________________
૧૮૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
अण्णेसि खद्धादाणियाणं दिण्णेल्लियाओ ताओ अलंकियविभूसियाओ आगयाओ, सव्वोऽवि परियो ताहिं समं संलवएति, सा एगंते अच्छइ, अद्धिई जाया, घरं आगया, ससोगा, निब्बंधे सिहं, तेण चिंतियं-नंदो पाडलिपुत्ते देइ तत्थ वच्चामि तओ कत्तियपुण्णिमाए पुव्वण्णत्थे आसणे पढमे णिसण्णो, तं च तस्स सल्लीपतियस्स सया ठविज्जइ, सिद्ध5 पुत्तो य णंदेण समं तत्थ आगओ भणइ - एस बंभणो णंदवंसस्स छायं अक्कमिऊण ठिओ, भणिओ दासीए भगवं ! बितिए आसणे णिवेसाहि, अत्थु, बितिए आसणे कुंडियं ठवेइ, एवं ततिए दंडयं, चउत्थे गणित्तियं, पंचमे जण्णोवइयं धिट्ठोत्ति निच्छूढो, पओ उक्खित्तो, अण्णया य भणइ - ' कोशेन भृत्यैश्च निबद्धमूलं, पुत्रैश्च मित्रैश्च विवृद्धशाखम् । उत्पाट्य नन्दं परिवर्तयामि, महाद्रुमं वायुरिवोग्रवेगः ॥१॥ निग्गओ मग्गइ पुरिसं, 10 આવી હતી. બધાં જ પરિવારજનો તે બહેનો સાથે વાતચીત કરતા હતા. (પરંતુ આની સાથે કોઈ બોલતું નહોતુ.) તે એકલી એકાંતમાં ઊભી રહે છે. તેને અધૃતિ થઈ. પાછી શોક સહિત સાસરે આવી ગઈ. પતિનો આગ્રહ થતાં બધી વાત કરી. ચાણક્યે વિચાર્યું – ‘પાટલિપુત્રમાં નંદ રાજા મને સહાય કરશે, ત્યાં હું જાઉં.' ત્યારપછી તે નગરમાં કાર્તિક પૂર્ણિમાને દિવસે પહેલેથી ગોઠવેલા પ્રથમ આસન ઉપર ચાણક્ય બેઠો. ખરેખર તે આસન સદા માટે શલ્લકીપતિ (નંદરાજા) 15 માટે રાખવામાં આવતું હતું. નંદરાજા સાથે આવેલો સિદ્ધપુત્ર કહે છે કે - ‘આ બ્રાહ્મણ નંદવંશની છાયાને ઓળંગીને બેઠો છે'.
દાસીએ ચાણક્યને કહ્યું - ‘ભગવન્ ! બીજા આસન ઉપર તમે બેસો.' સારૂ, બીજા આસન ઉપ૨ ચાણક્ય પોતાનું કમંડળ (પાણી માટેનું સાધન) રાખે છે. આ પ્રમાણે ત્રીજા આસન ઉપર પોતાનો દંડ મૂકે છે, ચોથા ઉપર માળા અને પાંચમા ઉપર જનોઈ રાખે છે. ‘ધૃષ્ટ’ છે એમ કહી 20 રાજપુરુષોએ ચાણક્યને બહાર કાઢ્યો. ત્યાં તેણે (મનમાં) પ્રતિજ્ઞા કરી અને એકવાર (પ્રગટરૂપે) તે બોલ્યો – ધનભંડાર અને નોકર-ચાકરોવડે બંધાયેલું છે મૂલ જેનું (અર્થાત્ પુષ્કળ ધનસંપત્તિ અને નોકર ચાકરવાળા), પુત્રો અને મિત્રોવડે ફેલાયેલી શાખાવાળા (અર્થાત્ પુત્રો અને મિત્રોવડે ચારે બાજુ ફેલાયેલી છે કીર્તિ જેની તેવા) નંદને ઉપાડીને, ઉગ્રગતિવાળો વાયુ જેમ મહાવૃક્ષને ઉપાડીને દૂર ફેંકી દે છે, તેમ હું (તેને) દૂર ફેંકી દઈશ.' ત્યાંથી નીકળેલો ચાણક્ય યોગ્ય પુરુષની 25 શોધમાં જાય છે. તેણે પૂર્વે સાંભળેલું હતું કે હું પડદા પાછળનો રાજા થઈશ. આ બાજુ નંદરાજાને ४३. अन्येषां प्रचुरादानीयानां ( धनाढ्येभ्यः ) दत्ताः, ता अलंकृतविभूषिता आगताः, सर्वोऽपि પરિનનસ્તામિ: સમ સંનપતિ, વૈજાને તિતિ, પ્રકૃતિનાંતા, ગૃહમાતા સશોજા, નિર્વવ્યે શિષ્ટ, તેન चिन्तितं - नन्दः पाटलीपुत्रे ददाति तत्र व्रजामि, ततः (तत्र) कार्त्तिकपूर्णिमायां पूर्वन्यस्ते आसने प्रथमे निषण्णः, तच्च तस्य शल्लीपतेः (नन्दस्य ) सदा स्थाप्यते, सिद्धपुत्रश्च नन्देन समं तत्रागतो भणति - एष 30 બ્રાહ્મળ: નવંશસ્ય છાયામાંમ્ય સ્થિત:, મળતો વાસ્યા—મવન્ ! દ્વિતીય આમને વિશ, અસ્તુ, द्वितीये आसने कुण्डिकां स्थापयति, एवं तृतीये दण्डकं, चतुर्थे मालां, पञ्चमे यज्ञोपवीतं, धृष्ट इति નિષ્ઠાશિત:, પાવ: (પ્રતિજ્ઞા) કક્ષિપ્તઃ (મનત્તિ સ્થાપિતા), અન્યા = મળતિ—નિવંતો માર્ગતિ પુરુષ, * પાને પાને