય સુવર્ણરસાદિ શોધે છે. આ ચંદ્રગુપ્ત અન્ય બાળકો સાથે રાજનીતિથી રમે છે... 20 વિગેરે વર્ણન જાણવું. ચાણક્ય પાછો ચંદ્રગુપ્તના ઘરે આવે છે. ત્યાં આ બાળકોને રાજરમત રમતા જુએ છે. (તેમાં ચંદ્રગુપ્ત રાજા બન્યો છે. અન્ય બાળકો મંત્રી, સામંતાદિ બન્યા છે. ચંદ્રગુપ્ત જેને યોગ્ય જે દેશ હોય તેને તે દેશ આપી રહ્યો હોય છે. તે વખતે)ચાણક્ય ચંદ્રગુપ્તને કહે છે - ‘મને પણ કંઈક આપો.” ત્યારે ચંદ્રગુપ્ત કહે છે “તમને ગાયો સોંપી.” ત્યારે ચાણક્ય કહ્યું – “મને ઊંઈ મારશે નહીં ને ?' ચંદ્રગુપ્ત કહ્યું – “આ પૃથ્વી વીરભોગ્ય છે.” (અર્થાત અહીં વીરપુરુષોનું 25 . ४४. श्रुतं चानेन बिम्बान्तरितो राजा भविष्यामीति, नन्दस्य मयरपोषकाः, तेषां ग्रामं गतः परिव्राजकवेषेण, तेषां च महत्तरस्य दुहितुः चन्द्रपाने दोहदः, स भिक्षयन् गतः, पृच्छन्ति, स भणतियदि इमं दारकं मह्यं दत्त तदैनां पाययामि चन्द्रं, प्रतिशृण्वन्ति, पटमण्डपे कृते तद्दिवसे पूर्णिमा, मध्ये छिद्रं कृतं मध्यगते चन्द्रे सर्वरसाढ्यैव्यैः संयोज्य दुग्धस्य स्थालो भृतः, शब्दिता पश्यति पिबति च, उपरि पुरुष आच्छादयति, अपनीते (दौहदे) जातः पुत्रः, चन्द्रगुप्तस्तस्य नाम कृतं, सोऽपि तावत्संवर्धते, 30 चाणक्यश्च धातुवादान् (स्वर्णरसादिकान्) मार्गयति । स च दारकैः समं रमते राजनीत्या, विभाषा, चाणक्यः प्रत्येति, प्रेक्षते, तेनापि मार्गितः-मह्यमपि देहि, भणति-गा लाहि, मा मारिषि केनचित्, भणति-वीरभोज्या
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy