________________
૧૭૦ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४)
गो साहू दिसालोयं काऊण भणइ जो एयस्स सीसं खाइ सो राया होइत्ति, तं तेणं धिज्जाइएणं अंतरिएण सुयं तं भणइ-मारेहि खामि, सा भणइ-अन्नं आणिज्जइ, मा पुत्तभंडं संवट्टियं, निब्बंधे कए मारिओ जाव ण्हाउं गओ, ताव तीसे पुतो लेहसालाओ आगओ, तं च सिद्धं तम्मंसं, सो रोवइ, सीसं दिण्णं, सो आगओ, भाणए छूढं, सीसं 5 मग्गड़, भणइ - चेडस्स दिण्णं, सो रुट्ठो, एयस्स कज्जे मए माराविओ, जइ परं एयस्स सीसं खाएज्जा तो राया होज्ज, कयं णिब्बंधे ववसिया, दासीय सुयं, तओ चेव दारयं गहाय पलाया, अण्णं णयरं गयाणि, तत्थ अपुत्तो राया मओ, आसेण परिक्खिओ, सो या जाओ । इओ य कट्टो आगओ, णिययघरं सडियपडियं पासइ, सा पुच्छिया, ण कहेइ, सुयएणं पंजरमुक्केण कहियं बंभणाइसंबन्धो सो तहेव, अलं संसारववहारेणं, 10 भस्तने जाशे, ते राम थशे.' खा वाड्य होईया रीते पडछा पाछन ला रहे ब्राह्मणे सांभ બ્રાહ્મણે વજાને કહ્યું – ‘તું આને મારી નાંખ, જેથી હું તેને ખાઉં.' તેણીએ કહ્યું – ‘હું તમારા માટે અન્ય કૂકડાને લાવું. આ દીકરા જેવા કૂકડાને ન મારો.' બ્રાહ્મણે ઘણો આગ્રહ કરતા તેણીએ કૂકડાને મારી નાંખ્યો. વજ્રા માંસ રાંધીને તૈયાર કરે ત્યાં સુધી બ્રાહ્મણ સ્નાન માટે ગયો. આ બાજુ વજાનો પુત્ર લેખશાળાએથી પાછો ઘરે આવ્યો અને એ જ અવસરે માંસ તૈયાર થયું. પુત્ર 15 રોવા લાગ્યો. વજાએ મસ્તકનો ભાગ પુત્રને ખાવા આપ્યો. એટલામાં તે બ્રાહ્મણ આવ્યો. થાળીમાં માંસ પીરસાયું.
બ્રાહ્મણે મસ્તકના માંસની માંગણી કરી. વજાએ કહ્યું – “બાળકને ખાવા આપી દીધું.” બ્રાહ્મણ ગુસ્સે થયો. મસ્તકના માંસ માટે જ આ કૂકડાને મેં મરાવ્યો હતો. હવે જો આ પુત્રના
મસ્તકને હું ખાવું, તો હું રાજા થાઉં. આમ વિચારી તેણે વજાને ઘણા આગ્રહપૂર્વક બાળકને મારવા 20 તૈયાર કરી. દાસીએ આ વાત સાંભળી અને ત્યાંથી તે પુત્રને લઈને ભાગી છૂટી. દાસી અને બાળક બંને અન્ય નગરમાં ગયા. ત્યાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. (તેથી મંત્રી વિગેરે અશ્વને લઈ રાજાની શોધમાં નીકળ્યા.) અર્થે આ પુત્ર ઉપર અભિષેક કર્યો. તે રાજા થયો.
આ બાજુ કાષ્ઠશ્રેષ્ઠિ પાછો ઘરે આવ્યો. પોતાના ઘરને ભાંગેલું તુટેલું જુએ છે. તેથી તેણે વજાને પૂછ્યું. વજા સત્ય હકીકત કહેતી નથી. ત્યારે પિંજરામાંથી મુકાયેલ પોપટે બ્રાહ્મણ વિગેરેનો
25
३१. एकः साधुर्दिंगालोकं कृत्वा भणति य एतस्य शीर्षं खादति स राजा भवतीति, तत्कथ तेन धिग्जातीयेनान्तरितेन श्रुतं, तां भणति मारय खादामि सा भणति - अन्य आनीयते, मा पुत्रभाण्डं संवर्त्तयतु, निर्बन्धे कृते मारितः यावत् स्त्रातुं गतः, तावत्तस्याः पुत्रो लेखशालाया आगतः, तच्च सिद्धं तन्मांसं स रोदिति, शीर्षं दत्तं, स आगतः, भाजने क्षिप्तं, शीर्षं मार्गयति, भणति चेटकाय दत्तं, स रुष्टः, एतस्यार्थाय मया मारितः, यदि परमेतस्य शीर्ष खादेयं तदा राजा भवेयं, कृतं ( मनसि ) निर्बन्धे व्यवसिता । 30 (कर्त्तुं ), दास्या श्रुतं, तत एव दारकं गृहीत्वा पलायिता, अन्यन्नगरं गतौ, तत्रापुत्रो राजा मृतः, अश्वेन परीक्षितः (परिषिक्तः ), स राजा जातः । इतश्च काष्ट आगतः, निजकं गृहं शटितपतितं पश्यति, सा पृष्टा, न कथयति, शुकेन पञ्जरमुक्तेन व्याहृतः ब्राह्मणादिसंबन्धः स तथैवालं संसारव्यवहारेण,