________________
10
સૂત્રાનુગમાદિનું પ્રયોજન (નિ. ૮૮૬) ના ૯ "सुत्तं सुत्ताणुगमो सुत्तालावगकओ य निक्खेवो ।
सुत्तप्फासियनिज्जुत्ती णया य समगं तु वच्चंति ॥१॥" सूत्रानुगमादीनां चायं विषयः-सपदच्छेदं सूत्रमभिधाय अवसितप्रयोजनो भवति सूत्रानुगमः, सूत्रालापकन्यासोऽपि नामादिनिक्षेपमात्रमेवाभिधाय, सूत्रस्पर्शनियुक्तिस्तु पदार्थविग्रहविचार प्रत्यवस्थानाद्यभिधायेति, तच्च प्रायो नैगमादिनयमतविषयमिति वस्तुतस्तदन्तर्भाविन एव नया 5 इति, न चैतत् स्वमनीषिकयोच्यते, यत आह भाष्यकार:
____ "होइ कयत्थो वोत्तुं सपयच्छेयं सुयं सुयाणुगमो ।
सुत्तालावयनासो नामाइण्णासविणिओगं ॥१॥ सुत्तफासियनिज्जुत्तिविनिओगो सेसओ पयत्थाई।।
पायं सो च्चिय नेगमणयाइमयगोयरो होई ॥२॥" મોદ-ઘેવમુત્રમતો નિક્ષેપારે વિમિતિ સૂત્રાતાપન્યાસીfમહિત ?; તે, સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને છેલ્લા અનુયોગદ્વારમાં તનયદ્વારમાં) કહેલા નયો હોય છે. આ બધું સાથે ચાલે છે. ટૂંકમાં એક એક પદોને છૂટા પાડી સૂત્ર ઉચ્ચારણ કરવાથી આ સૂત્ર બત્રીશ દોષોથી રહિત છે એવું જણાય છે. તે જણાયા પછી સૂત્રના દરેક પદોના નિક્ષેપો કરવામાં આવે છે જેને સૂત્રાલાપકન્યાસ કહેવાય છે. ત્યાર પછી દરેક પદોને સ્પર્શતી સૂત્રસ્પર્શિક-નિયુક્તિ અને નય 15 કહેવાના હોય છે. આ બધાનું ભેગું નિરૂપણ ચાલે છે.) આ જ વાત ભાષ્યકાર જણાવે છે –
સૂત્ર, સૂત્રોનુગમ, સૂત્રાલાપકકૃત નિક્ષેપ તથા સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નય ભેગા ચાલે છે. ૧” સૂત્રોનુગમાદિનો આ વિષય (પ્રયોજન) છે – પદચ્છેદસહિત સૂત્રને કહીને સૂત્રાનુગમ પૂર્ણપ્રયોજનવાળો થાય છે (અર્થાત્ સૂત્રાનુગામનું પ્રયોજન પૂર્ણ થાય છે.) સૂત્રાલાપકન્યાસ પણ નામાદિનિક્ષેપોને કહીને પૂર્ણ થાય છે. સૂત્રસ્પર્શિકનિયુક્તિ દરેક પદોના અર્થોને, પદોના 20 સમાસવિગ્રહને, પ્રશ્નો (વિવાર =રાતના તિ ટિપૂળ) અને ઉત્તરોને કહીને પૂર્ણ થાય છે. આ પદાર્થોદિનું વર્ણન પ્રાયઃ નૈગમાદિનયમતને આશ્રયી હોવાથી પ્રશ્ન—ઉત્તરમાં જ વસ્તુતઃ નયોનો સમાવેશ થઈ જાય છે. આ વાત પોતાની બુદ્ધિથી કહી નથી, કારણ કે ભાષ્યકાર પણ આ વાતને જ કહે છે – “સૂત્રાનુગમ પદચ્છેદસહિત સૂત્રને કહીને કૃતાર્થ થાય છે. સૂત્રાલાપકન્યાસ નામાદિન્યાસના (નામાદિ નિપાના) અનુયોગને કહીને કૃતાર્થ થાય છે. જેના સૂત્રસ્પર્શિકનિયુક્તિનો 25 વિસ્તાર શેષ પદાર્યાદિને કહીને કૃતાર્થ થાય છે. પ્રાય, આ પદાર્થાદિ શેષ જ નૈગમનયાદિમતનો વિષય છે. રો”
શંકા – જો આ રીતનો ક્રમ હોય, અર્થાત સૂત્રાનુગમ પછી સૂત્રાલાપકનિક્ષેપનો ક્રમ હોય તો તમે ઉત્ક્રમે (એટલે કે સૂત્રાનુગમ પહેલાના) નિક્ષેપઢારમાં સૂત્રાલાપકનિક્ષેપ કેમ કહ્યો ?
સમાધાન – પૂર્વે નિક્ષેપસામાન્યથી લાઘવ માટે કહ્યો હતો (અર્થાત નિક્ષેપના પ્રકારોમાં 30 સૂત્રોલાપકનિક્ષેપનો પણ સમાવેશ થતો હતો, તેથી સામાન્યથી ત્યાં નિર્દેશ કર્યો હતો.) વધુ પ્રાસંગિક