________________
૧૬૫
કાર્મિકીબુદ્ધિના દેંટાન્તો (નિ. ૯૪૭) ड व जाणइ एत्तियं माई । मोत्तियं आइण्णंतो आगासे उक्खिवित्ता तहा णिक्खिवइ जहा कोलवाले पडइ घये घयविक्किणओ सगडे संतओ जइ रुच्चइ कुंडियानालए छुभ । आगासे ठियाई करणाणि करेइ । तुण्णाओ पुव्वि थुल्लाणि पच्छा जहा ण णज्जइ सूइए तइयं गेण्हइ जहा समप्पड़ जहा सामिसंतगं तं दूसं धियारेण कारियं । वड्डूई अमवेऊण देवउलरहाणं . पमाणं जाणइ । घडकारो पमाणेण मट्टियं गेण्हइ, भाणस्सवि पमाणं अमिणित्ता करेइ । 5 માપ) વસ્ત્ર. તૈયાર થઈ જશે.
૪. ડોવ (દાળ શાક પીરસવા માટેનો લાકડામાંથી બનાવેલો ચમચો) : સુથાર ચમચો બનાવતી વખતે પહેલેથી જ જાણે કે આમાં આટલું સમાશે. (જેમ કે, ત૨૫ણી નાની-મોટી હોય, તેને જોઈને જ હોંશિયાર મહાત્મા કહી દે કે આ તર૫ણીમાં આટલી દાળ સમાશે. અથવા ટિપ્પણીમાં આ દૃષ્ટાન્તમાં બીજી રીતે આપ્યું છે. રોજે રોજ પીરસનારી કોઈ સ્ત્રી પહેલેથી જાણે 10 કે, ચમચાથી આટલું-આટલું પીરસીશ તો પંગતમાં જમવા બેઠેલા દરેક જણ સુધી પહોંચી શકશે. એટલે એટલું જ પ્રમાણ ચમચાવડે તે સ્ત્રી પીરસે છે.)
—
૫. મોતિ : મોતિઓને ડુક્કરના વાળમાં (ડુક્કરના વાળમાંથી બનાવેલ વસ્તુમાં) પોરવતી વ્યક્તિ મોતિઓને આકાશમાં તે રીતે ઉછાળે છે જેથી નીચે આવતા ચૂક૨વાળમાં મોતિઓ પરોવાઇ જાય છે.
૬. ઘી : ઘીને વેચનારો ગાડા ઉપર ઊભો રહેલો જો ઇચ્છે તો નીચે રહેલ કુંડીના નાળચામાં
ઘી નાંખે.
૭. નટ : નટે એ રીતે અભ્યાસ કર્યો કે જેથી હવામાં અદ્ધર રહીને જુદા જુદા ખેલ
કરે છે.
15
૮. દરજી : અભ્યાસ પહેલા દરજી મોટી-મોટી સીલાઈ કરે છે. પાછળથી વારંવારના 20 અભ્યાસને કારણે એવી રીતે સીવે કે જેથી કોઈને આ સીવેલું છે એવો ખ્યાલ આવે નહીં. તથા કોઈક દરજી સોયમાં એટલો દોરો લે કે જેથી વિવક્ષિત વસ્ત્ર બરાબર સીવાય જાય. જેમ કે, વર્ધમાનસ્વામી સંબંધી દૂષ્યને બ્રાહ્મણે દરજી પાસે એવી રીતે સીવડાવ્યું કે જેથી કોઈ જાણી ન શકે.
૯. સુથાર : માપ્યા વિના જ દેવકુલના રથનું પ્રમાણ જાણી જાય છે. આવા સુથારની બુદ્ધિ 25 કાર્મિકી જાણવી.
।
२७. डोवे वर्धकिर्जानातीयन्माति । मौक्तिकानि प्रोतयन् आकाशे उत्क्षिप्य तथा निक्षिपति यथा कोलवाले (शूकरवाले) पतति । घृते घृतविक्रायकः शकटे सन् यदि रोचते कुण्डिकानालके क्षिपति । प्लवक आकाशे स्थितानि (तः ) करणानि करोति । तन्तुवायः पूर्वं स्थूलान् पश्चाद्यथा न ज्ञायते सूच्यां तावद्गृह्णाति यथा ( यावता ) समाप्यते यथा स्वामिसत्कं तद्दृष्यं धिग्जातीयेन कारितं । वर्धकिः 30 अमापयित्वा देवकुलरथानां प्रमाणं जानाति । घटकार: प्रमाणेन मृत्तिकां गृह्णाति, भाजनस्यापि प्रमाणममापयित्वा करोति । + आणतो 4 कोलवाडे घरे पवओ + चूल्लाणि सामिसंगत.