SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ કાર્મિકીબુદ્ધિનું સ્વરૂપ (નિ. ૯૪૬) ऐसो बल देतुब्भं पुण अक्खीणि ओक्खमंतु, एसो आसं देउ, तुज्झ जीहा उप्पाडिज्जइ, स ट्ठा ठाउ तुब्भं एगो उवज्झाओ उक्कलंबिज्जउ, णिप्पडिभोत्ति काउं मंतिणा मुक्को, मंतिस्स desगत्ति गाथाद्वयार्थः ॥ उक्ता वैनयिकी, साम्प्रतं कर्मजाया बुद्धेर्लक्षणं प्रतिपादयन्नाहउवओगट्टिसारा कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवई कम्मसमुत्था हवइ बुद्धी ॥९४६॥ व्याख्या : उपयोजनमुपयोगः - विवक्षिते कर्मणि मनसोऽभिनिवेशः सारः - तस्यैव कर्मणः परमार्थः उपयोगेन दृष्टः सारो ययेति समासः अभिनिवेशोपलब्धकर्मपरमार्थेत्यर्थः, कर्मणि प्रसङ्गःअभ्यासःपरिघोलनं-विचारः कर्मप्रसङ्गपरिघोलनाभ्यां विशाला कर्मप्रसङ्गपरिघोलनविशाला अभ्यासविचारविस्तीर्णेति भावार्थ:, साधुकृतं - सुष्ठकृतमिति विद्वद्भयः प्रशंसा - साधुकारस्तेन 10 फलवतीति समासः, साधुकारेण वा शेषमपि फलं यस्याः सा तथा, 'कर्मसमुत्था' कर्मोद्भवा भवति बुद्धिरिति गाथार्थः ॥ 5 તે તારા બળદો મૂકી ગયો હતો.”) ઘોડેસવારને કહ્યું “આ તને તારો ધોડો આપશે, પણ તે પહેલા તારી જીભ ખેંચી લેવામાં આવશે (કારણ કે આ જીભે તે કહ્યું હતું કે – તું માર.)' નટોને કહ્યું “(જેમ તમારા સ૨દા૨ નીચે સૂતા હતા અને આ ઉપરથી પડ્યો તેમ) આ નીચે રહેશે. 15 તમારામાંથી કોઈ મુખ્ય ઉપરથી ફાંસો ખાય.” સર્વને ઉત્તર વિનાના કરીને મંત્રીએ અમૃતપુણ્યને છોડી મુક્યો. મંત્રીની આ વૈનયિકીબુદ્ધિ હતી. આ પ્રમાણે બંને ગાથાઓનો અર્થ કહ્યો. અવતરણિકા : વૈનયિકી કહેવાઈ. હવે કર્મથી ઉત્પન્ન થયેલી એટલે કે કાર્મિકબુદ્ધિનું લક્ષણ પ્રતિપાદન કરતાં નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : ઉપયોગવડે જોવાયેલો છે સાર જેનાવડે તેવી, કાર્યને વિશે વારંવારના અભ્યાસ 20 અને વિચારણાવડે વિસ્તારને પામેલી, પ્રશંસારૂપ ફળવાળી, કર્મથી ઉત્પન્ન થયેલી આ બુદ્ધિ છે. ટીકાર્થ : (મનને કોકમાં) જોડવું તે ઉપયોગ અર્થાત્ વિવક્ષિત કાર્યમાં મનનું સ્થાપન કરવું. તે જ કાર્યનો પરમાર્થ એ સાર જાણવો. વિવક્ષિત કાર્યમાં મનને સ્થાપવાદ્વારા જોવાયેલો છે પરમાર્થ જે બુદ્ધિવડે તે ઉપયોગદૃષ્ટસાર બુદ્ધિ એ પ્રમાણે સમાસ જાણવો. કાર્યને વિશે વારંવારના અભ્યાસ અને વિચારવડે વિસ્તારને પામેલી (અર્થાત્ તે તે કાર્યમાં ખૂબ ઊંડાણ સુધી પહોંચેલી), “આ 25 બહુ સરસ કર્યું” એ પ્રમાણે વિદ્વાનો તરફથી મળતી પ્રશંસા એ સાધુકાર જાણવો, તેનાવડે ફળવાળી (અર્થાત્ પ્રશંસારૂપ ફળને અપાવનારી) એ પ્રમાણે સમાસ જાણવો અથવા સાધુકારવડે શેષ ફળ છે જેનું તેવી (અર્થાત્ પ્રશંસા દ્વારા બીજા અન્ય ફળોને પ્રાપ્ત કરાવનારી), કાર્યથી ઉત્પન્ન થયેલી (અર્થાત્ કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થનારી) આ બુદ્ધિ છે. ૯૪૬ના २५. एष बलीवद ददाति त्वं पुनरक्षिणी निष्काशय, एषोऽश्वं ददातु तव जिह्वोत्पाट्यते, 30 एषोऽधस्तात्तष्ठतु युष्माकमेक उपाध्यायोऽवलम्बयतु, निष्प्रतिभ इतिकृत्वा मत्रिणा मोचितः, मन्त्रिणो વૈયિની
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy