________________
૧૬૪ મો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
अस्या अपि विनेयवर्गानुकम्पयोदाहरणैः स्वरूपमुपदर्शयन्नाहहेरन्निए १ करिसए २ कोलिअ ३ डोवे अ ४ मुत्ति ५ घय ६ पवए ७ । तुन्नाग ८ वड्डई ९ पूइए अ १० घड ११ चित्तकारे अ १२ ॥९४७॥
व्याख्या : हेरैण्णिओ अभिक्खजोएण अंधकारेवि रूवयं जाणइ हत्थामोसेणं, करिसओ 5 अभिक्खजोएण जाणइ फलनिष्फत्ति, तत्थ उदाहरणं-एगेण चोरेण खत्तं पउमाकारं खयं, सो
जणवायं निसामेइ, करिसओ भणइ-किं सिक्खियस्स दुक्करं ?, चोरेण सुयं, पुच्छिओ गंतूण, छुरियं अंच्छिऊण मारेमि, तेण पडयं पत्थरेत्ता वीहियाण मुट्ठी भरित्ता किं परंमुहा पडंतु उरंमुहा पासेल्लिया (વા)?, તદેવ વાં, તુ યોનિમો મુળ હોય તંતૂ નારૂ-ત્તિવા કુર્દિવુત્તિા
અવતરણિકા : શિષ્ય વર્ગ ઉપર ઉપકાર કરવા માટે આ બુદ્ધિના સ્વરૂપને પણ ઉદાહરણો 10 દ્વારા બતાવતાં કહે છે કે
ગાથાર્થ: (૧) સુવર્ણકાર, (૨) ખેડૂત, (૩) વણકર, (૪) ચમચો, (૫) મોતી (૬) ઘી, (૭) નટ, (૮) દરજી, ૯) સુથાર, (૧૦) રસોઇયો, (૧૧) ઘટ, (૧૨) ચિત્રકાર.
a કાર્મિકીબુદ્ધીના દૃષ્ટાન્તો : ટીકાર્થઃ ૧. સુવર્ણકાર (સોની): વારંવારના અભ્યાસથી અંધકારમાં પણ હાથના સ્પર્શમાત્રથી 15 રૂપિયો (સાચો છે કે ખોટો છે તે) ઓળખી જાય છે. (તેથી સુવર્ણકારની કાર્મિકીબુદ્ધિ જાણવી.),
૨. ખેડૂતઃ વારંવારના અભ્યાસથી ફળની પ્રાપ્તિના ઉપાયો જાણે છે. આ વિષયમાં ઉદાહરણ કહે છે – એક ચોરે કમળ આકારે ખાતર પાડ્યું. બીજા દિવસે સવારે આવીને) તે લોકોને બોલાવે છે. ત્યારે લોકો સાથે આવેલ) ખેડૂત કહે છે – “વારંવાર અભ્યાસ કરનારને વળી શું દુષ્કર
છે ?' આ વાત તે ચોરે સાંભળી. (ચોરને ખેડૂત પ્રત્યે અપ્રીતિ થઈ.) લોકો પાસે જઈને “આ 20 કોણ છે?” તે પૂછ્યું. (ત્યારપછી એકવાર ખેતરમાં એકલો ઊભો જોઈને ચોર ખેડૂત પાસે આવ્યો
અને છરી કાઢીને કહ્યું – “તને મારી નાંખીશ.” (ખેડૂતે પૂછ્યું- “શા માટે ?' તેણે કહ્યું – ‘તે પહેલા મારી નિંદા કેમ કરી કે – “અભ્યાસવડે દુષ્કર શું હોય ?' ખેડૂતે કહ્યું – “મારી વાત સાચી જ છે, જોઉં છે તારે ? તો જો.” એમ કહી) ખેડૂતે જમીન ઉપર વસ્ત્ર પાથરીને ચોખાની
મુઠ્ઠી ભરી. પછી ચોરને પૂછ્યું – “ઊર્ધ્વમુખે આ ચોખા પાડું, અધોમુખે પાડું કે તીચ્છ પાડું?” 25 ચોરે જે રીતે કહ્યું તે રીતે ખેડૂતે ઉપરથી ચોખા પાડ્યા. આ જોઈ ચોર ખૂબ પ્રસન્ન થયો. (અહીં ખેડૂતની કામિનીબુદ્ધિ જાણવી.).
૩. વણકર : વણકર મુઢિમાં તંતુઓને લઈ કહી શકે છે - આટલા કંડકોવડે (એક જાતનું
२६. सुवर्णकारोऽभीक्ष्णयोगेनान्धकारेऽपि रूप्यकं जानाति हस्तामर्शेन, कर्षकोऽभीक्ष्णयोगेन जानाति फलनिष्पत्तिं, तत्रोदाहरणं-एकेन चौरेण खात्रं पद्माकारं खातं, स जनवादं निशामयति, कर्षको भणति30 किं शिक्षितस्य दुष्करं ?, चौरेण श्रुतं, पृष्टो गत्वा, क्षुरिकामाकृष्य मारयामि, तेन पटं प्रस्तीर्य व्रीहीणां मुष्टिं
भृत्वा किं पराङ्मुखाः पतन्तु अर्वाङ्मुखाः पार्श्वगा (वा ?), तथैव कृतं, तुष्टः । कोलिको मुष्टिना गृहीत्वा तन्तून् जानाति-इयद्भिर्वा कण्डकैरूयते इति । * अच्छिदिऊण ।