SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૬૯ इ- अहं छलेण आणीओ, अहं ते दिवसओ पज्जोओ हीरइत्ति कंदंतं नेमि, गओ य रायगिहं, दासो उम्मत्तओ, गणियाओ वाणियदारियाओ गहिओ, रडंतो हिओ, एवमाइयाओ बहुयाओ अभयस्स परिणामियाओ बुद्धीओ ॥ सेट्ठित्ति, कट्ठो णाम सेट्ठी एगत्थ ायरे वसइ, तस्स वज्जा नामं भज्जा, तस्स नेच्चइल्लो देवसंमो णाम बंभणो, सेट्टी दिसाजताए गओ, भज्जा से तेण समं संपलग्गा, तस्स य घरे तिन्नि पक्खी - सुयओ मयण - 5 साला कुक्कुडगो यत्ति, सो ताणि उवणिक्खिवित्ता गओ, सोऽवि धिज्जाइओ रतीं अईइ, मयणसलागा भणइ - को तायस्स न बीहेइ ?, सुयओ वारेइ - जो अंबियाए दइओ अम्हंपि तायओ होइ, सा मयणा अणहियासीया धिज्जाइयं परिवसइ, मारिया तीए, सुयओ ण मारिओ । अण्णया साहू भिक्खस्स गिहं अइयया, कुक्कुडयं पेच्छिऊण માંગ્યું કે “હું અગ્નિમાં પ્રવેશ કરું.” તેણે અભયને છોડી મૂક્યો. અભયે પ્રદ્યોતને કહ્યું – ‘તું 10 મને કપટથી અહીં લાવ્યો. હું ‘દિવસે પ્રદ્યોત હરાય છે' એ પ્રમાણે આક્રાંદ કરતા તને લઈ જઈશ.’ અભય રાજગૃહી પહોંચ્યો. ત્યારપછી ગણિકાની રૂપવાન બે પુત્રીઓને લઈ પોતે વેપારીનો વેષ કરી અવંતીનગરીમાં આવ્યો. ત્યાં અભયે પ્રદ્યોતના એક દાસને જેનું નામ પણ પ્રદ્યોત જ હતું તેને ઉન્મત્ત કર્યો.પ્રદ્યોતને અભયે પકડ્યો. આક્રાંદ કરતા પ્રદ્યોતને અભય હરી ગયો. આવા ઘણા પ્રકારની અભયર્ની પારિણામિકીબુદ્ધી હતી. (અહીં અતીવ સંક્ષેપમાં આ કથાનક છે. જેનો 15 વધુ વિસ્તાર પરિશિષ્ટ-૨માં જણાવ્યો છે.) - ૨. શ્રેષ્ઠિ : એક નગરમાં કાષ્ઠ નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તેને વજા નામની પત્ની હતી. શ્રેષ્ઠિના ઘરમાં નિત્ય દેવપૂજા કરનારો દેવશર્મા નામે બ્રાહ્મણ હતો. એકવાર શ્રેષ્ઠિ દિગ્યાત્રા માટે (વેપાર માટે અન્ય દેશમાં) ગયો. શ્રેષ્ઠિપત્ની દેવશર્મા સાથે લાગી પડી. શ્રેષ્ઠિના ઘરે ત્રણ પક્ષી હતાં પોપટ, મેના અને કૂકડો. શ્રેષ્ઠિ આ ત્રણે પક્ષીઓને પોતાના ઘરે રાખીને જ દિગ્યાત્રા 20 માટે નીકળ્યો. તે બ્રાહ્મણ પણ રાત્રીએ શ્રેષ્ઠિઘરે આવે છે તે સમયે મેના બોલી ‘આ કોણ છે? જે પિતાથી શ્રેષ્ઠિથી ડરતો નથી.' પોપટે મેનાને ચૂપ કરતા કહ્યું – ‘જે માતાનો પતિ હોય તે જ આપણો પિતા કહેવાય.' આ વાતને સહન નહીં કરતી તે મેના બ્રાહ્મણ ઉપર આક્રોશ કરવા લાગી. બ્રાહ્મણે મેનાને મારી નાંખી, પોપટને માર્યો નહીં. એકવાર બે સાધુઓ ભિક્ષા માટે તે ઘરમાં પ્રવેશ્યા. કૂકડાને જોઈને એક સાધુએ ચારેબાજુ નજર કરીને કહ્યું – જે આ કૂકડાના 25 = - ३०. भणति - अहं छलेनानीतोऽहं त्वां दिवसे प्रद्योतो ह्रियते इति क्रन्दन्तं नेष्यामि, गतश्च राजगृहं, दास उन्मत्तो, वणिग्दारिकाः, गृहीतः, रटन् हृतः, एवमादिका बह्वयोऽभयस्य पारिणामिक्यो बुद्धयः ॥ श्रेष्ठीतिकाष्ठो नाम श्रेष्ठी एकत्र नगरे वसति, तस्य वज्रा नाम भार्या, तस्य नैत्यिको देवशर्मा नाम ब्राह्मणः, श्रेष्ठी दिग्यात्रायै गतः, भार्या तस्य तेन समं संप्रलग्ना, तस्य च गृहे त्रयः पक्षिणः-शुको मदनशाला कुर्कुटकश्चेति, स तान् उपनिक्षिप्य गतः सोऽपि धिग्जातीयो रात्रावायाति, मदनशाला भणति - कस्तातान्न बिभेति ?, शुको 30 वायति, योऽम्बाया दयितोऽस्माकमपि (स) तातो भवति, सा मदनाऽनध्यासिनी धिग्जातीयं परिवासयति ( आक्रोशति), मारिता तया, शुको न मारितः । अन्यदा साधू भिक्षार्थं तद् गृहमतिगतौ, कुर्कुटकं प्रेक्ष्य
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy