SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકીબુદ્ધિના દષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૭૩ मुँहमक्कडियाहि वेलविया निछूढा, पओसमावण्णा, वाणारसीए धम्मरुई राया, तत्थ गया, फलयपट्टियाए सिरिकंताए रूवं लिहिऊण दाएइ धम्मरुइस्स रण्णो, सो अज्झोववन्नो, दूयं विसज्जेइ, पडिहओ अवमाणिओ निच्छूढो, ताहे सव्वबलेणागओ, णयरं रोहेइ, उदिओदओ चिंतेइ-किं एवड्डेण जणक्खएण कएण ?, उववासं करेइ, वेसमणेण देवेण सणयरं साहरिओ। उदिओदयस्स पारिणामिया बुद्धी ॥ साहू य नंदिसेणोत्ति, सेणियपुत्तो नंदिसेणो, सीस्सो तस्स ओहाणुप्पेही, 5 तस्स चिंता( जाया)-भगवं जइ रायगिहं जाएज्ज तो देवीओ अन्ने य पिच्छिऊण साइसए जए थिरो होज्जत्ति, भट्टारओ य गओ, सेणीओ उण णीति संतेपुरो, अन्ने य कुमारा सअंतेउरा, णंदिसेणस्स अंतेउर सेतंबरवसणं पउमिणिमज्झे हंसीओ वा मुक्काभरणाओ सव्वासिं छायं हर रं)ति, દાસીઓએ સભ્ય વાક્યવાળા વચનોવડે અપમાનિત કરીને પરિવ્રાજિકાને બહાર કાઢી તેથી તે પરિવ્રાજિકા ગુસ્સે થઈ. આ બાજુ વારાણસીમાં ધર્મરુચિ રાજા હતો. ત્યાં આ પરિવ્રાજિકા ગઈ. 10 એક પાટિયા ઉપર શ્રીકાંતાનું ચિત્ર દોરીને ધર્મરુચિ રાજાને દેખાડે છે. તે રાજા તેના ઉપર મોહિત થયો. દૂતને મોકલે છે. પરંતુ દૂતને મારી, અપમાનિત કરીને કાઢી મૂક્યો. તેથી ધર્મરુચિ રાજા સર્વ સૈન્ય સાથે આવે છે. નગરને ઘેરો ઘાલે છે. ઉદિતોદય રાજા વિચારે છે કે – “યુદ્ધમાં નકામા લોકોને મારી નાંખવાનો શું મતલબ ? (એના કરતા બચવાનો કોઈ અન્ય ઉપાય કરું) "તે ઉપવાસ કરે છે જેથી વૈશ્રમણ દેવ આવીને ધર્મરુચિ રાજાને પોતાના નગરમાં પહોંચાડે છે. ઉદિતોદય રાજાની 15 આ પારિણામિકબુદ્ધિ જાણવી. • ૬. નંદિષેણ મુનિ : શ્રેણિકનો પુત્ર નંદિષેણ. તેનો એક શિષ્ય દીક્ષા છોડવાની ઇચ્છાવાળો હતો. નંદિષેણને વિચાર આવ્યો કે – “ભગવાન જો રાજગૃહી પધારે, તો ત્યાં દેવીઓ અને સાતિશય = પ્રભાવશાળી એવા અન્યોને જોઈને આ મારો શિષ્ય સંયમમાં સ્થિર થાય.” ભગવાન રાજગૃહી ગયા. શ્રેણિક અને અન્ય કુમારો પોતાના અંતઃપુર સહિત ભગવાનને વંદન કરવા 20 નીકળ્યા. તેમાં નંદિષણનું શ્વેતવસ્ત્રો ધારણ કરનારું અંતઃપુર આભૂષણો વિનાનું પણ પદ્મિની સરોવરની વચ્ચે હંસલીઓની જેમ અન્ય સર્વ સ્ત્રીઓની છાયાને હરતુ હતું. (આશય એ છે કે નંદિષણની રાણીઓએ જો કે આભૂષણો છોડ્યા હતા. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા, પણ અત્યંત રૂપવાળી હોવાથી અન્ય સર્વ સ્ત્રીઓથી ચડી જતી હતી.) ३४. र्मुखमर्कटिकाभिविडम्बिता निष्काशिता, प्रद्वेषमापन्ना, वाराणस्यां धर्मरुची राजा, तत्र गता, 25 फलकपट्टिकायां श्रीकान्ताया रूपं लिखित्वा दर्शयति धर्मरुचे राज्ञः, सोऽध्युपपन्नः, दूतं विसर्जयति, प्रतिहतोऽपमानितो निष्काशितः, तदा सर्वबलेनागत: नगरं रोधयति, उदितोदयश्चिन्तयति-किमेतावता जनक्षयेण कृतेन ?, उपवासं करोति, वैश्रमणेन देवेन स्वनगरं संहृतः । उदितोदयस्य पारिणामिकी बुद्धिः॥ साधुश्च नन्दिषेण इति, श्रेणिकपुत्रो नन्दिषेणः, शिष्यस्तस्यावधावनोत्प्रेक्षी, तस्य चिन्ता (जाता) भगवान् यदि राजगृहं यायात् तर्हि देवीरन्यांश्च सातिशयान् प्रेक्ष्य यदि स्थिरो भवेदिति, भट्टारकश्च गतः, श्रेणिकः 30 पुनर्निर्गच्छति सान्त:पुरः, अन्ये च कुमाराः सान्तःपुराः, नन्दिषेणस्य अन्तःपुरं श्वेताम्बरवसनं पद्मिनीमध्ये हंस्य इव मुक्ताभरणाः सर्वासां छायां हर(न्ति)ति, * सेतं परवरणं ।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy