________________
૧૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
अभए १ सिट्ठि २ कुमारे ३ देवी ४ उदिओदए हवइ राया ५ । साहू अ नंदिसेणे ६ धणदत्ते ७ सावग ८ अमच्चे ९ ॥९४९॥ खवगे १० अमच्चपुत्ते ११ चाणक्के १२ चेव थूलभद्दे अ १३ ॥
नासिक्कसुंदरी नंदे १४ वइरे १५ परिणामिआ बुद्धी ॥९५०॥ 5 चलणाहय १६ आमंडे १७ मणी अ १८ सप्पे अ १९ खग्गि २० थूभिं २१ दे २२।
परिणामिअबुद्धीए एवमाई उदाहरणा ॥९५१॥
व्याख्या : आसामर्थः कथानकेभ्य एवावसेयः, तानि चामूनि-अभयस्स कहं परिणा मिया बुद्धी ?, जया पज्जोतेण रायगिहं ओरोहीयं णगरं, पच्छा तेण पुव्वं निक्खित्ता
खंधावारनिवेसजाणएणं कहिए णठ्ठो, एसा । अहवा जाहे गणियाए कवडेण णीओ बद्धो जाव 10 तोसिओ चत्तारि वरा, चिंतियं चऽणेण-मोयावेमि अप्पाणगं, वरो मग्गिओ-अग्गी अइमित्ति, मुक्को
ગાથાર્થ : (૧) અભય, (૨) શ્રેષ્ઠિ, (૩) કુમાર, (૪) દેવી, (૫) ઉદિતોદય નામે રાજા, (૬) નંદિષેણ સાધુ, (૭) ધનદત્ત, (૮) શ્રાવક, (૯) અમાત્ય.
ગાથાર્થ : (૧૦) ક્ષપક, (૧૧) અમાત્યપુત્ર, (૧૨) ચાણક્ય, (૧૩) સ્થૂલભદ્ર, (૧૪) નાસિક નગરમાં સુંદરીનો પતિ નંદ, (૧૫) વજસ્વામીની પારિણામિકબુદ્ધિ. 15 ગાથાર્થ : (૧૬) ચરણવડે હણવું, (૧૭) આમળો, (૧૮) મણિ, (૧૯) સર્પ, (૨૦) પશુવિશેષ, (૨૧) સૂપનું તોડવું અને (૨૨) ઈન્દ્ર. આ પારિણામિકીબુદ્ધિના ઉદાહરણો છે. ટીકાર્થઃ આ ત્રણે ગાથાઓનો અર્થ કથાનકથી જ જાણવા યોગ્ય છે. તે કથાનકો આ પ્રમાણે છે.
ફ પરિણામિકબુદ્ધિના દેષ્ટાન્તો ૧. અભયઃ અભયકુમારની પારિણામિકી બુદ્ધિ કેવી રીતે ? તે કહે છે – જયારે પ્રદ્યોતે 20 રાજગૃહી નગરીને ઘેરો ઘાલ્યો. તે પહેલાં જ અભયકુમારે પ્રદ્યોતના સૈન્યના પડાવ સ્થાને જમીનમાં
ધન દાટી દીધું. પાછળથી સ્કંધાવારના નિવેશને (સૈન્યના પડાવસ્થાનને) જાણનાર એવા ચંડપ્રદ્યોતરાજાના પુરુષ દ્વારા પ્રદ્યતને “તમારું સૈન્ય ફૂટી ગયું છે' એવા સમાચાર મોકલાવ્યા. આ સાંભળતા જ પ્રદ્યોતરાજા ભાગી ગયો. આ અભયકુમારની પારિણામિકબુદ્ધિ હતી. (વિસ્તારથી
કથા પરિશિષ્ટમાંથી જોવી.) 25 અથવા જયારે ગણિકા કપટથી અભયને પ્રદ્યોત પાસે લઈ ગઈ. પ્રદ્યોતે તેને બાંધ્યો વગેરે
વર્ણન જાણવું. અભયવડે પ્રદ્યોત પ્રસન્ન કરાયો. અભયને પ્રદ્યોતે જુદાજુદા પ્રસંગોમાં ચાર વરદાન આપ્યા. (જે અભયે થાપણ તરીકે રાખી મૂક્યા.) ત્યારપછી અભયે વિચાર્યું કે – “હવે એવો કો'ક ઉપાય કરી મારી જાતને બંધનમુક્ત કરું.’ તે ઉપાયરૂપે અભયે પ્રદ્યોત પાસે એક વરદાન
२९. अभयस्य कथं पारिणामिकी बुद्धिः ?, यदा प्रद्योतो राजगृहमवरुध्यते नगरं, पश्चात्तेन पूर्व 30 निक्षिप्ताः (दीनाराः), स्कन्धावारज्ञायकेन कथिते नष्टः, एषा । अथवा यदा गणिकया कपटेण नीतो बद्धो
यावत्तोषितः चत्वारो वराः, चिन्तितं चानेन-मोचयामि आत्मानं, वरो मार्गितः-अग्नौ प्रविशामीति, मुक्तो + મોરોતિ-મુકિતે.